પર્સમાં રાખવા માત્ર 50 રૂપિયામાં જ ઘરે બેઠા મંગાવો PVC Aadhaar Card, આ રહી પ્રોસેસ

 પર્સમાં રાખવા માત્ર 50 રૂપિયામાં જ ઘરે બેઠા મંગાવો PVC Aadhaar Card, આ રહી પ્રોસેસ

PVC Aadhaar: આજના સમયમાં આધાર મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેના વગર તમારા અનેક કામ અધૂરા રહી શકે છે. આએક એવું ઓળખપત્ર છે, જેની જરૂર બાળકના સ્કૂલમાં એડમિશનથી લઈને નોકરી સુધી પડે છે. ઘણી વખત આધારકાર્ડ ફાટી જાય છે પરંતુ હવે તેનો વિકલ્પ આવી ગયો છે. હવે પીવીસી આધારકાર્ડ બનાવવું શ્રેષ્ઠ છે.

  • પીવીસી આધાર કાર્ડ પ્લાસ્ટિકનું કાર્ડ હોય છે, જે ન તો પાણીમાં ખરાબ થાય છે કે ન તો બગડી જાય છે. પીવીસી આધાર કાર્ડ તમે ઘરે બેઠા ઓનલાઇન મંગાવી શકો છો. જેના માટે તમારે માત્ર 50 રૂપિયા જ ખર્ચ કરવા પડશે.

Related Articles

➡️  Aadhar Card Correction Limit 2024-25 : હવે આધારકાર્ડ સુધારવાની આ એક જ મોકો, જાણો યૂઆઇડીએઆઈ એ શું કહ્યું

➡️  નવું રેશનકાર્ડ બનાવવા માટે સૌથી સરળ પ્રક્રિયા જાણો | How To Apply Online Ration Card Gujarat ?

➡️ BPL Card Ke Fayde:તમે ફ્રી રાશન સાથે 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો

પીવીસી આધાર કાર્ડ માટે એપ્લાય કરવાની આસાન રીત



  1. પીવીસી આધાર કાર્ડ માટે યુઆઈડીઆઈની વેબસાઇટ પર જાઓ અને ઓનલાઇન અરજી કરો.
  2. જે બાદ તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
  3. સિક્યોરિટી કોડ કે કેપ્ચા દાખલ કરો.
  4. જે બાદ તમારા મોબાઇલ પર એક ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરો.
  5. My Aadhaarસેકશનમાં જાવ અને Order Aadhaar PVC Card પસંદ કરો.
  6. Next ઓપ્શન પર ક્લિક કરો અને તમારી પસંદગીનું પેમેન્ટ ઓપ્શન પસંદ કરો. તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ, યુપીઆઈથી પેમેન્ટ કરી શકો છો. તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે.
  7. આ પ્રોસેસ બાદ 10 થી 15 દિવસમાં જ તમારા ઘરે આધાર કાર્ડ પહોંચી જશે.

પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરતાં પહેલાં આ વાતનું રાખો ધ્યાન

  • પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરતાં પહેલાં ધ્યાન રાખો કે તમારો આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર યોગ્ય હોય. જો તમને ઓર્ડર સ્ટેટ્સ ટ્રેક કરવાની જરૂર હોય તો તમારો આધાર નંબર અને વીઆઈડી તમારી પાસે રાખો.

Read More: 

Recruitment : સરકારી નોકરીની તૈયારી કરો છો ? તો આ ભરતીમાં અરજી કરવી જ જોઈએ


Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Read More:

Ration Card E-KYC Check: બે મિનિટમાં ઘરે બેઠા ઓનલાઇન ચેક કરો, રાશનકાર્ડનું ઈ-કેવાયસી થયું છે કે નહીં.

GSSSB Forest Guard Result 2024: આખરે વનરક્ષક ભરતીનું નોર્મલાઈઝ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું, અહીંથી જાણો તમારા માર્કસ

Popular Posts