sbi amrit vrishti scheme : ફક્ત 444 દિવસમાં આટલું મોટું રિટર્ન, અત્યાર સુધીની સૌથી બેસ્ટ એફડી સ્કીમ

 sbi amrit vrishti scheme : ફક્ત 444 દિવસમાં આટલું મોટું રિટર્ન, અત્યાર સુધીની સૌથી બેસ્ટ એફડી સ્કીમ


sbi amrit vrishti scheme : SBIની આ FD scheme હાલ ખૂબ જ ચર્ચા માં છે કેમ કે આ એફડી સ્કીમ સામે અન્ય કોઈ સ્કીમ ટક્કર આપી શકતી નથી, આ એફડી સ્કીમમાં ઓછાં સમયના રોકાણ માટે સારો વ્યાજદર મળે છે તેથી જ લોકો આ સ્કીમ ને વધારે પસંદ કરી રહ્યા છે તો ચાલો જાણીએ આ sbi amrit vrishti scheme ની એ ટુ ઝેડ માહિતી.

sbi amrit vrishti scheme

  • એસબીઆઈ અમૃત વૃષ્ટિ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે છે કે જે લોકો ઓછા સમય માટે રૂપિયા ઇન્વેસ્ટ કરી સારું વળતર મેળવવા ઈચ્છે છે, આ સ્કીમ માં જો તમે 444 દિવસ માટે રૂપિયા ઇન્વેટ કરો છો તો તમને સારામાં સારું વ્યાજ દર મળશે. આ ઉપરાંત આ સ્કીમ નો મેચ્યોરિટી ટાઈમ 444 દિવસ છે.

શા માટે એસબીઆઈ અમૃત વૃષ્ટિ એફડી સ્કીમ ખાસ છે ?

  • એસબીઆઇ માં એક થી બે વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ માટે વાર્ષિક વ્યાજદર 6. 80% જેટલો જોવા મળે છે. પોસ્ટ ઓફિસમાં પણ એક વર્ષની ફિક્સ ડિપોઝિટ માટે વાર્ષિક ઇન્ટરેસ્ટ રેટ 6.9% છે જ્યારે sbi amrit vrishti scheme નો ઇન્ટરેસ્ટ રેટ 7.25%-7.75% છે એટલે કે sbi amrit vrishti scheme માં આપણને ઇન્ટરેસ્ટ રેટ વધારે મળે છે.

એસબીઆઈ અમૃત વૃષ્ટિ એફડી સ્કીમના ફાયદા

આ સ્કીમ અંતર્ગત તમે માસિક, ત્રિમાસિક, છમાસિક કે મેચ્યોરિટી પર સંપૂર્ણ વ્યાજ મેળવી શકો છો.

  • મેચ્યોરિટી પહેલા જો તમે આ સ્કીમ માંથી પૈસા ઉપાડો છો તો ₹5,00,000 સુધીના ડિપોઝિટ પર અડધો ટકા (0.5%) વ્યાજ ઓછું મળશે અને ₹5,00,000 થી વધુના ડિપોઝિટ પર 1% ટકા વ્યાજ ઓછું મળશે.

એસબીઆઈ અમૃત વૃષ્ટિ એફડી સ્કીમ માટે જરૂરી તારીખ

  • sbi amrit vrishti scheme મા તમે 15/07/2024 થી 30/09/2024 સુધીમાં રૂપિયા ડિપોઝિટ કરી આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો.

sbi amrit vrishti scheme interest rate

અમૃત વૃષ્ટિ એફડી સ્કીમમાં રોકાણ કેવી રીતે કરવું ?

  • આ સ્કીમમાં રોકાણ કરવા માટે તમે તમારી નજીકની કોઈપણ sbi ની બેંક શાખાની મુલાકાત લઈ અરજી ફોર્મ ભરી શકો છો આ ઉપરાંત sbi માં તમારું ખાતું છે તો ઇન્ટરનેટ બેન્કિંગની મદદથી પણ તમે આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરી શકો છો આ ઉપરાંત YONO એપની મદદથી પણ તમે આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરી શકો છો.

કેટલા રોકાણ પર કેટલું રિટર્ન મળશે ?

નીચેની ગણતરી મેચ્યોરિટી પરની ગણતરી કરેલ છે, સામાન્ય અને સિનિયર સિટીઝન માટે.

  1. ₹1,00,000ના નિવેશ પર સામાન્ય લોકોને ₹1,09,266 મેચ્યોરિટી રકમ મળશે જ્યારે સિનિયર સિટીઝન લોકોને ₹1,09,930 મેચ્યોરિટી રકમ મળશે.
  2. ₹5,00,000ના નિવેશ પર સામાન્ય લોકોને ₹5,46,330 મેચ્યોરિટી રકમ મળશે જ્યારે સિનિયર સિટીઝન લોકોને ₹5,49,648 મેચ્યોરિટી રકમ મળશે.
  3. ₹10,00,000ના નિવેશ પર સામાન્ય લોકોને ₹10,92,661 મેચ્યોરિટી રકમ મળશે જ્યારે સિનિયર સિટીઝન લોકોને ₹10,99,295 મેચ્યોરિટી રકમ મળશે.

આશા રાખું છું કે તમને sbi amrit vrishti scheme ની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. જો આ સ્કીમ પસંદ આવી હોય તો તમે આ સ્કીમ માં ઇન્વેસ્ટ કરી શકો છો.

વધુ વાંચો: How to Download Ayushman Card Online: આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

મારા વિશે જાણો... 

હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

Home page❤ 

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ

Popular Posts