Mobile Sahay Yojana 2024: મોબાઇલ ની ખરીદી પર 6000 રૂપિયાની સહાય, અત્યારે જ અરજી કરો
Mobile Sahay Yojana 2024: મોબાઇલ ની ખરીદી પર 6000 રૂપિયાની સહાય, અત્યારે જ અરજી કરો
Mobile Sahay Yojana 2024: સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મોબાઇલ સહાય યોજના એ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણનો ટેકનોલોજી સાથે જોડવા માટેનો એક પહેલ છે આ યોજના હેઠળ ગુજરાતના તમામ જમીન ધરાવતા ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સરકાર દ્વારા 6000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે જો ખેડૂત એ સ્માર્ટફોનની સહાય 15000 રૂપિયા કે તેનાથી ઓછી કિંમતનો સ્માર્ટફોનની ખરીદી કરે તો તેમને સરકાર દ્વારા 40% અથવા 6000 રૂપિયા આ બંનેમાંથી જે ઓછું હશે તે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.
- આ યોજના માટેની અરજી કરવા માટે ગુજરાતના ખેડૂત મિત્રોએ આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે ત્યારબાદ આ યોજનામાં જરૂરી દસ્તાવેજો અને સહાય મેળવવા માટે બેંક ખાતાની વિગતો પણ આપવાની રહેશે.
ગુજરાત શિક્ષણ વિભાગ અપડેટ :: મહેકમ ગણવાની પદ્ધતિ // GUJARAT EDUCATION DEPARTMENT UPDATE :: Institution Counting System
મોબાઇલ સહાય યોજના | Mobile Sahay Yojana 2024
- સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનું મુખ્ય હતું એ છે કે ગુજરાતમાં રહેતા બધા જ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે ખેતી કરી શકે તેમ જ હવનની માહિતી બજારભાવ અને સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે. ગુજરાતના ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને હવામાન વિશેની માહિતી મેળવીને તે પ્રમાણે ખેતીની કામગીરી કરી શકે છે અને કૃષિ ઉત્પાદનના બજારના ભાવ જાણીને ત્યાં પ્રમાણે તેમના પાકોને વેચાણ કરીને સારા એવા ભાવ મેળવી શકે છે.
Read More: July મહિનામાં 20 થી વધારે સ્માર્ટફોન્સ થયાં લોન્ચ, લિસ્ટ પર કરી લો નજર
મોબાઈલ સહાય યોજના માટે પાત્રતાની વિગતો (iKhedut Mobile Sahay Yojana)
- અરજદાર ખેડૂત કાયમી ગુજરાતનો નિવાસી હોવો જોઈએ.
- ખેડૂત પાસે ખેતીની જમીન હોવી જોઈએ.
- જમીન માલિકીના પુરાવા (7/12, 8 અ) અને અન્ય અગત્યના દસ્તાવેજો હોવા જોઈએ.
- ખેડૂત પાસે એક કરતાં વધુ જમીન હોય તો પણ તેઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.
- મોબાઈલ સહાય યોજના માટે જરૂરી અગત્યના દસ્તાવેજો:
- આધાર કાર્ડ
- રાશન કાર્ડ
- રદ કરેલ ચેકની નકલ
- બેંક ખાતાની પાસબુક
- સ્માર્ટફોનનું અસલ બિલ (GST સાથે)
- મોબાઈલનો IMEI નંબર
- ખેડૂતના જમીનના દસ્તાવેજો (7/12, 8 અ)
આજે આપણે આ લેખ દ્વારા મોબાઈલ સહાય યોજનામાં કેવી રીતે અરજી કરી શકાય તેના વિશે જરૂરી દસ્તાવેજો વિશેની સંપૂર્ણ માહિતી મળી છે જો તમને આવી યોજનામાં અરજી કરતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યા અનુભવતા હોય તો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં અમને પૂછી શકો છો. આવી જ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે તમે અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાવી શકો છો.
Gujarat Go Green Scheme Subsidy Yojana 2024 : ઇલેક્ટ્રીક સ્કૂટર ખરીદવા પર મળશે રૂપિયા 30,000 સબસીડી
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |
Home page❤ | |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | |
વોટ્સએપ | |
ટેલિગ્રામ ગ્રુપમાં |