PPF Account Online: ઘરે બેઠા પીપીએફ ખાતું ખોલો અને મેળવો લાખો રૂપિયાનું બમ્પર વ્યાજ

 PPF Account Online: ઘરે બેઠા પીપીએફ ખાતું ખોલો અને મેળવો લાખો રૂપિયાનું બમ્પર વ્યાજ


PPF Account Online: કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સના લઈને ઘણા પ્રકારના મોટા નિર્ણયો લીધા છે તમામ જે ટેક્સ ભરે છે તેમણે 31 જુલાઈ 2024 સુધીમાં તેમનો આવકવેરો ફાઇલ કરવાનો રહેશે જો તમે સમયસર આવકવેરો નહીં ભરો તો તમને દંડ પર થઈ શકે છે આવા સંજોગોમાં જો તમે ટેક્સ બચાવવા માંગતા હોય તો તમારી પાસે PPF ઓનલાઇન એકાઉન્ટ ખાતું ખૂબ જ જરૂરી છે તેના માધ્યમથી તમે સરળતાથી ટેક્સ બચાવી શકો છો ઘણા લોકોને PPF એકાઉન્ટ ઓનલાઈન કેવી રીતે ખોલવું અને આ એકાઉન્ટ ના માધ્યમથી કેવી રીતે તમે ટેક્સની બચત કરી શકો છો તે અંગે કોઈ પણ પ્રકારની માહિતી નથી હોતી. આજના આર્ટીકલમાં અમે તમને પીપીએફ એકાઉન્ટ ઓનલાઈન ખોલવાની સંપૂર્ણ પ્રક્રિયા અને માહિતી આપીશું

Read more :::  

bal sansad
બાળ સંસદ રચના ફાઈલ,, પરિપત્ર -shala kaxae bal-sansad ni rachna - bal sansad formet

PPF ખાતું શું છે? અને કેવી રીતે ખોલાવવું: Open PPF Account Online

લગભગ કેન્દ્રીય કર્મચારીઓનું પીપીએફ એકાઉન્ટ હોય છે જેને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ તરીકે ઓળખવામાં આવે છે જો તમે પણ આ ખાતું ખોલાવો છો તો તમને ટેક્સની સરળતાથી છૂટ આપવામાં આવે છે પીપીએફ ખાતામાં જમા રકમને આવકવેરાના કાયદાની કલમ 80C હેઠળ મુક્તિ આપવામાં આવે છે એટલે કે કોઈપણ પ્રકારના આવકવેરો પહેર્યા વગર તમે આ એકાઉન્ટ ખોલી શકો છો અને ટેક્સની બચત કરી શકો છો આ સરકારી યોજનામાં દર ક્વોટર્સમાં વ્યાજ આપવામાં આવે છે હાલમાં PPF પર 7.1% વાર્ષિક વ્યાજ ઓફર કરવામાં આવે છે.

Read more :::

પત્રક-અ ધોરણ-3 થી 5 તમામ વિષય | Std-Patrak-A  શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન (પત્રક – A) ના ધોરણ અને વિષય પ્રમાણે હેતુ

PPF ખાતું ખોલાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમે પાકતી મુદત 15 વર્ષની હોય છે અને રોકાણકારો તેમની નિવૃત્તિ પછી પણ ફંડ બનાવવા માટે આ ખાતા નો ઉપયોગ કરી શકે છે પીપીએફમાં દર મહિને તમે એક નિશ્ચિત રકમ જમા કરીને વધુ વ્યાજ મેળવી શકો છો અને ટેક્સની બચત કરી શકો છો જો તમે નિવૃત્તિ પછી મોટી રકમ મેળવવા માંગો છો તો પીપીએફ ખાતું ખોલીને રોકાણ કરી શકો છો જેમાં તમને નાના રોકાણમાં વધુ રિટર્ન મળે છે

read mor Diksha ધોરણ ૩ થી ૧૦ ના શિક્ષકો માટેના ઓનલાઇન કોર્સ અંગેની ટેલીકોન્ફરન્સમાં શિક્ષકોને જોડવા બાબત

પીપીએફ એકાઉન્ટ ખોલવાની ઓનલાઈન પ્રક્રિયા: how to Open PPF Account Online

પીપીએફ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા નેટબેન્કિંગ દ્વારા પ્રથમ તમારા ICICI બેંક ના માધ્યમથી એકાઉન્ટ ખોલી શકો છો:-

  • Step 1: સૌથી પહેલા ICICI બેંક એકાઉન્ટમાં લોગીન કરવાનું રહેશે જો તમારું બેન્ક એકાઉન્ટ નેટબેન્કિંગ હોવું જોઈએ
  • Step 2: ત્યારબાદ એકાઉન્ટમાં તમને પીપીએફ એકાઉન્ટ જોવા મળશે તેના પર ક્લિક કરો
  • Step 3: આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે ત્યારબાદ સ્ક્રીન પર દર્શાવેલ સૂચનાઓ ધ્યાનથી વાંચો અને ઇ-સાઇન કરો 

આ સાથે જ તમે બેંક પર જઈને પણ ખાતું ખોલાવી શકો છો જ્યાં તમે પીપીએફ એકાઉન્ટ વિશે તમામ વિગતો મેળવી શકો છો ઓનલાઈન પ્રક્રિયા ખૂબ જ સરળ છે ઉપર અમે તમને સંપૂર્ણ માહિતી આપી. Icici નેટબેન્કિંગમાં જઈને તમે પીપીએફ એકાઉન્ટના વિકલ્પ પર ક્લિક કર્યા બાદ તમારી સામે તમામ વિગતો ખુલી જશે જેને ધ્યાનથી વાંચીને દાખલ કરવાની રહેશે ત્યારબાદ PPF એકાઉન્ટ ખોલી અને ચાર કલાક પછી ઓનલાઈન જોઈ શકાય છે.

Read more :::

Adarsh Nivashi Shala Bharti 2024, અરજી ફોર્મ, તારીખ, પગાર ધોરણ અને અન્ય વિગત જાણો

WhatsApp ગ્રુપ

અહીં ક્લિક કરો

WhatsApp

અહીં ક્લિક કરો

Teligrem

અહીં ક્લિક કરો

Last 5 best job gujrat

GTU Recruitment 2024 For Teaching And Non Teaching Posts @www.gtu.ac.post

નોટિફિકેશન જૂવો 

Gujarat High Court Bharti 2024: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત, છેલ્લી તારીખ: જુલાઈ 19, 2024

નોટિફિકેશન જૂવો 

સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024: વિવિધ પોસ્ટ માટે નોકરી મેળવવાનો મોકો, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ 10 જુલાઈ 2024

નોટિફિકેશન જૂવો 

ગાંધીનગર વિકાસ જાતિ કલ્યાણ કચેરી ભરતી ગાંધીનગર વિકાસ જાતિ કલ્યાણ કચેરીમાં કાયદા અધિકારીની જગ્યા ખાલી, 20 જુલાઈ પહેલા અરજી કરો!

નોટિફિકેશન જૂવો 

job alert 

click here

Popular Posts