How to Download Ayushman Card Online: આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?
How to Download Ayushman Card Online: આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?
How to Download Ayushman Card Online: જો તમે આયુષ્માન ભારત યોજનાનું આયુષ્માન કાર્ડ તમે નથી. અથવાખોવાઈ ગયું છે, તૂટી ગયું છે કે પછી ઘરે આવ્યું જ નથી. તો આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી છે. કારણ કે, આ આર્ટિકલમાં તમને ઘરે બેઠા ઓનલાઇન તમારા મોબાઈલ દ્વારા ફક્ત 5 મિનિટમાં આયુષ્માન કાર્ડ ડાઉનલોડ (Ayushman Card Download Online ) કરવા માટેની તમામ માહિતી આપવામાં આવેલી છે. Ayushman Bharat Yojana In Gujarati વિગતવાર માહિતી પણ આપેલી છે.
How to Download Ayushman Card Online
યોજનાનું નામ |
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY |
વિભાગ |
નેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકાર |
ક્યારે શરૂ કરવામાં આવી? |
સપ્ટેમ્બર ૨૦૧૮ |
લાભાર્થી . |
ભારતીય નાગરિક |
મુખ્ય ફાયદા |
માન્યતા મળેલ હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર |
યોજનાનો ઉદ્દેશ |
જરૂરિયાતમંદ લોકોનો આરોગ્ય વીમો |
હેલ્પલાઇન નંબર |
14555/1800111565 |
આયુષ્માન ભારત યોજના વેબસાઇટ |
pmjay.gov.in |
How to Download Ayushman Card Online | કેવી રીતે આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરવું?
- Step 1 : સૌપ્રથમ તમારા મોબાઈલ કે ડેસ્કટોપ પર “Download Ayushman Card” ટાઈપ કરો.
- Step 2 : ત્યારબાદ તેની ઓફિશિયલ વેબસાઈટ https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવાનું રહેશે.
- Step 3 : હવે તમારો રજીસ્ટર મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને “Validate” પર ક્લિક કરવાનું રહેશે.
- Step 4 : હવે તમારું લોગિન ખૂલ્યા બાદ ત્યાં મેનુ બારમાં ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરવાનું રહેશે. અને ત્યાં તમને Download Ayushman Card નું ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરવાનું રહેશે.
- Step 5 : ત્યાર બાદ Aadhaar સિલેક્ટ કરીને Scheme માં PMJAY સિલેક્ટ કરવાનું રહશે.
- Step 6 : તમારું રાજ્ય એટલે કે આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહશે અને તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.
- Step 7: ત્યાર બાદ તમારા આધારકાર્ડ સાથે જે રજીસ્ટર મોબાઈલ નંબર લિંક હશે, તે મોબાઈલ નંબર પર એક OTP આવશે. તે દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.
- Step 8 : ત્યાર બાદ હવે એક નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે.
- Step 9 : છેલ્લે, Download Card પર ક્લિક કરીને તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
- 1. આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય કે નહિં?
જવાબ: હા, આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય છે.
- 2. Ayushman Card ડાઉનલોડ કરવા માટે કઈ વેબસાઈટ છે?
જવાબ: Ayushman Card ડાઉનલોડ કરવા માટે https://bis.pmjay.gov.in/BIS/mobileverify ઓફિશિયલ વેબસાઈટ છે.
read more :: ઓટો Maruti Suzuki Ignis Radiance Edition:મારુતિ સુઝુકીની આ કારનું નવું એડિશન લોન્ચ થયું, દમદાર માઇલેજની સાથે તેની કિંમત માત્ર આટલી છે
Read More: ખાસસ આપને પરવડે તેવા ફોન ની સિરીઝ જૂવો smart phone
Read More આપ અમારા 5 આર્ટિકલ વાંચી શકો
OJAS Bharti 2024: દરેક સરકારી ભરતી માટેનું એક પોર્ટલ, જુઓ કઈ રીતે રજિસ્ટર કરશો | |||||||||
dpegujarat.in – Primary Teacher Online Badli Camp 2024 gujrat eduapdetnet. | |||||||||
PPF Account Online: ઘરે બેઠા પીપીએફ ખાતું ખોલો અને મેળવો લાખો રૂપિયાનું બમ્પર વ્યાજ | |||||||||
અમારા ગ્રુપમાં જોડાઓ what up ક્લિક
|