AMC ભરતી 2024,પગાર ₹ 49,600 વાંચો સંપૂર્ણ માહિતી.

 AMC ભરતી 2024,પગાર ₹ 49,600 વાંચો સંપૂર્ણ માહિતી.

AMC ભરતી 2024 : તાજેતરમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી વિવિધ પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે. આજે આપણે આ ભરતી વિશેની તમામ માહિતી આ લેખમાં મેળવીશું તો ...

DHS Tapi Recruitment 2024, Eligibility Criteria, Vacancies, How to Apply

AMC ભરતી 2024

  • AMC ભરતી 2024 : તાજેતરમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી વિવિધ પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે. આજે આપણે આ ભરતી વિશેની તમામ માહિતી આ લેખમાં મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. આવી જ નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં

AMC ભરતી 2024|અમદાવાદ મહાનગરપાલિકા ભરતી

સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)

સંસ્થા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC

પોસ્ટ

ફૂડ સેફ્ટી ઓફિસર

જગ્યા

43

એપ્લિકેશન મોડ

ઓનલાઈન

અરજી કરવાની છેલ્લી તારીખ

6 નવેમ્બર 2024

ઓફિસિયલ વેબસાઈટ

https://ahmedabadcity.gov.in/

વહાર્ટસપપ ચેનલ 

અહીંયા થી જોડાઓ 

વહાર્ટસપપ ગ્રુપ 

અહીંયા થી જોડાઓ 

ટેલિગ્રામ ચેનલ 

અહીંયા થી જોડાઓ 

AMC ભરતી 2024 શૈક્ષણિક લાયકાત અને અનુભવ

PM Shree શાળામાં કોમ્પ્યુટર શિક્ષક ( computer resource person ) ની ભરતી કરવા બાબત પરિપત્ર

AMC ભરતી 2024 પગાર ધોરણ :

  • મિત્રો આ ભરતીમાં પસંદ પામનાર ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ માટે ₹ 49,600 માસિક વેતન ચૂકવવામાં આવશે ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને આધારે લેવલ 7 પ્રમાણે પગારમાં વધારો કરી આપવામાં આવશે. અને સાથે સાથે નિયમ અનુસાર અલાઉસ પણ આપવામાં આવશે.

AMC ભરતી 2024 વય મર્યાદા

  • અરજી કરવા ઈચ્છતા ઉમદેવારોની ઉંમર 35 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય.

AMC ભરતી 2024 અરજી ફી :

  • મિત્ર આ ભરતી માટે ઉમેદવારે અમુક વ્યવસ્થાના ભાગરૂપે અરજી ફી ચૂકવવાની રહેતી હોય છે આ ભરતીમાં અરજી ફી બિન અનામત વર્ગ માટે રૂપિયા 500 પેટે ભરવાનો રહેશે અને અનામત વર્ગ માટે આ ફી રૂપિયા 250 રૂપિયા ભરવાના રહેશે. અરજી ફી ઓનલાઇન ચૂકવવાની રહેશે. અરજીથી ચૂકવવાની છેલ્લી તારીખ 08/11/2024 છે.

અરજી કેવી રીતે કરશો ?

  • મિત્રો જે પણ ઉમેદવારો અરજી કરવામાં આવતા હોય એ શાંતિ શાંતિથી એકવાર જાહેરાત વાંચી લેવી ત્યારબાદ જ અરજી કરવી.

અરજી કરવા માટે નીચે આપેલ લીંક પર જાઓ

https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX?_HIDE&ID=1

ત્યારબાદ તેમાં ફૂડ સેફટી ઓફિસરમાં સામેની પોસ્ટ સામે એપ્લાયનું બટન દેખાશે તેના પર ક્લિક કરો.

  1. ત્યારબાદ જરૂરી માહિતી ભરો
  2. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  3. અરજી સબમીટ કરો અને તેની પીડીએફ સેવ કરી લો

મહત્વની કડીઓ

ઓફિસિયલ વેબસાઈટ

અહી ક્લિક કરો

જાહેરાત જોવા માટે

અહી ક્લિક કરો

અરજી કરવાની લિંક

અહી ક્લિક કરો

✅ નીચેના આર્ટિકલ વાંચો 


💥પર્સમાં રાખવા માત્ર 50 રૂપિયામાં જ ઘરે બેઠા મંગાવો PVC Aadhaar Card, આ રહી પ્રોસેસ

click kari juvo 

💥Aadhar Card Correction Limit 2024-25 : હવે આધારકાર્ડ સુધારવાની આ એક જ મોકો, જાણો યૂઆઇડીએઆઈ એ શું કહ્યું

click kari juvo 

💥ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના | NAMO E-Tablet Yojana Gujarat

click kari juvo

💥નવું રેશનકાર્ડ બનાવવા માટે સૌથી સરળ પ્રક્રિયા જાણો | How To Apply Online Ration Card Gujarat ?

click kari ahiya juvo

💥Gratuity Calculation: ગ્રૅચ્યુઇટી ગણતરી સરળ, ફોર્મ્યુલા જાણો અને નિવૃત્તિ પર તમને કેટલું મળશે

click kari ahiya juvo 

💥Card Link With Family : પોતાનાં આધાર કાર્ડ સાથે પરિવાર સભ્યના આધાર કાર્ડ લિંક કરી શકો ? જાણો સંપૂર્ણ પ્રોસેસ

Clik kari ahiya thi જૂવો 

💥PM Home Loan Subsidy :સરકાર લોકોને 3% વ્યાજ દરે 50 લાખ રૂપિયાની લોન આપશે.

અહીંયા થી જૂવો 


Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ. 

Popular Posts