GSEB Supplementary Result 2024: ધોરણ 10 અને 12ની માર્કશીટ ઘરે બેઠા ડાઉનલોડ કરો,અહીંયા જાણો સંપૂર્ણ પ્રોસેસl

GSEB Supplementary Result 2024: ધોરણ 10 અને 12ની માર્કશીટ ઘરે બેઠા ડાઉનલોડ કરો,અહીંયા જાણો સંપૂર્ણ પ્રોસેસl

GSEB Supplementary Result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાના (GSEB) પરિણામ જાહેર થઈ ચૂક્યા છે માર્કશીટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા વિશે તમે આ લેખમાં તમામ વિગતવાર માહિતી મેળવી શકો છો ઘરે બેઠા ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કરી શકો છો આપ સૌને જણાવી દઈએ GSEB SSC પૂરક પરીક્ષાઓ માટે નોંધણી કરાવનારા વિદ્યાર્થીઓની વાત કરીએ તો 1,28,337 વિદ્યાર્થીઓમાંથી હવે 1,04,429 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 29,542 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પરીક્ષાને પાસ કરી છે પૂરક પરીક્ષામાં ટકાવારીની વાત કરીએ તો 28.29% પરિણામ આવ્યું છે

  • આ મહત્વપૂર્ણ આર્ટીકલમાં તમને પુરક પરીક્ષાનું પરિણામ ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રક્રિયાને માહિતી જણાવીશું આ સાથે જ ઓનલાઇન ઘરે બેઠા કેવી રીતે પરિણામ ડાઉનલોડ કરી શકશો માર્કશીટ તે અંગે પણ વિગતવાર પ્રોસેસ તમે નીચે વાંચી શકો છો

Gujarat Board Result 2024 વિષે અગત્યની માહિતી 

  • મળતી માહિતી અનુસાર ધોરણ 10 માં અને ધોરણ 12માં જનરલ અને વોકેશનલ બંને સ્ટ્રીમના પૂરક પરીક્ષાઓમાં બોર્ડની અધિકૃત વેબસાઈટ પર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો પૂરક પરીક્ષામાં ભાગ લીધેલા તમામ ઉમેદવારો પોતાની માર્કશીટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે તેઓ તેમના પરિણામોની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને રોલ નંબરના આધારે ડાઉનલોડ કરી શકે છે તમામ સંપૂર્ણ વિગતવાર માહિતી તમને ઓફિસિયલ વેબસાઈટ gseb.org પર મળી જશે 
  • ઘણા સમયથી ધોરણ 10 અને ધોરણ 12 માની પરીક્ષાને પરિણામની રાહ જોવાઈ રહી હતી હાલમાં જ આ અંગે મહત્વની અપડેટ સામે આવે છે પરિણામ પણ જાહેર કરી દેવામાં ઉપયોગ પૂરક પરીક્ષાનું પરિણામ તમે ઓફિસર વેબસાઈટના માધ્યમથી સરળતાથી ડાઉનલોડ કરી શકશો

GSEB બોર્ડ પૂરક પરીક્ષાનું પરિણામ કેવી રીતે તપાસવું

પરિણામ ડાઉનલોડ કરવા માટે અને ચેક કરવા માટેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે ધોરણ 10 અને ધોરણ 12માંના પરિણામની વિગતો મળી જશે આપ સૌને જણાવી દઈએ ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી તમે પરિણામ ડાઉનલોડ કરી શકો છો:- 

પિતૃત્વ રજા અંગે ના પત્ર અને માહિતી અહીંયા થી જૂવો

  • ધોરણ 10 અને ધોરણ 12 માં ના પરિણામને ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ gseb.org પર જવાનું રહેશે. 
  • ત્યારબાદ રિઝલ્ટના વિભાગમાં તમને નેવિગેશન જોવા મળશે તમને GSEB 10th/12th સપ્લીમેન્ટરી રિઝલ્ટ 2024 જોવા મળશે 
  • તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે રોલ નંબર અને જરૂરી ઓળખપત્રનો દાખલ કરીએ ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે. 
  • આટલું કર્યા બાદ તમારી સામે માર્કશીટ જોવા મળશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ પણ કાઢી શકો છો

ઉપર આપેલી તમામ પ્રોસેસ અને વિગતો ધ્યાનમાં રાખીને તમે પરિણામ ડાઉનલોડ કરી શકો છો અને માર્કશીટને પણ ડાઉનલોડ કરી શકો છો વધુ વિગતો તમે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે મેળવી શકો છો ધોરણ 10 અને ધોરણ 12માંનો માર્કશીટ હાલમાં જાહેર કરી દેવામાં આવી છે તમે સરળતાથી ઓનલાઇન વેબસાઈટના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો

Raja List 2024 : 

ગુજરાત જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2024 : ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓ નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આપેલ ગુજરાત જાહેર રજાઓ 2024 ની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.

Optional Holiday List 2024: Know What is Optional Holiday? મરજિયાત રજા લિસ્ટ 2024 : જાણી લો મરજિયાત રજા એટલે શું ? 👈


read more :::
Saving Account : આવકવેરા વિભાગે જાહેર કરી ગાઇડલાઇન, આટલી રકમ કરતા વધારે સેવીંગ એકાઉન્ટમાં હશે તો ભરવો પડશે 60% ટેક્સ 


મારા વિશે જાણો..

હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

Home page❤ 

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ

 

Popular Posts