Supreme Court big decision on Aadhaar Card : સુપ્રિમ કોર્ટે આધાર કાર્ડ ની જન્મ તારીખને લઈને આપ્યો અજીબ ચુકાદો
Supreme Court big decision on Aadhaar Card : સુપ્રિમ કોર્ટે આધાર કાર્ડ ની જન્મ તારીખને લઈને આપ્યો અજીબ ચુકાદો
Supreme Court big decision on Aadhaar Card : સુપ્રીમ કોર્ટ દ્વારા આધાર કાર્ડની જન્મ તારીખ ને આધારે નક્કી થતી ઉંમર ને નકારી છે અને ઉંમર નક્કી કરવા માટે ક્યું દસ્તાવેજ માન્ય ગણાશે તે વિશે જણાવ્યું છે તો ચાલો જાણીએ કે આ સમગ્ર ઘટના શા માટે સુપ્રીમ કોર્ટ પર ગઈ અને સરકારી યોજના કે સરકારી નોકરી કે અન્ય કોઈ સરકારી કામમાં ઉંમરના પુરાવા માટે ક્યું દસ્તાવેજ માન્ય ગણાય તેની માહિતી મેળવીએ
Related Articles
➡️ નવું રેશનકાર્ડ બનાવવા માટે સૌથી સરળ પ્રક્રિયા જાણો | How To Apply Online Ration Card Gujarat ?
➡️ BPL Card Ke Fayde:તમે ફ્રી રાશન સાથે 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો
પીવીસી આધાર કાર્ડ માટે એપ્લાય કરવાની આસાન રીત
આધાર કાર્ડ પર સુપ્રિમ કોર્ટે શું કહ્યું | Supreme Court big decision on Aadhaar
- આધાર કાર્ડ દ્વારા નાગરિકની ઉંમર નક્કી કરવા પર સુપ્રિમ કોર્ટે કહ્યું કે આધાર કાર્ડ ફક્ત વ્યક્તિની ઓળખ માટે છે કોઈ પણ વ્યક્તિની ઉંમરની સાબિતી માટે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાતો નથી, વધુમાં જણાવ્યું કે આધાર કાર્ડ વ્યક્તિની જન્મ તારીખ વિશે સાચી માહિતી આપી શકતું નથી તેથી કોઈ પણ વ્યક્તિની ઉંમર આધાર કાર્ડની જન્મ તારીખ દ્વારા નક્કી ન કરી શકાય.
સુપ્રીમ કોર્ટ પર આ બાબત પર શા માટે ચર્ચા થઈ ?
- થયું એવું કે એક રોડ એકસીડન્ટમાં એક પરિવારને મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ હેઠળ સરકાર દ્વારા 19.35 લાખની સહાય મળી હતી પણ પણ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા રોડ એકસીડન્ટમાં પીડિત વ્યક્તિને સહાય આપવામાં ઉંમરની ગણતરી આધાર કાર્ડ દ્વારા કરી અને તેથી તે વ્યક્તિને 19.35 લાખની સહાય મળવા ને બદલે 9.22 લાખની સહાય મળવા પાત્ર થઈ.
- આ બાબત સુપ્રીમ કોર્ટ પર ગઈ અને સુપ્રીમ કોર્ટ દ્વારા હાઈ કોર્ટ દ્વારા આપેલ નિર્ણયને રદ કર્યો અને જણાવ્યું કે ‘કિશોર ન્યાય અધિનિયમ, 2015’ મુજબ કિશોરની ઉંમર નક્કી કરવા માટે સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ જ માન્ય ગણવું, કીશોરના સ્કુલ લિવિંગ સર્ટિફિકેટમાં જે જન્મ તારીખ હોય તેને આધારે જ ઉંમરની સાબિતી આપવી.
Read More: હોટલમાં રૂમ બુક કરો તો માસ્કડ આધાર કાર્ડનો જ ઉપયોગ કરજો, પ્રાઈવેસી જળવાઈ રહેશે – Masked Aadhaar download online
Apply for PAN Card Apply for PAN Card : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં
Ayushman Card Hospital List in Gujarat Ayushman Card Hospital List in Gujarat – ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હોસ્પિટલની યાદી
આમ છેવટે ઉંમર ના પુરાવા તરીકે આધાર કાર્ડ નહીં પણ સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ માન્ય રાખવામાં આવ્યું.
આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે અને યાદ રહે કે આધાર કાર્ડ ફક્ત વ્યક્તિની ઓળખ રજૂ કરે છે, ઉંમર ના પુરાવા માટે આધારકાર્ડ રજૂ કરી શકાય નહીં. આ લેખ તમારા મિત્રોને જરૂર શેર કરજો, ધન્યવાદ.
હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |
આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.