Union Bank recruitment 2024: 1500 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
Union Bank recruitment 2024: 1500 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
Union Bank recruitment 2024: તાજેતરમાં યુનિયન બેન્ક દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા દેશભરમાં લોકલ બેંક ઓફિસરની કુલ 1500 જગ્યાઓ ભરવામાં આવશે. 1500 જગ્યાઓ માંથી ગુજરાત રાજ્યમાં આ ભરતી દ્વારા ટોટલ ...
- Union Bank recruitment 2024: તાજેતરમાં યુનિયન બેન્ક દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા દેશભરમાં લોકલ બેંક ઓફિસરની કુલ 1500 જગ્યાઓ ભરવામાં આવશે. 1500 જગ્યાઓ માંથી ગુજરાત રાજ્યમાં આ ભરતી દ્વારા ટોટલ 200 જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતીની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને મહત્વની તારીખો જાણવા માટે આલેખને સંપૂર્ણ વાંચો.
Union Bank recruitment 2024:
સંસ્થા |
યુનિયન બેંક |
પોસ્ટ નું નામ |
લોકલ બેંક ઓફિસર |
કુલ જગ્યા ભારતમાં |
1500 |
કુલ જગ્યા ગુજરાતમાં |
200 |
અરજી કરવાની છેલ્લી તારીખ |
13-11-2024 |
અરજી કઈ રીતે કરવી |
ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ |
Union Bank recruitment 2024 શૈક્ષણિક લાયકાત:
- યુનિયન બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારે કોઈ પણ માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતકની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ. અંડર ગ્રેજ્યુએટ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકશે નહીં.
Related Articles
➡️ નવું રેશનકાર્ડ બનાવવા માટે સૌથી સરળ પ્રક્રિયા જાણો | How To Apply Online Ration Card Gujarat ?
➡️ BPL Card Ke Fayde:તમે ફ્રી રાશન સાથે 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો
Union Bank recruitment 2024 વય મર્યાદા:
- યુનિયન બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલ લોકલ બેંક ઓફિસર ની આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 20 વર્ષથી વધારે અને 30 વર્ષથી ઓછી હોવી જોઈએ. યોગ્ય વય મર્યાદા ધરાવનાર ઉમેદવાર જ આ ભરતી માટે અરજી કરી શકે છે. આ ભરતી માટે વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.
Union Bank recruitment 2024 પગાર ધોરણ:
- યુનિયન બેન્ક દ્વારા જાહેર કરેલા ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને બેંકના નિયમો અનુસાર પગાર ચૂકવવામાં આવશે. આ ભરતીના ઓફિસિયલ નોટિફિકેશન પગાર માટે કોઈ ચોક્કસ રકમનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી.
Union Bank recruitment 2024 મહત્વની તારીખો:
વિગત | તારીખ |
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 24 ઓક્ટોબર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 13 નવેમ્બર 2024 |
Union Bank recruitment 2024 પસંદગી પ્રક્રિયા:
- યુનિયન બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારોની સંખ્યાના આધારે ઓનલાઇન પરીક્ષા લેવી/જૂથ ચર્ચા કરવી/અરજીઓની ચકાસણી/અથવા વ્યક્તિગત ઇન્ટરવ્યૂ નો સમાવેશ થાય છે. આ ભરતી માટે ઉપર દર્શાવેલ પ્રક્રિયાઓમાંથી કોઈપણ મોડ નો ઉપયોગ કરવો કે નહીં તે નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર બેંકને છે.
Union Bank recruitment 2024 કયા જિલ્લામાં મળશે નોકરી?
યુનિયન બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ઉમેદવારોને ગુજરાત રાજ્ય માટે નીચે મુજબના જિલ્લામાં નોકરી મળવાની શક્યતા છે.
- અમદાવાદ
- ગાંધીનગર
- આણંદ
- ભાવનગર
- જામનગર
- મહેસાણા
- રાજકોટ
- સુરત
- વડોદરા
Union Bank recruitment 2024 અરજી કેવી રીતે કરવી?
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
Union Bank recruitment 2024 અરજી ફી:
વિગત |
ફી |
UR/EWS/OBC |
850/- |
SC/ST/PWBD |
175/- |
Union Bank recruitment 2024 મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ |
|
જાહેરાત જોવા માટે |
|
અરજી કરવાની લિંક |
|
હોમ પેજ પર જવા માટે |
|
WhatsApp Group |
|
Telegram Group |
|
Read More: હોટલમાં રૂમ બુક કરો તો માસ્કડ આધાર કાર્ડનો જ ઉપયોગ કરજો, પ્રાઈવેસી જળવાઈ રહેશે – Masked Aadhaar download online
Apply for PAN Card Apply for PAN Card : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં
Ayushman Card Hospital List in Gujarat Ayushman Card Hospital List in Gujarat – ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હોસ્પિટલની યાદી
હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |
આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.