નવીન વિદ્યાસહાયક ભરતી 2024: જાણો કયા જિલ્લા માં કેટલી ભરતી થશે. ભરતી લિંક તમામ સમાચાર

 નવીન વિદ્યાસહાયક ભરતી 2024: જાણો કયા જિલ્લા માં કેટલી ભરતી થશે. ભરતી લિંક તમામ સમાચાર 



વિદ્યાસહાયક ભરતી...... બ્રેકિંગ અપડેટ......

શિક્ષકોની ધોરણ 1 થી 8 ની બાકી જગ્યાઓની સંયુકત જાહેરાત આવશે....

12500 જેટલી જગ્યાઓની જાહેરાત 1 નવેમ્બરે આવશે....

આખરી મંજુરી માટે ફાઈલ રખાઈ

✅ વિદ્યાસહાયક ભરતીની તમામ અપડેટ્સ ફાસ્ટ મેળવવા માટે નીચે આપેલી ચેનલને જરૂર ફોલો કરજો....

ભરૂચ જિલ્લા ના સમાચાર 

ભરૂચ જિલ્લામાં 548 વિદ્યાસહાયકોની કરાશે ભરતી, પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરાશે !

  • ભરૂચ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે બાળકોના શૈક્ષણિક કાર્ય પર અસર પડી રહી હતી.
  • ભરૂચ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે બાળકોના શૈક્ષણિક કાર્ય પર અસર પડી રહી હતી.
  • શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓને ભણાવવામાં મુશ્કેલી થઈ રહી હતી ત્યારે આ અંગેની રજૂઆત રાજ્ય સરકારમાં કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળા માટે 548 વિદ્યાસહાયકની ભરતી માટેની મંજૂરી આપવામાં આવી છે.દિવાળી પહેલા વિદ્યા સહાયકોની ભરતી માટેની મંજૂરી આપવામાં આવતા આવનારા એક મહિનામાં વિદ્યાસહાયકોની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેના કારણે ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની જે ઘટ છે તે પૂરી થશે.ધોરણ એકથી પાંચ માટે 233 અને ધોરણ છ થી આઠ માટે 315 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
આ ચેનલ ને ફોલો કરો 

  • અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષકોની ઘટ ને પહોંચી વળવા જ્ઞાનસહાયકોની ભરતી કરવામાં આવી હતી પરંતુ જ્ઞાનસહાયકો કોઈપણ કારણસર નોકરી છોડી જતા રહેતા પરિસ્થિતિ જેસે થેની હતી ત્યારે હવે કાયમી શિક્ષકોની ભરતી કરવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લા ભરતી સમાચાર 

બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 1-5 માં 1278 જગ્યા પર અને ધોરણ 6-8 માં 278 જગ્યાઓ પર ભરતી થશે.

💥 CRC  ભરતી NEWS 💥


શિક્ષક બદલીમાં ખાલી પડેલી 200 થી વધુ જગ્યાઓ માટે આગામી ડિસેમ્બર માસમાં પરીક્ષા લેવાશે અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ભરતી કરવામાં આવશે આ ભરતી નવા નિયમો મુજબ ત્રણ વર્ષ માટે કરાર આધારિત કરવામાં આવશે તેવી શક્યતા છે

વિદ્યાસહાયક ભરતી ના પત્ર 



વિદ્યા સહાયક ભરતી જાહેરાત 


વિદ્યા સહાયક ભરતી જાહેરાત ભરવા માટે લિંક 

➡️

https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y

Ayushman Card Hospital List in Gujarat

Ayushman Card Hospital List in Gujarat – ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હોસ્પિટલની યાદી

Related Articles

➡️  Aadhar Card Correction Limit 2024-25 : હવે આધારકાર્ડ સુધારવાની આ એક જ મોકો, જાણો યૂઆઇડીએઆઈ એ શું કહ્યું

➡️  નવું રેશનકાર્ડ બનાવવા માટે સૌથી સરળ પ્રક્રિયા જાણો | How To Apply Online Ration Card Gujarat ?

➡️ BPL Card Ke Fayde:તમે ફ્રી રાશન સાથે 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો

Read More: હોટલમાં રૂમ બુક કરો તો માસ્કડ આધાર કાર્ડનો જ ઉપયોગ કરજો, પ્રાઈવેસી જળવાઈ રહેશે – Masked Aadhaar download online

Apply for PAN Card Apply for PAN Card : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં 

Ayushman Card Hospital List in Gujarat  Ayushman Card Hospital List in Gujarat – ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હોસ્પિટલની યાદી

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.  

Popular Posts