ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ, ફોર્મ ભરવાની તારીખ અને રિજલ્ટ લિંક 2025

 ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ, ફોર્મ ભરવાની તારીખ અને રિજલ્ટ લિંક 2025


ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર

ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, 27 ફેબ્રુઆરી થી પરીક્ષા શરુ થશે

Related Articles

➡️  Aadhar Card Correction Limit 2024-25 : હવે આધારકાર્ડ સુધારવાની આ એક જ મોકો, જાણો યૂઆઇડીએઆઈ એ શું કહ્યું

➡️  નવું રેશનકાર્ડ બનાવવા માટે સૌથી સરળ પ્રક્રિયા જાણો | How To Apply Online Ration Card Gujarat ?

➡️ BPL Card Ke Fayde:તમે ફ્રી રાશન સાથે 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો

ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 12 નુ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 12 બોર્ડ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે, પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે. ધોરણ 12 પરીક્ષાનો કાર્યક્રમ 2024-25, ધોરણ 12 ટાઈમ ટેબલ 2024-25

  • ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેરધોરણ 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેરसम्बंधित ख़बरेंGSEB SSC 12નું ટાઈમ ટેબલ 2024 કેવી રીતે જોવું ?ધોરણ 12 ટાઈમ ટેબલ 2024

ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર

પરીક્ષાનું નામ

ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2024-2025

બોર્ડનું નામ

ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB

પરીક્ષા ચાલુ તારીખ

27 ફેબ્રુઆરી 2025

પોસ્ટ પ્રકાર

ટાઈમ ટેબલ

પરીક્ષા છેલ્લી તારીખ

13 માર્ચ 2025

ટાઈમ ટેબલ જાહેર તારીખ

15 ઓક્ટોબર 2024

સત્તાવાર વેબસાઈટ

http://gseb.org

what up 

chenal 👉 click here 

grup 👉 click here 


SSC અને HSCની પરીક્ષા ચાલુ વર્ષે 15 દિવસ વહેલી શરૂ થશે, 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે

ધોરણ 10 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર

ધોરણ 10 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, પરીક્ષા તારીખ જોવા ફટાફટ અહીં ક્લિક કરો

ધોરણ 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર

  • આ વખતે ધોરણ 12 બોર્ડ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે અને 13 માર્ચ 2025 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓને સરકારી માહિતી ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો

ધોરણ 10 અને 12 પરીક્ષા રિજલ્ટ લિંક 2025





ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ, pdf 

✅ ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ PDF અહીંયા થી Downlod 


  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ-૧૦ (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં લેવાનાર મુખ્ય પરીક્ષા તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૩/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવેલ છે, જેની તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.

Popular Posts