ISRO HSFC Recruitment 2024: ઈસરોમાં ધોરણ-10 પાસ તથા અન્ય માટે 103+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર રૂપિયા 2,08,700 સુધી

ISRO HSFC Recruitment 2024: ઈસરોમાં ધોરણ-10 પાસ તથા અન્ય માટે 103+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર રૂપિયા 2,08,700 સુધી


ISRO HSFC Recruitment 2024: ઈસરોમાં ધોરણ-10 પાસ તથા અન્ય માટે 103+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

ISRO HSFC Recruitment 2024 । Indian Space Research Organisation Human Space Flight Centre Recruitment 2024

સંસ્થા

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા

પદ

અલગ અલગ

અરજી માધ્યમ

ઓનલાઇન

રજીસ્ટ્રેશન કરવાની તારીખ


આધિકારિક વેબસાઈટ

https://www.isro.gov.in/

મહત્વની તારીખો:

  • ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 19 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 09 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી. જો તમારી પાસે કોમ્પ્યુટર છે તો તમે જાતે પણ અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના જન સેવા કેન્દ્ર પર જઈ પોતાની અરજી સબમિટ કરી શકો છો.

પદોના નામ:

  • ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા મેડિકલ ઓફિસર-એસ.ડી, મેડિકલ ઓફિસર-એસ.સી, સાયન્ટિસ્ટ/એન્જીનીયર-એસ.સી, ટેક્નિકલ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, ટેક્નિશિયન, ડ્રાફ્ટ્સમેન તથા આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.

પગારધોરણ:

  • ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ તમને કેન્ડિડેટને કેટલું વેતન મળવાપાત્ર રહેશે તેની વિગતો તમને નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

પદનું નામ વેતન

મેડિકલ ઓફિસર-એસ.ડી

રૂપિયા 67,700 થી 2,08,700 સુધી

મેડિકલ ઓફિસર-એસ.સી

રૂપિયા 56,100 થી 1,77,500 સુધી

સાયન્ટિસ્ટ/એન્જીનીયર-એસ.સી

રૂપિયા 56,100 થી 1,77,500 સુધી

ટેક્નિકલ આસિસ્ટન્ટ

રૂપિયા 44,900 થી 1,42,400 સુધી

સાયન્ટિફિક આસિસ્ટન્ટ

રૂપિયા 44,900 થી 1,42,400 સુધી

ટેક્નિશિયન

રૂપિયા 21,700 થી 69,100 સુધી

ડ્રાફ્ટ્સમેન

રૂપિયા 21,700 થી 69,100 સુધી

આસિસ્ટન્ટ

રૂપિયા 25,500 થી 81,100 સુધી

વયમર્યાદા:

  • ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની આ ભરતીમાં વય મર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જે નીચે પ્રમાણે દર્શાવવામાં આવેલ છે. આ ગવર્નેમેન્ટ ડીપાર્ટમેન્ટની ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના અરજદારોને વયમર્યાદામાં નિયમો મુજબ છૂટ મળવાપાત્ર રહેશે.

પદનું નામ વયમર્યાદા

મેડિકલ ઓફિસર-એસ.ડી

18 થી 35 વર્ષ

મેડિકલ ઓફિસર-એસ.સી

18 થી 35 વર્ષ

સાયન્ટિસ્ટ/એન્જીનીયર-એસ.સી

18 થી 30 વર્ષ

ટેક્નિકલ આસિસ્ટન્ટ

18 થી 35 વર્ષ

સાયન્ટિફિક આસિસ્ટન્ટ

18 થી 35 વર્ષ

ટેક્નિશિયન

18 થી 35 વર્ષ

ડ્રાફ્ટ્સમેન

18 થી 35 વર્ષ

આસિસ્ટન્ટ

18 થી 28 વર્ષ

ખાલી જગ્યા:

  • ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની અધિકૃત જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, વિભાગ દ્વારા મેડિકલ ઓફિસર-એસ.ડીની 02, મેડિકલ ઓફિસર-એસ.સીની 01, સાયન્ટિસ્ટ/એન્જીનીયર-એસ.સીની 10, ટેક્નિકલ આસિસ્ટન્ટની 28, સાયન્ટિફિક આસિસ્ટન્ટની 01, ટેક્નિશિયનની 43, ડ્રાફ્ટ્સમેન 13 તથા આસિસ્ટન્ટની 05 આમ કુલ 103 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે.

શેક્ષણિક લાયકાત:

  • ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ પર અલગ અલગ શેક્ષણિક લાયકાત માંગવામાં આવી છે જે તમે નીચે પ્રમાણે જોઈ શકો છો. અન્ય લાયકાત સંબંધિત તમામ માહિતી માટે તમારે સત્તાવાર સૂચનાનો અભ્યાસ કરવાનો રહેશે.

પદનું નામ શેક્ષણિક લાયકાત

મેડિકલ ઓફિસર-એસ.ડી

એમ.બી.બી.એસ ડિગ્રી

મેડિકલ ઓફિસર-એસ.સી

એમ.બી.બી.એસ ડિગ્રી

સાયન્ટિસ્ટ/એન્જીનીયર-એસ.સી

બી.ઈ, બી.ટેક + એમ.ઈ, એમ.ટેક

ટેક્નિકલ આસિસ્ટન્ટ

એન્જીનીયરીંગ ડિપ્લોમા

સાયન્ટિફિક આસિસ્ટન્ટ

બી.એસ.સી

ટેક્નિશિયન

ધોરણ-10 પાસ તથા અન્ય

ડ્રાફ્ટ્સમેન

ધોરણ-10 પાસ તથા અન્ય

આસિસ્ટન્ટ

કોઈપણ સ્નાતક

પસંદગી પ્રક્રિયા:

  • ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન અલગ અલગ કસોટી લીધા બાદ કરવામાં આવશે જેની પ્રક્રિયા નીચ મુજબ છે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે તમામ પરીક્ષાની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.

સ્ક્રીનીંગ

  1. લેખિત કસોટી / કોમ્પ્યુટર આધારિત કસોટી
  2. કૌશલ્ય પરીક્ષણ (જો જરૂરી હોય તો)
  3. ઇન્ટરવ્યૂ (જો જરૂરી હોય તો)

અરજી ફી:

  • ઈસરોની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ તથા ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 500 ચૂકવવાના રહેશે. સીબીટી પૂર્ણ થયા બાદ રૂપિયા 400 કેન્ડિડેટને ફરીથી આપી દેવામાં આવશે જયારે આ સિવાય તમામ કેટેગરીના લોકોને અરજી ફી ભરવાની રહેતી નથી.

અરજી પ્રક્રિયા:

  1. ઈસરોની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઈસરોની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  2. વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “રિક્રુટમેન્ટ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  3. અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  4. હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો તેમજ જો તમારી કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરવાની થાય છે તો ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરી દો.
  5. હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

આવેદન કરવા માટે જરૂરી લિંક:

💥નોટિફિકેશનની માહિતી માટે

અહીં ક્લિક કરો

💥ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે

અહીં ક્લિક કરો


ALSO READ :::   

Indian Waterways Authority Recruitment: ઇન્ડિયન વોટરવે ઓથોરિટીમાં 10 પાસ માટે ભરતી

Energy Department Recruitment 2024: ઉર્જા વિભાગમાં 10 પાસ માટે ભરતી, અરજી શરૂ

District Court Recruitment September 2024: જિલ્લા કોર્ટમાં 10 પાસ માટે ભરતી અરજી શરૂ થઈ
AIIMS Data Entry Operator Vacancy: પરીક્ષા પસંદગી વેતન વિના AIIMS ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યાઓ પર ભરતી ₹ 21000

Bank Jobs 2024:બેંકમાં નોકરી કરવી હોય તો ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે પછી કહેતા નહીં  

ગુજરાત રાજ્ય અને ભારત ની મહત્વ ની JOB નોટિફિકેશન 

railways jobs will be available without exam// રેલવેમાં 3000 થી વધુ જગ્યાઓ, પરીક્ષા વિના જ મળશે નોકરી, આ તારીખથી કરો અરજી

clik here

VMC Sainik(Firemen) Posts Recruitment 2024 Qualifications How to Apply Last Date @vmc.nic.in

click here

The Mehsana District Central Co-operative Bank Ltd – MDCC Recruitment 2024

click here

SSC GD 2025 Notification for 39481 Posts: Eligibility Criteria, Exam Date, Exam Pattern

click here

💥  all gujrat job notifecation 💚

clik here 


Gratuity Calculation: ગ્રૅચ્યુઇટી ગણતરી સરળ, ફોર્મ્યુલા જાણો અને નિવૃત્તિ પર તમને કેટલું મળશે

( ✅ નીચે સપ્ટેમ્બર માં ચાલતી ભરતી, job નોટિફિકેશન મુકેલ છે )

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ. 

Popular Posts