GSSSB Forest Guard Marks Declare 2024: વન રક્ષક માર્કસ જાહેર થઇ ગયા છે, જુઓ તમારા માર્ક્સ

 GSSSB Forest Guard Marks Declare 2024: વન રક્ષક માર્કસ જાહેર થઇ ગયા છે, જુઓ તમારા માર્ક્સ


GSSSB Forest Guard Marks Declare 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 અન્વયે CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોના માર્કસ જાહેર થઇ ગયા છે.

updates.

Har Ghar Tiranga Certificate: હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ

GSSSB Forest Guard Marks Declare 2024

 સંસ્થા

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

 પરીક્ષા નું નામ

 વન રક્ષક (Forest Guard), વર્ગ-૩

 માર્કસ જાહેર તારીખ

  09/08/2024

 સત્તાવાર વેબસાઇટ

 https://gsssb.gujarat.gov.in/

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્કસ 2024

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 “વન રક્ષક (Forest Guard)” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની કુલ-૮૨૩ જગ્યાઓ ભરવા માટે CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોને તેઓએ મેળવેલ નોર્મલાઇઝડ ગુણનું કામચલાઉ પ્રોવિઝનલ ગુણપત્રક જોવાની લીંક તા.૦૯/૦૮/૨૦૨૪ના રોજ ૧૨-૦૦ કલાકે ઓપન કરવામાં આવશે. જેની લીંક નીચે મુજબ છે.

આ લીંક તા. ૧૫/૦૮/૨૦૨૪, ૨૩-૫૫ કલાક સુધી ખુલ્લી રહેશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.

આ પણ વાંચો- હર ઘર તિરંગા સર્ટીફીકેટ બનાવો, તમારા નામનું ફટાફટ બનાવી દો

GSSSB વન રક્ષક માર્કસ ચેક કરવાનાં પગલાં

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વન રક્ષક માર્કસ 2024 માટે ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી, અન્યથા વાંધા-સૂચન અંગે કરેલ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે https://gsssb.gujarat.gov.in/ પર ક્લિક કરો.
  • તમારા માર્કસ મેળવવા માટે https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/87730/login.html પર ક્લિક કરો.
  • Confirmation Number અને તમારી જન્મ તારીખ નાખીને લોગીન કરો.
  • આ રીતે તમારા માર્ક્સ જોઈ શકો છો

આ પણ વાંચો-

 Indian Navy SSC Executive Recruitment 2024

મહત્વપૂર્ણ લિંક 

 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્કસ 2024

 અહીં ક્લિક કરો

 વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

 અહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત વન રક્ષક માર્કસ 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

ગુજરાત વન રક્ષક માર્કસ 2024 સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ છે.

ગુજરાત વન રક્ષક માર્કસ 2024 કઈ તારીખે જાહેર થશે?

ગુજરાત વન રક્ષક માર્કસ 2024 તા.૦૯/૦૮/૨૦૨૪ના રોજ ૧૨-૦૦ કલાકે જાહેર થઇ ગયા છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..Read More:  

Read More – sbi amrit vrishti scheme : ફક્ત 444 દિવસમાં આટલું મોટું રિટર્ન, અત્યાર સુધીની સૌથી બેસ્ટ એફડી સ્કીમ

Read more ::: Micro Credit Finance Yojana: મંડપનો ધંધા જેવા નાના વ્યવસાયો માટે સરકાર આપશે ધિરાણ, અહિંંથી કરો અરજી

વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો 

What up ચેનલ ફોલો  

https://bit.ly/ગુજરાતપ્રાથમિકશિક્ષણઅપડેટ


gujrat

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

Popular Posts