India Post GDS Merit List 2024 ગ્રામીણ ડાક સેવક ભરતી રિઝલ્ટને લઈને મોટા મોટા સમાચાર

 ઈન્ડિયન પોસ્ટમાં નોકરી માટે ભર્યું છે ફોર્મ? મેરીટ લિસ્ટને લઈને આવ્યા મોટા સમાચાર


India Post GDS Merit List 2024 : ઈન્ડિયા પોસ્ટ જીડીએસ (India Post GDS) ભરતીનું પરિણામ જાહેર થવાનું છે. તમને જણાવી દઈએ કે 44000થી વધુ ખાલી જગ્યા પર થનારી ભરતીનું પ્રથમ મેરિટ લિસ્ટ ગમે ત્યારે જાહેર થઈ શકે છે.

ગુજરાત નું સૌથી મોટુ ટેલિગ્રામ ગ્રુપ 

India Post GDS Merit List 2024 : ઈન્ડિયા પોસ્ટ જીડીએસ (India Post GDS) ભરતીનું પરિણામ જાહેર થવાનું છે. તમને જણાવી દઈએ કે 44000થી વધુ ખાલી જગ્યા પર થનારી ભરતીનું પ્રથમ મેરિટ લિસ્ટ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જે ઉમેદવારોએ ઈન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક ભરતી માટે ફોર્મ ભર્યું છે, તેઓ મેરિટ લિસ્ટ જોઈ શકે છે. મેરિટ લિસ્ટ સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in પર જાહેર કરવામાં આવશે. 

read more :::Post Office Savings Schemes: અહિ છે પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓ , જાણો દરેકનુ વ્યાજ દર અને ફાયદા

ફિઝિકલ વેરિફિકેશન માટે બોલાવાશે

  • તમને જણાવી દઈએ કે, જેને શોર્ટલિસ્ટ કરવામાં આવશે, તેમને ફિઝિકલ વેરિફિકેશન માટે જવું પડશે. ફિઝિકલ વેરિફિકેશન માટેની તારીખ ટૂંક સમયમાં જ આપવામાં આવશે. આ ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ દ્વારા અથવા તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS દ્વારા આપવામાં આવશે. આ પરિણામ આવતા દસ દિવસમાં આપી શકાશે. પરિણામ સાથે કટઓફ માર્કસ પણ બહાર પાડવામાં આવશે.

કેવી રીતે તૈયાર કરાશે મેરિટ?

  • મેરિટ લિસ્ટ તૈયાર કરવા માટે ઉમેદવારોની ધોરણ 10ની માર્કશીટ જોવામાં આવશે. ઈન્ડિયા પોસ્ટ તમારા ધોરણ 10ના માર્ક્સના  આધારે મેરિટ લિસ્ટ જાહેર કરશે. તમને જણાવી દઈએ કે આ ભરતી અભિયાન હેઠળ 44228 પદો પર ભરતી કરવામાં આવશે. આ માટે રજિસ્ટ્રેશન જુલાઈમાં શરૂ થયું હતું અને 5 ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. તમને જણાવી દઈએ કે, ઘણા રાજ્યોમાં ભરતી થશે જેમાં રાજસ્થાનમાં 2,718, બિહારમાં 2,558, ઉત્તર પ્રદેશમાં 4,588, છત્તીસગઢમાં 1,338 અને મધ્ય પ્રદેશમાં 4,011 પોસ્ટ સામેલ છે.

કઈ પોસ્ટ પર થાય છે સિલેક્શન?

  • GDS Cut Off List સ્ટેટવાઈઝ અને કેટેગરીવાઈઝ અલગ-અલગ જાહેર કરવામાં આવે છે. જે બાદ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM), ડાક સેવક પર સિલેક્શન થાય છે. 

આ રીતે ચેક કરી શકશો રિઝલ્ટ

  • - ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ  (www.indiapost.gov.in) અથવા GDS ભરતી પોર્ટલ (www.appost.in/gdsonline/) પર જાવ. 
  • - હોમપેજ પર આપેલ રિઝલ્ટ ટેબ પર ક્લિક કરો.
  • - એક નવું પેજ ખુલશે, ઈન્ડિયા પોસ્ટ GDS કટ ઓફ 2024 લિંક પર ક્લિક કરો. 
  • - રાજ્ય અને કેટેગરી પસંદ કરો કે જેના માટે તમે કટ-ઓફ જોવા માંગો છો.
  • - રિઝલ્ટ જોવો અને તેનો સ્કિનશોટ લઈ લો. 

રિજલ્ટ pdf 



GUVNL Recruitment 2024: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ માં ભરતી, જાણો માસિક વેતન સુધીની સંપૂર્ણ માહિતી
Gujrat 
હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

Popular Posts