મારી પ્રિય રમત કબડ્ડી નિબંધ | My favorite Game Kabaddi Essay in Gujarati PDF Download

 મારી પ્રિય  રમત કબડ્ડી નિબંધ | My favorite Game  Kabaddi Essay in Gujarati


શું તમે ગુજરાતીમાં મારી પ્રિય  રમત કબડ્ડી વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મારી પ્રિય રમત કબડ્ડી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે My favorite Game  Kabaddi Essay In Gujarati ની માહિતી જોઈ શકશો .નિબંધ ની સાથે મેદાન માપ અને માહિતી જાણી શકશો .

મારી પ્રિય રમત કબડ્ડી વિશે નિબંધ

અહીં ગુજરાતી મારી પ્રિય રમત કબડ્ડી વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.

નીચે આપેલ મારી પ્રિય રમત કબડ્ડી વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.

મારી પ્રિય રમત કબડ્ડી વિશે ગુજરાતીમાં નિબંધ 

માનવ-જીવનમાં ખેલનું વિશેષ મહત્ત્વ છે. એના દ્વારા શારીરિક તેમજ માનસિક થાક દૂર થાય છે. ખેલથી વ્યક્તિમાં સ્કૂર્તિ આવે છે. રમ્યા પછી તે પોતાને હળવો મહેસૂસ કરે છે. પોતાના કાર્યમાં બમણી શક્તિથી લાગી જાય છે. ભારતવર્ષમાં અનેક પ્રકારની રમતો રમવામાં આવે છે. એમાં કેટલીક વર્તમાનની દેણ છે. તો કેટલીક પ્રાચીન રમતો છે. કબડ્ડી પ્રાચીન ખેલ છે.

READ MORE ::: 

મારી પ્રિય રમત ખો ખો પર નિબંધ.Essay on my favourite game kho kho

રમવાનો ઢગ અલગ હોય છે. કબડીના ખેલ માટે અન્ય રમતોની જેમ એક મેદાનની જરૂર હોય છે. આ મેદાનની નિશ્ચિત લંબાઈ અને પહોળાઈ રાખવામાં આવે છે. આ ખેલમાં સામાન્ય રીતે આઠથી દસ ખેલાડી હોય છે. અધિક ખેલાડી હોવા પર મોટા મેદાનની જરૂર હોય છે. 

રમતા સમયે મેદાનની વચ્ચે એક રેખા ખેંચી લેવામાં આવે છે. બધા ખેલાડીઓને બે ભાગોમાં વહેંચવામાં આવે છે. એક ટોળી નો ખેલાડી મેદાનની એક તરફ બીજી ટોળી મેદાનની બીજી તરફ ઊભી થઈ જાય છે. પછી એક ટોળીનો ખેલાડી બીજી ટોળીના ક્ષેત્રમાં કબડ્ડી-કબડી-કબડ્ડી' કહેતો-કહેતો જાય છે અને એમાંથી કોઈ ખેલાડીને સ્પર્શવાનો પ્રયત્ન કરે છે. બીજી ટોળીના ખેલાડી એને પકડવાનો પ્રયત્ન કરે છે. 

જો તે કોઈ ખેલાડીને સ્પર્શીને એક શ્વાસમાં જ મધ્ય-રેખાને સ્પર્શી લે અથવા પોતાના ક્ષેત્રમં આવી જાય, તો એ ટોળીને એક અંક મળે છે. આ જ પ્રકારે ખેલનો ક્રમ ચાલે છે. જે ટોળીના અંક વધારે હોય છે, તે ટોળી વિજયી થાય છે. જો અંક બરાબર રહે છે, તો કોઈ પણ ટોળીને વિજયી ન કરીને બરાબરીમાં ખેલ સમાપ્ત કરી દેવામાં આવે છે.

લાભ-હાનિ:

 કબડ્ડીના ખેલનો સર્વપ્રથમ લાભ એ છે કે, આ ખેલમાં કોઈ પ્રકારના ધનનો ખર્ચ નથી થતો. આ ખેલમાં ખૂબ ભાગ-દોડ થાય છે, જેનાથી શરીર સ્વસ્થ અને બળવાન બને છે. એમાં ખેલાડીઓની શ્વાસ રોકવાની શક્તિ વધે છે. ફેફસાં પણ શક્તિશાળી બને છે. ભાગ-દોડ કરવાથી શરીરમાં ર્તિ આવે છે.

ખેલમાં ક્યારેક-ક્યારેક લાભના સ્થાન પર હાનિ પણ થઈ જાય છે. ભાગદોડ કરવા તેમજ ખેલાડીને પકડવામાં ક્યારેક-ક્યારેક ઠેસ પણ વાગી જાય છે. પરંતુ બહુધા એવું ખૂબ ઓછુ થાય છે. કેમ કે બધા ખેલાડી સાવધાનીપૂર્વક રમવાનો પ્રયત્ન કરે છે.

ઉપસંહારઃ 

કબડીનો ખેલ બધી જગ્યાએ રમવામાં આવે છે, ભલે તે શહેર હોય અથવા નાનું ગામ, કેમ કે આ ખેલ સૌથી સસ્તો તેમજ સ્વાથ્યવર્ધક છે. આ ખેલમાં કોઈ પ્રકારનો કોઈ ખર્ચ નથી થતો.

મારી પ્રિય રમત કબડ્ડી નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી My favorite Game  Kabaddi Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

Download

કબડ્ડી મેદાન માપ 



પુરુષ કબડ્ડીની રમત માટે ૧૩ મીટર લાંબુ અને ૧૦ મીટર પહોળું અને સ્ત્રી કબડ્ડીની રમત માટે ૧૨ મીટર લાંબુ અને ૮ મીટર પહોળું મેદાન વપરાય છે.

કબડ્ડી રમત નિયમો 

સામાન્ય શબ્દોમાં આ રમતને વધારે અંક હાસિલ કરવા માટે બે ટુકડીઓ (ટીમો) વચ્ચે થતી એક સ્પર્ધા કહી શકાય. અંક (પોઇન્ટ) મેળવવા માટે એક ટીમનો આક્રમણ કરનાર ખેલાડી (રીડર) કબડ્ડી - કબડ્ડી બોલતાં બોલતાં વિપક્ષી ટુકડીના ક્ષેત્રમાં (કોર્ટ) જઇને ત્યાં રહેલા વિપક્ષી ખેલાડીઓને અડકવાનો પ્રયાસ કરે છે. આ વખતે વિપક્ષી ટીમના ખેલાડીઓ (સ્ટોપર) (રેડરને પકડનારૂઓ) પોતાના ક્ષેત્રમાં આવેલા રેડરને પકડી રાખી ફરી એમના ક્ષેત્રમાં જતાં રોકી રાખે છે. આ વખતે જો તેઓ આ પ્રયાસમાં સફળ થાય તો એમની ટીમને એના બદલે એક અંક ળે છે અને ઼ઓ રીડર કોઇપણ સ્ટોપરને અડકીને સફળતાપૂર્વક પોતાના ક્ષેત્રમાં પરત ચાલ્યો જાય તો એમની ટીમને એક અંક મળી જાય છે અને જે જે સ્ટોપરને એણે અડક્યા હોય એને નિયમ અનુસાર મેદાનની બહાર જવું પડે છે.

નીચે જણાવેલા કેટલાક નિયમો કબડ્ડીની રમત માટે જરૂરી છે:

  • આ રમત સુવાળી અને સમથળ કરેલી જમીન પર રમાય છે. આ રમતમાં ૨ ટુકડીઓ હોય છે જે મેદાનના બન્ને છેડા પર રહે છે.
  • એક છાપામારને (રેઇડર) ટુકડીમાંથી સામેવાળી ટુકડી તરફ મોકલવામાં આવે છે. અને છાપામાર (રેઇડર) જો તેમ કરવામાં સફળ રહે છે તો તેની ટુકડીને એક અંક પ્રાપ્ત થાય છે.
  • છાપામાર (રેઇડર) સામાપક્ષની હદમાં પહોંચે છે ત્યારે તેને પોતાના શ્વાસને રોકી રાખી અને સતત કબડ્ડી શબ્દ ઉચ્ચારતા રહેવું પડે છે.
  • છાપામાર (રેઇડર)ને કોઈ પણ અંક નથી મળતો જો તે સામાપક્ષની હદમાં જઈ અને તે ટુકડીના કોઈ પણ સભ્યને અડ્યા વગર પાછો આવી જાય. અને જો છાપામાર (રેઇડર) સામાપક્ષના કોઈ પણ સભ્યને અડવામાં સફળ રહે તો તેની ટુકડીને એક અંક વધારે મળે છે.
  • છાપામાર (રેઇડર)ને સામાપક્ષના સભ્યો દ્વારા પકડી પડે અને છાપામાર (રેઇડર)ને ત્યાજ રોકી પાડે, વળી તેનો શ્વાસ તૂટી જાય અને તે કબડ્ડી શબ્દ બોલવાનું બંધ કરી દે ત્યારે વિરોધી ટુકડીને એક અંક મળે છે.
  • રક્ષક ટુકડી છાપામાર (રેઇડર)ને તેની ટુકડીમાં પાછા જતા રોકી શકે છે.
  • દરેક ટુકડીમાં ૭ સભ્યો હોય છે અને ૩ વધારાના ખેલાડીઓ હોય છે. રમતનો દરેક ભાગ ૨૦ મીનીટનો હોય છે.
  • કબડ્ડીની રમતની ૬ સભ્યોની એક ટુકડી દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. જેમાં એક અંક નોંધકર્તા અન્ય ૨ સહાયક અંક નોંધકર્તા, ૧ પરામર્શકર્તા અને ૨ નિર્ણયકર્તા હોય છે.
  • કબડ્ડીની આંતરરાષ્ટ્રીય રમતમાં પુરુષ ખેલાડીઓ માટેનું મેદાન સ્ત્રી ખેલાડીઓ માટેના મેદાન કરતા મોટું હોય છે.
  • રમત દરમ્યાન લીલું, પીળું અને લાલ કાર્ડ પણ દર્શાવવામાં આવે છે.

.Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મારી પ્રિય  રમત કબડ્ડી વિશે નિબંધ એટલે કે My favorite Game  Kabaddi Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Read More: 

India Post GDS Recruitment 2024: 44228 ગ્રામીણ ડાક સેવકની ખાલી જગ્યાઓ માટે નોકરીની જગ્યા, અરજી કરવાની છેલ્લી તારીખ 05 ઓગસ્ટ 2024

WhatsApp ગ્રુપ

અહીં ક્લિક કરો

WhatsApp

અહીં ક્લિક કરો

Teligrem

અહીં ક્લિક કરો

read more:::

Gujarat માં શિક્ષકો માટે નવો આદેશ, હવે સ્થાવર-જંગમ મિલકત જાહેર કરવી પડશે

મારા વિશે જાણો..

હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

Home page❤ 

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ

Read More: Read more :::: 

કૃષિ સખી યોજના: રૂ. 80,000 સુધીની કમાણી! મહિલાઓ માટે સરકારી યોજના, અરજી કરો આજે જ!

રક્ષાબંધન  1 થી 3

અહીંયા ક્લીક કરો 

રક્ષાબંધન  4 થી 12

અહીંયા ક્લીક કરો 

નિબંધ ગુજરાતી 

અહીંયા ક્લીક કરો

નિબંધ અંગેજી 

અહીંયા ક્લીક કરો

નિબંધ હિન્દી 

અહીંયા ક્લીક કરો

નિબંધ લેખન આયોજન 

અહીંયા ક્લીક કરો 

વર્ષા ઋતુ 

અહીંયા ક્લીક કરો 

15 ઓગસ્ટ 

અહીંયા ક્લીક કરો 

માતૃભાષાનું મહત્વ નિબંધ

અહીંયા ક્લીક કરો 

ગુજરાતી સુવિચાર શાળા માટે



વિશિષ્ટ નિબંધો 

👉આધુનિક સાધનો - શાપ કે આશીર્વાદ ગુજરાતી નિબંધ

અહીંયા થી જુવો 

👉સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ગુજરાતી નિબંધ

અહીંયા થી જુવો 

👉હોળી નિબંધ ગુજરાતી | Holi Essay in Gujarati

અહીંયા થી જુવો 

👉ચૂંટણી વિશે નિબંધ | Election Essay in Gujarati

અહીંયા થી જુવો 

👉10- BAG-LESS DAYS-  પ્રવુતિ ઓનું અસરકાર આયોજન 10- BAG-LESS DAYS માં શિક્ષકો કેવી રીતે કામ કરશે .

અહીંયા થી જુવો 




ગુજરાતી વ્યાકરણ 

💙વિરામ ચિન્હ 

અહીંયા થી જુવો 

    💙સંજ્ઞા 

અહીંયા થી જુવો

    💙વિશેષણ 

અહીંયા થી જુવો 

💙BALVATIKA || ગુજરાત ની બાલવાટિકા અને તેનું સાહિત્ય સંકલન ||માસવાર આયોજન 

અહીંયા થી જુવો 

💙સતત અને સર્વગ્રાહી મુલ્યાકંન બાબત. રચનાત્મક પત્રક A બાબતે માર્ગદર્શન 

અહીંયા થી જુવો 

💙ભાષા કોર્નર (lungage corner)

અહીંયા થી જુવો 

💙જૂથવિમાં અગત્ય ની માહિતી સાચવો 

અહીંયા થી જુવો 

વિશેષ વ્યાકરણ 

💥નિપાત 

અહીંયા ક્લીક કરો 

💥સર્વનામ અને તેના પ્રકારો 

અહીંયા ક્લીક કરો

💥કૃદન્ત અને તેના પ્રકારો 

અહીંયા ક્લીક કરો

💥વિશેષણ અને તેના પ્રકાર 

અહીંયા ક્લીક કરો

💥દ્વિરુક્ત અને રવાનુકારી /અનુગ /નામયોગી 

અહીંયા ક્લીક કરો

💥સંયોજક અને તેના પ્રકાર 

અહીંયા ક્લીક કરો

💥શબ્દ કોષ ક્રમ 

અહીંયા ક્લીક કરો



Popular Posts