Maximize Your Savings with SBI Salary Account: Benefits, Features, and Eligibility"

 Maximize Your Savings with SBI Salary Account: Benefits, Features, and Eligibility"


રાજ્ય સરકારના પગાર પેકેજ (SGSP) હેઠળ શાળાના શિક્ષકોના પગાર ખાતાઓ માટે સમજૂતીપત્ર: (MOU).

ઉપરોક્ત સંદર્ભમાં, અમને જણાવતા આનંદ થાય છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ રાજ્ય સરકારના પગાર પેકેજ એકાઉન્ટ્સ હેઠળ શાળાના શિક્ષકોને વાભો આપવા માટે સમજૂતીપત્ર (MOU) માં પ્રવેશ કર્યો છે. બેંકે ગુજરાત રાજ્ય ના કાયમી શિક્ષકો માટે અનેક લાભો અને સુવિધાઓનો સમાવેશ કર્યો છે.

રાજ્ય સરકારના પગાર પેકેજ ખાતાઓની કેટલીક મહત્વપૂર્ણ સુવિધાઓ નીચે મુજબ છે:

 💥મક્ત વ્યક્તિગત અકસ્માત વિમા ભા) કવર રૂ. 40 લાખ.

💥 મફત કાયમી સંપૂર્ણ અશક્તતા કવર . 40 લાખ.

💥મફત કાયમી આંશિક અશક્તતા વિમા કવર રૂ. 40 લાખ. • મફત હવાઈ અકસ્માત વિમા (મૃત્યુ) કવર . 100 લાખ.

💥એટીએમ કાર્ડ પર સ. 5 લાખ સુધીની વધારાની વ્યક્તિગત અકસ્માત વિમા (મૃત્યુ) કવર.

💥2. 10 લાખ સુધીના વધારાના હવાઈ અકસ્માત વિમા (મૃત્યુ) કવર.

💥શૂન્ય બેલેન્સ (કોઈ ન્યૂનતમ બેલેન્સ જરૂરી નથી).

💥લોકર ચાર્જમાં છૂટ

💥એટીએમ ઈશ્યુઅન્સ અને વાર્ષિક જાળવણી માટે કોઈ ચાર્જ નથી.

💥ઓટો સ્વીપ સુવિયા

💥એસબીઆઈમાં સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન માટે કોઈ ચાર્જ નથી.

💥મફત મલ્ટી સિટી ચેક, NEFT/RTGS સુવિધા, SMS એલર્ટ્સ સુવિયા ડીમાન્ડ ડ્રાફ્ટ ઈશ્યુઅન્સ એસબીઆઈ એટીએમ અને અન્ય બેંકોના એટીએમ પર મફત અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન

💥ફેમિલી બેન્ડિંગ ફેસીલીટી-એસબીઆઈ રીસ્તે ગોલ્ડ અને ઉપરના વેરીએન્ટ માટે

💥કેડિટ કાર્ડ, ફોરેન ટ્રાવેલ કાર્ડ પીપીએફ એકાઉન્ટ એનપીએસ એકાઉન્ટ અને સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ એસબીઆઇ ડિમેટ એકાઉન્ટ, એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ, એસબીબાઇ અને

💥હોમ લોન, નવી કાર લોન અને વ્યક્તિગત લોન પર વિશેષ વ્યાજ દરમાં છૂટ

જનરલ ઇન્સ્યોરન્સ

💥 અન્ય વાબો જે સામાન્ય બચત બેંક ખાતાધારકો માટે વાગુ પડે છે/ઉપવબ્ધ છે.

SBI સેલરી એકાઉન્ટ ના ફાયદા જોવા મટે અહીં ક્લિક કરો.

Description: "Discover the advantages of opening an SBI Salary Account, including zero balance maintenance, free transactions, and exclusive benefits. Learn about the eligibility criteria and apply now."

Headings:

1. Introduction to SBI Salary Account

2. Benefits of SBI Salary Account

3. Features of SBI Salary Account

4. Eligibility Criteria for SBI Salary Account

5. How to Apply for SBI Salary Account

6. Conclusion

Content:

Opening a salary account with State Bank of India (SBI) can be a smart move for individuals who want to manage their finances efficiently. In this blog post, we will explore the benefits, features, and eligibility criteria of SBI Salary Account.

Benefits:

- Zero balance maintenance

- Free transactions at SBI ATMs

- Exclusive discounts on personal loans and credit cards

- Free online banking and mobile banking services

Features:

- Competitive interest rates

- Multi-city cheques

- International debit card

- Personalized account services

Eligibility Criteria:

- Salaried individuals with a minimum net monthly income of ₹15,000

- Employees of government, public sector, and private sector organizations

- Pensioners and family pensioners

How to Apply:

- Visit the SBI website or mobile app

- Fill out the online application form

- Submit required documents (ID proof, address proof, income proof)

- Activate your account and start enjoying benefits

Conclusion:

SBI Salary Account offers a range of benefits and features that make it an attractive option for salaried individuals.

With zero balance maintenance and free transactions, you can manage your finances without worrying about extra charges. Apply now and start maximizing your savings!

Keywords:

SBI Salary Account, benefits, features, eligibility criteria, apply online, zero balance maintenance, free transactions, exclusive benefits.

Popular Posts