Independence Day 2024: જાણો ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવા વચ્ચેનો અંતર, 15મી ઓગસ્ટે કઈ રીત અપનાવવામાં આવે છે?

Independence Day 2024: જાણો ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવા વચ્ચેનો અંતર, 15મી ઓગસ્ટે કઈ રીત અપનાવવામાં આવે છે?


Indian Independence Day 2024: આ વર્ષે ભારત 78મો સ્વતંત્રતા દિવસ (Independence Day) ઉજવશે. ત્યારે હાલમાં હર ઘર તિરંગા અભિયાન પણ ચાલી રહ્યું છે. 15મી ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન પરંપરા અનુસાર, લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવશે.

Indian Independence Day 2024: આ વર્ષે ભારત 78મો સ્વતંત્રતા દિવસ (Independence Day) ઉજવશે. ત્યારે હાલમાં હર ઘર તિરંગા અભિયાન પણ ચાલી રહ્યું છે. 15મી ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન પરંપરા અનુસાર, લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવશે. જ્યારે દેશના ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્વારા રાજપથ પર ધ્વજ ફરકાવવામાં આવે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવામાં (Difference Between Flag Unfurling and Flag Hoisting) કેટલો અંતર હોય છે. જાણો

ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવા વચ્ચેનો અંત

15 ઓગસ્ટ - સ્વતંત્રતા દિવસ

  • 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે ધ્વજારોહણનો કાર્યક્રમ હોય છે. તેને અંગ્રેજીમાં ફ્લેગ હોસ્ટિંગ (Flag Hoisting) કહેવામાં આવે છે.
  • 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતમાંથી બ્રિટિશ રાજનો ધ્વજ ઉતારીને દેશનો રાષ્ટ્રધ્વજ ટોચ પર ફરકાવવામાં આવ્યો હતો.
  • જ્યારે રાષ્ટ્રધ્વજને સ્તંભ પર નીચેથી ઉપર સુધી લહેરાવવામાં આવે છે ત્યારે તેને ધ્વજારોહણ કહેવામાં આવે છે.
  • સ્વતંત્રતા દિવસના કાર્યક્રમનું આયોજન દિલ્હીના લાલ કિલ્લા પર કરવામાં આવે છે. જેમાં દેશના વડાપ્રધાન ધ્વજારોહણ કરે છે.

આ પણ વાંચો -  

Independence Day Speech in Gujarati: સ્વતંત્રતા દિવસના અવસરે વિદ્યાર્થીઓ આપી શકે છે આ ભાષણ, તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠશે સ્થળ! 

26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિવસ

  • 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસે તિરંગાને ફરકાવવામાં આવે છે, ત્યારે તેને અંગ્રેજીમાં ફ્લેગ અનફર્લિંગ (Flag Unfurling) કહેવામાં આવે છે.
  • પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ રાજપથ પર યોજવામાં આવે છે. અહીં દેશના રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે.
  • 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસે ધ્વજ ફરકાવવામાં આવે છે, જેમાં સ્તંભ પર તિરંગો પહેલેથી જ બાંધેલો હોય છે. તેની સાથે ફૂલોની પાંખડીઓ પણ લાગેલી છે, જેના કારણે જ્યારે તિરંગો ફરકાવવામાં આવે છે ત્યારે ફૂલોની વર્ષા થાય છે.

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Read More:

Ration Card E-KYC Check: બે મિનિટમાં ઘરે બેઠા ઓનલાઇન ચેક કરો, રાશનકાર્ડનું ઈ-કેવાયસી થયું છે કે નહીં.

GSSSB Forest Guard Result 2024: આખરે વનરક્ષક ભરતીનું નોર્મલાઈઝ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું, અહીંથી જાણો તમારા માર્કસ

GUVNL Recruitment 2024: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ માં ભરતી, જાણો માસિક વેતન સુધીની સંપૂર્ણ માહિતી

Popular Posts