Unified pension scheme: યુનિફાઇડ પેન્શન સ્કીમની મંજૂરી બાદ સરકારી કર્મચારીઓને હવે કેટલું પેન્શન મળશે?

 

Unified pension scheme: યુનિફાઇડ પેન્શન સ્કીમની મંજૂરી બાદ સરકારી કર્મચારીઓને હવે કેટલું પેન્શન મળશે?


Unified pension scheme: યુનિફાઇડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ આ યોજનાએ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરી દેવામાં આવેલી છે અને તેને મંજૂરી આપી દેવામાં આવેલી છે. જે સરકારી કર્મચારીઓ છે તેમના માટે બહુ જ લાભદાયક અને સારા સમાચાર ગણી શકાય તેવી આ નવી પેન્શન યોજના છે.

યુનિફાઇડ પેન્શન સ્કીમ Unified pension scheme

  • યુપીએસ યોજનાએ સરકારી કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા નવી યોજના જાહેર કરવામાં આવેલી છે. આ યોજના દ્વારા સરકારી કર્મચારીઓને પેન્શન બાબતમાં ઘણા બધા ફાયદાઓ મળી રહેશે જેની અંદરના કેટલાક લાભ અને ફાયદા વિશે આપણે આજે આ પોસ્ટની અંદર ચર્ચા કરીશું.

યુનિફાઇડ પેન્શન સ્કીમ ક્યારે લાગુ કરવામાં આવશે

  • યુનિફાઇડ પેન્શન સ્કીમ એ કેન્દ્ર સરકાર દ્વારા તેને મંજૂરી આપી દેવામાં આવેલી છે તો આ સ્કીમ એ 2025 માં લાગુ થશે 2025 માં એપ્રિલ મહિનામાં આ સ્કીમ લાગુ થઈ જશે. જે એક એપ્રિલ 2025 ના રોજ છે આ સ્કીમ સંપૂર્ણપણે લાગુ કરી દેવામાં આવશે.

યુનિફાઇડ પેન્શન સ્કીમ દ્વારા મળવા માં આવતા લાભ

  • આ યોજના દ્વારા ઘણા બધા લાભ કર્મચારીઓને મળવા પાત્ર થશે તેની અંદર સૌપ્રથમ જે કોઈપણ કર્મચારી ઓછામાં ઓછી 25 વર્ષ સુધી નોકરી કરશે તો તેવા કર્મચારીઓને રિટાયરમેન્ટના પહેલાના બાર મહિના ના બેસીક પે પર 50% પેન્શન મળવા પાત્ર થશે.
  • યુપીએસ સ્કીમ દ્વારા અન્ય લાભમાં જો કોઈ ટેન્શન તરત હોય અને તેનું મૃત્યુ થાય છે તો તે સમયે તેના પરિવારને કર્મચારીના મૃત્યુ થયું હોય ત્યારે તેના મળતા પેન્શન ના 60% ના લાભો તેમને મળવા પાત્ર રહે છે. અને જો કોઈ કર્મચારી 10 વર્ષ બાદ નોકરી છોડી મૂકે છે તો 10,000 રૂપિયાનું પેન્શન તેમને મળશે.

Unified pension scheme

  • કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આશકીમાં એ પેન્શન ધારકો માટે બહુ સારી સ્કીમ છે જે યોજના ના થતી ઘણા બધા પેન્શન ધારકોને સારો એવો લાભ મળી શકે છે.
  • ઉપર જણાવેલ અનુસાર યુનિફાઇડ સ્કીમ ના એ પ્રમાણેના લાભો હશે જે સરકાર દ્વારા એક એપ્રિલ 2025 ના રોજ થી આ યોજના ને અમલમાં મૂકી દેવામાં આવશે એટલે કે લાગુ કરવામાં આવશે.

ઉદાહરણ UPS અંતર્ગત  પેન્શનની ગણતરી

https://bit.ly/ગુજરાતપ્રાથમિકશિક્ષણઅપડેટ

*📚Let’s consider an employee named  Mr. XYZ with the following details:*

- *Average Basic Pay (last 12 months)**: ₹80,000 per month

- **Dearness Allowance (DA)**: ₹20,000 per month

- **Total Monthly Emoluments (Pay + DA)**: ₹100,000

- **Years of Service**: 30 years

#### 1. **Assured Pension**:

   - **Calculation**: 50% of the average basic pay +DA  of ₹100,000 (since Mr. XYZ has more than 25 years of service).

   - **Assured Pension**: 50% of ₹100,000 = ₹50,000 per month.

https://bit.ly/ગુજરાતપ્રાથમિકશિક્ષણઅપડેટ

#### 2. **Assured Family Pension**:

   - **Calculation**: 60% of mr. XYZ assured pension amount.

   - **Assured Family Pension**: 60% of ₹50,000 = ₹30,000 per month.

#### 3. **Assured Minimum Pension**:

   - Since Mr. XYZ  DA calculated pension of ₹50,000 is higher than the assured minimum pension of ₹10,000, the assured minimum pension is not applicable to him in this case.

#### 4. **Inflation Indexation**:

   - **Example**: If inflation causes the cost of living to rise by 5%, the pension of ₹50,000 will be adjusted accordingly. If the dearness relief adjustment is 5%, the new pension amount becomes:

   - **Inflation-Adjusted Pension**: ₹50,000 + (5% of ₹50,000) = ₹50,000 + ₹2,500 = ₹52,500.

https://bit.ly/ગુજરાતપ્રાથમિકશિક્ષણઅપડેટ

#### 5. **Lump-Sum Payment at Superannuation**:

   - **Calculation**: 1/10th of the monthly emoluments for every six months of service.

   - **Number of Six-Month Periods in 30 Years**: 30 years × 2 = 60 six-month periods.

   - **Lump-Sum Payment Calculation**: 1/10th of ₹100,000 (monthly emoluments) = ₹10,000.

   - **Total Lump-Sum Payment**: ₹10,000 × 60 = ₹600,000.

### Summary of mr . XYZ Retirement Benefits:

https://bit.ly/ગુજરાતપ્રાથમિકશિક્ષણઅપડેટ

- **Monthly Pension**: ₹50,000 (adjusted for inflation as needed)

- **Assured Family Pension (upon death)**: ₹30,000 per month

- **Lump-Sum Payment at Superannuation**: ₹600,000

-https://bit.ly/ગુજરાતપ્રાથમિકશિક્ષણઅપડેટ

- **Assured Minimum Pension**: Not applicable in this case as the pension amount exceeds ₹10,000

જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા માટે અપીલ...

વડાપ્રધાનને રજૂઆત - નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન યુનાઈટેડ ફ્રન્ટ*


- https://bit.ly/ગુજરાતપ્રાથમિકશિક્ષણઅપડેટ

Read More – sbi amrit vrishti scheme : ફક્ત 444 દિવસમાં આટલું મોટું રિટર્ન, અત્યાર સુધીની સૌથી બેસ્ટ એફડી સ્કીમ

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

Popular Posts