SIP Investment Plan: SIPમાં આ રીતે ઇન્વેસ્ટ કરવાથી તમે પણ બની શકશો કરોડપતિ, જાણો કેવી રીતે ઇન્વેસ્ટ કરવુ

 SIP Investment Plan: SIPમાં આ રીતે ઇન્વેસ્ટ કરવાથી તમે પણ બની શકશો કરોડપતિ, જાણો કેવી રીતે ઇન્વેસ્ટ કરવુ 


HomeMutual FundsSIP Investment Plan: SIPમાં આ રીતે ઇન્વેસ્ટ કરવાથી તમે પણ બની શકશો કરોડપતિ, જાણો કેવી રીતે ઇન્વેસ્ટ કરવુ

READ MORE::Ducati New Bike: ડુકાટીએ લૉન્ચ કરી નવી પાવરફૂલ બાઇક, કિંમત એટલી કે ખરીદી લેશો નવી Electric Car

SIP Investment Plan: SIP દ્વારા રોકાણ કરી તમે કરોડપતિ બની શકો છો અને 5 કરોડ રૂપિયા સુધીની રકમ જમા કરી શકો છો. SIP દ્વારા તમે દર મહિના એક નિશ્ચિત રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.

SIPમાં આ રીતે ઇન્વેસ્ટ કરવાથી તમે પણ બની શકશો કરોડપતિ – SIP Investment Plan

SIP Investment Plan: કરોડપતિ બનવાનું સપનું મોટાભાગે લોકો જોવે છે અને એવું ઈચ્છે છે કે તે જલ્દીથી જલ્દી કરોડપતિ બની જાય. જોકે તમારી આ ઈચ્છા પુરી થઈ શકે છે જો તમે સિસ્ટમેટિક રીતે પ્લાનિંગ કરો. સિસ્ટમેટિક રીતે રોકાણ કરવાથી તમે જલ્દી કરોડપતિ બની શકો છો. અહીં અમે તમને તે પ્લાનિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો:  

Pension Calculator: નિવૃત્તિ પર મળશે કેટલી પેન્શન? આ સૂત્રથી કરો કેલ્ક્યુલેટ

SIP દ્વારા રોકાણ કરી તમે કરોડપતિ બની શકો છો અને 5 કરોડ રૂપિયા સુધીની રકમ જમા કરી શકો છો. SIP દ્વારા તમે દર મહિના એક નિશ્ચિત રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરેલી રકમ પર કમ્પાઉન્ડિંગ રેટ મળે છે જે ઝડપથી તમારી રોકાણ કરેલી રકમને વધારે છે. સાથે જ મ્યુચ્યુઅલ ફંડ બજાર લિંક થવાના કારણે વધારે રિટર્ન પણ જનરેટ કરે છે જેનાથી વેલ્થમાં ઝડપથી વધારો થાય છે.

કેટલા રૂપિયા જમા કરવા પર મળશે 5 કરોડ?

SIP Investment Plan: એક રિસર્ચ રિપોર્ટ અનુસાર યોગદાનમાં 10 ટકા વાર્ષિક ગ્રોથની સાથે જો તમે દર મહિને 50 હજાર રૂપિયાની SIP શરૂ કરો છો તો તમને તેના પર ઓછામાં ઓછા 12 ટકા વ્યાજ મળે તો 7 વર્ષમાં 80 લાખ રૂપિયા જમા થશે.

જોકે બીજા જ 3 વર્ષમાં 80 લાખ બીજા જમા થઈ જશે. ત્યાં જ ત્રીજા 80 લાખ રૂપિયા માટે 2 વર્ષ બીજા લાગશે. આ રીતે 10 વર્ષની અંદર તમારૂ ફંડ 1.60 કરોડ રૂપિયા સુધી જમા થશે. જ્યારે 13માં વર્ષ સુધી 3.2 કરોડ રૂપિયા સુધી જમા થઈ જશે.

આ રીતે તમે જો દર મહિને 50 હજાર રૂપિયા 10 ટકા વાર્ષિક ગ્રોથની સાથે રોકાણ દ્વારા રાખશો તો અંદાજે 12 ટકા વ્યાજ પર 17માં વર્ષ સુધી તમારી પાસે કુલ ફંડ 5.6 કરોડ રૂપિયા થઈ જશે. જોકે એ નક્કી નથી કે તમને મ્યુચ્યુઅલ ફંડમાં અંદાજે વ્યાજ 12 ટકા હોય. આ ઓછુ કે વધારે હોઈ શકે છે. જેની અસર તમારી રકમ પર પડશે.

Read More: ખાસસ આપને પરવડે તેવા ફોન ની સિરીઝ જૂવો smart phone 

OnePlus Nord CE 4 Lite : સ્માર્ટ લુક,સ્મૂથ અને 7000mAh બેટરી સાથે લોન્ચ થયો OnePlus ન્યુ સ્માર્ટફોન ,કિમત જુઓ

POCO એ લોન્ચ કર્યો ધાંસુ ફોન, 12GB RAM સાથે મળશે પાવરફુલ ફિચર્સ, જાણો કિંમત

ચોકી જશો :: iPhone થયા સસ્તા, બજેટ બાદ Appleએ ઘટાડી આટલી કિંમત

Samsung Galaxy S24 FE  સેમસંગની સૌથી પાતળી 5G સુપરકેમેરા સ્માર્ટફોનની દુનિયાને હચમચાવી દીધી

iPhone 16 Pro Max: નવીન સુવિધાઓ અને અંદાજિત કિંમત સાથે ટૂંક સમયમાં લોન્ચ થશે

અમારા ગ્રુપમાં જોડાઓ what up ક્લિક

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Read More:

Ration Card E-KYC Check: બે મિનિટમાં ઘરે બેઠા ઓનલાઇન ચેક કરો, રાશનકાર્ડનું ઈ-કેવાયસી થયું છે કે નહીં.

GSSSB Forest Guard Result 2024: આખરે વનરક્ષક ભરતીનું નોર્મલાઈઝ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું, અહીંથી જાણો તમારા માર્કસ

GUVNL Recruitment 2024: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ માં ભરતી, જાણો માસિક વેતન સુધીની સંપૂર્ણ માહિતી

Popular Posts