Indian Navy SSC Executive Recruitment 2024

Indian Navy SSC Executive Recruitment 2024

Indian Navy SSC Executive Recruitment 2024: ઇન્ડિયન નેવી માં IT ઓફિસરની ભરતી, ઓનલાઈન અરજી કરો અહીંથી

Har Ghar Tiranga Certificate: હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ

Indian Navy SSC Executive Recruitment 2024 : ઇન્ડિયન નેવી દ્વારા IT ઓફિસર પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.

Ration Card eKYC Status Check: ૧૫ ઓગસ્ટ પહેલાં રેશનકાર્ડ eKYC સ્ટેટસ ચેક કરો, ઘરે બેઠા જાણો માહિતી



Indian Navy SSC Executive Recruitment 2024


સંસ્થાનું નામ

ઇન્ડિયન નેવી

કુલ જગ્યા

18

પોસ્ટનું નામ

IT ઓફિસર

અરજી મોડ

ઓનલાઈન

છેલ્લી તારીખ

16/08/2024

અધિકૃત વેબસાઇટ

https://www.joinindiannavy.gov.in/

Indian Navy Bharti 2024

  • ઇન્ડિયન નેવી દ્વારા SSC Executive( Information Technology ) પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતીની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે
  • આ માટે ઉમેદવારોએ https://www.joinindiannavy.gov.in/વેબસાઈટ પર તા.16/08/2024 (૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.જેઓ  Indian Navy Recruitment 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો-  સમગ્ર શિક્ષા ભરતી 2024, જુઓ ઓનલાઈન અરજી કરવા માટેની માર્ગદર્શિકા 

ઇન્ડિયન નેવી ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

  1. Indian Navy Recruitment Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
  2. ઉમેદવારોએ ઇન્ડિયન નેવી અધિકૃત વેબસાઇટની એટલે કે https://www.joinindiannavy.gov.in/ ઓપન કરો
  3. ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  4. ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  5. એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

Indian Navy Recruitment 2024 મહત્વની તારીખો


  • અરજીની છેલ્લી તારીખ 16/08/2024

ઉપયોગી લિંક :


ઇન્ડિયન નેવી ભરતી 2024 જાહેરાત

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ


FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

  • ઇન્ડિયન નેવી ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

ઇન્ડિયન નેવી ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://www.joinindiannavy.gov.in/ છે.

  • ઇન્ડિયન નેવી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ઇન્ડિયન નેવી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 16/08/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

GUVNL Recruitment 2024: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ માં ભરતી, જાણો માસિક વેતન સુધીની સંપૂર્ણ માહિતી
Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

Business idea for students: એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર શરૂ કરો, લાખોની કમાણી થશે – વિદ્યાર્થીઓ ખાસ જુએ

Popular Posts