7 દિવસનું મીની વેકેશન, વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓને મોજનો મહિનો એટલે ઓગસ્ટ
August month holidays : સામાન્ય રીતે સરકારી કર્મચારીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ સરકારી જાહેર રજાઓની રાહ જોતા હોય છે, તો આ લોકોનો ઓગસ્ટ મહિનો પ્રિય મહિનો બની જશે કેમ કે આ ઓગસ્ટ મહિનામાં સરકારી કર્મચારી અને વિદ્યાર્થીઓ માટે મીની વેકેશન બરાબર થઈ જશે.
- આ ઉપરાંત અન્ય લોકો સરકારી જાહેર રજાઓ નથી ઈચ્છતા કેમ કે આ દિવસોમાં બધા સરકારી કામ બંધ હોય છે. સામાન્ય રીતે લોકોને બેંકનું કામ વધારે હોય છે એવામાં સરકારી જાહેર રજા આવતા કામ અટકી જાય છે પરંતુ અમે તમારું કામ અટકાવવા નહિ દઈએ કેમ કે અહી તમને ઓગસ્ટ મહિનામાં ક્યાં કયા દિવસે બેંક બંધ રહેશે તેની પણ માહિતી આપીશું.
પ્રસુતિ રજા ના બધા પત્રો અને ફોર્મ અહીંયા થી જૂવો
August month holidays
- ઓગસ્ટ મહિનો તહેવારોનો મહિનો છે કેમ કે ઓગસ્ટ મહિનામાં ઘણા બધા તહેવારો આવે છે જેમ કે રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી વગેરે આ ઉપરાંત રવિવાર તો આવે જ છે. એટલે આ ઓગસ્ટ મહિનો મીની વેકેશન જેવો જ સાબિત થાય છે તો ચાલો જોઈએ કે વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓને ક્યાં કયા દિવસે રાજ રહેશે.
- સૌ પ્રથમ તો 15 ઓગસ્ટ ના દિવસે જાહેર રજા આવે છે કેમ કે સ્વતંત્રતા દિવસ છે આ ઉપરાંત 18 ઓગષ્ટે રવિવાર અને 19 ઓગષ્ટે રક્ષા બંધન હોવાથી એકસાથે બે દિવસની રજા આવશે. તેમજ 26 ઓગષ્ટે જન્માષ્ટમી હોવાથી તે દિવસે પણ જાહેર રજા આવે છે.
- આમ સરકારી કર્મચારી અને વિદ્યાર્થીઓને ઓગસ્ટ મહિનામાં 4 રવિવાર અને 3 જાહેર રજા મળશે એટલે ટોટલ 7 દિવસની રજા થશે.
પિતૃત્વ રજા અંગે ના પત્ર અને માહિતી અહીંયા થી જૂવો
આ દિવસે બેંક બંધ રહેશે
- તમને બધાને ખ્યાલ જ હશે કે મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ હોય છે એટલે આ ઓગસ્ટ મહિનામાં શનિ-રવી અને તહેવારો સહિત ટોટલ નવ દિવસ બેંકો બંધ રહેશે, 4 ઓગસ્ટ ના દિવસે રવિવારે, 10 ઓગષ્ટે બીજો શનિવાર હોવાથી, 11 ઓગસ્ટ રવિવારે, 15 ઓગષ્ટે સ્વતંત્રતા દિવસની જાહેર રજા, 18 ઓગષ્ટે રવિવાર, 19 ઓગષ્ટે રવિવાર, 24 ઓગષ્ટે ચોથો શનિવાર, 25 ઓગષ્ટે રવિવાર અને 26 ઓગષ્ટે જન્માષ્ટમી હોવાથી બેંકો બંધ રહેશે.
- સરકારી કર્મચારી અને વિદ્યાર્થીઓને એક વાત કહેવાનું મન થાય કે જો રક્ષાબંધન અને જન્માષ્ટમી સોમવારની જગ્યાએ રવિવારે જ હોત તો કેવી મજા પડત…
આ પણ વાંચો- Read more :::
ITR Filing Deadline: જો તમે આ વર્ષે 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઇલ કરવાનું ચૂકી જાઓ તો શું થશે?.. જાણો વિગતે..
Raja List 2024 :
ગુજરાત જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2024 : ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓ નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આપેલ ગુજરાત જાહેર રજાઓ 2024 ની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.
Optional Holiday List 2024: Know What is Optional Holiday? મરજિયાત રજા લિસ્ટ 2024 : જાણી લો મરજિયાત રજા એટલે શું ? 👈
August મરજિયાત રજા
નુતનવર્ષ
👉🏻09-08-2024 (શુક્રવાર)
👉🏻વિશ્વ આદિવાસી દિવસ
👉🏻12-08-2024 (સોમવાર)
👉🏻ગાથા ગહમ્બર
13-08-2024 (મંગળવાર)
👉🏻તિશા-બ-અવ
👉🏻14-08-2024 (બુધવાર)
👉🏻પારસી નુતનવર્ષ આરંભ પૂર્વનો દિવસ
👉🏻20-08-2024 (મંગળવાર)
👉🏻ખોરદાદ સાલ
👉🏻27-08-2024 (મંગળવાર)
👉🏻નંદ ઉત્સવ
👉🏻31-08-2024 (શનિવાર)
👉🏻પર્યુષણ મહાપર્વ પ્રારંભદિન
શિક્ષણ વિભાગનો નિર્ણય :
10 થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓને તાળાં
https://dhunt.in/VT7hD
By સાંજ સમાચાર via Dailyhunt
read more :::Saving Account : આવકવેરા વિભાગે જાહેર કરી ગાઇડલાઇન, આટલી રકમ કરતા વધારે સેવીંગ એકાઉન્ટમાં હશે તો ભરવો પડશે 60% ટેક્સ
મારા વિશે જાણો...
હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો
Home page❤
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ
વોટ્સએપ
ટેલિગ્રામ ગ્રુપમાં
Saving Account : આવકવેરા વિભાગે જાહેર કરી ગાઇડલાઇન, આટલી રકમ કરતા વધારે સેવીંગ એકાઉન્ટમાં હશે તો ભરવો પડશે 60% ટેક્સ
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |
Home page❤ | |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | |
વોટ્સએપ | |
ટેલિગ્રામ ગ્રુપમાં |