મધ્યાહન ભોજનના સુપરવાઈઝરના માસિક વેતનમાં વધારો, 15 હજારના બદલે 25 હજાર અપાશે પગાર

 મધ્યાહન ભોજનના સુપરવાઈઝરના માસિક વેતનમાં વધારો, 15 હજારના બદલે 25 હજાર અપાશે પગાર


મધ્યાહન ભોજનના સુપરવાઈઝરના માસિક વેતનમાં વધારો, 15 હજારના બદલે 25 હજાર અપાશે પગાર રાજ્ય સરકારે દિવાળી પહેલા મધ્યાહન ભોજનના 11 મહિના કરાર આધારિત સુપરવાઇઝરના પગારમાં વધારો કરીને ભેટ આપી છે જેમાં હવેથી સુપરવાઇઝરને 15,000 ને બદલે 25000 પગાર કર્યો છ

  • તાલુકા કક્ષાએ પીએમ પોષણ એટલે કે મધ્યાન ભોજન યોજના હેઠળ કરાર પર રહેલા એમડીએમ સુપરવાઇઝરને પગાર વધારાનો લાભ આવતા મહિનેથી મળશે
  • આજે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં મધ્યાહન ભોજનના સુપરવાઇઝરના માસિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં કરાર આધારિત મધ્યાન ભોજન સુપરવાઇઝરના માસિક વેતન રૂપિયા 25,000 કરવામાં આવ્યા છે સુપરવાઇઝરને અગાઉ રૂપિયા 15000 માસિક વેતન અપાતું હતું
JNV Kharedi Dahod Recruitment for Matron Posts 2024
  • ત્યારે આ પરિપત્ર જાહેર થતાં રાજ્યના તમામ મધ્યાન ભોજન ના સુપરવાઇઝરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તમામ સુપરવાઇઝરોને 15000 વેતન આપવામાં આવતું હતું ત્યારે હવે 10,000 નું વધારો આવતા તમામ સુપરવાઇઝરો ની દિવાળી સુધરી ગઈ છે
  • રાજ્ય સરકારે તાજેતરમાં જ વિવિધ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓ ના પે-સ્કેલનું રિવિઝન કર્યું છે તેમાં જુદા જુદા ખાતાઓના કરાર આધારિત સરકારી કર્મચારીઓના પગારમાં સીધો 20% થી લઈને 30 ટકાનું વધારો આપવામાં આવ્યો છે આજ સંદર્ભને ધ્યાનમાં રાખીને ભોજન નિરીક્ષકોના પગારમાં પણ રાજ્ય સરકારે નોંધપાત્ર પગાર વધારો કરવાનો નિર્ણય લીધો છે તેના લીધે મધ્યાહન ભોજન નિરીક્ષકો માનંદની લાગણી વ્યાપી રહી છે તેઓને કહેવું એ છે કે હાશ હવે અમારો પગાર અમારા ખર્ચને પૂરા કરવાની નજીક પહોંચ્યો છે જોકે હજી પણ પગાર તો પૂરો પડતો નથી છતાં પણ હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખતા સરકારી લીધેલું પગલું પ્રસન્ન્ય છે

હવે મળશે 25000 પગાર

  • પીએમ પોષણ મધ્યાન ભોજન યોજના હેઠળ તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 11 મહિનાના કરાર આધારિત એમડીએમ સુપરવાઇઝર નું મહિને પગાર 15,000 થી વધારી 25000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે આ વધારો પગાર નવેમ્બર મહિનાથી મળવા લાગશે

કરાર આધારિત ભરતી પણ કરાશે

  • રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પીએમ પોષણ મધ્યાહન ભોજન એમડીએમ સુપરવાઇઝર ની કુલ 310 જગ્યાઓ ભરવાની મંજૂરી પણ આપવામાં આવી છે આ જગ્યાઓ 11 મહિનાના કરાર આધારિત ભરવામાં આવશે નવી ભરતી થયેલા લોકોને પણ દર મહિને 25000 નું વેતન મળશે
  • આમ મધ્યાહન ભોજન ના સુપરવાઇઝરના માસિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે એમડીએમ સુપરવાઇઝરના વેતનમાં વધારો કરવા માટે અગાઉ દરખાસ્ત કરવામાં આવી હતી ત્યારે આ બાબત સરકાર દ્વારા વધારો આપવામાં આવતા સુપરવાઇઝરો ની દિવાળી સુધરી ગઈ હતી આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો 

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી કે આ વેબસાઈટ સરકારી વેબસાઈટ નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ. 

Popular Posts