શિક્ષક ભરતી 2024: આવી ગઈ શિક્ષક ભરતી 2024, આ તારીખથી અરજી કરવાની શરૂ, જાણો સંપૂર્ણ માહિતી
શિક્ષક ભરતી 2024: આવી ગઈ શિક્ષક ભરતી 2024, આ તારીખથી અરજી કરવાની શરૂ, જાણો સંપૂર્ણ માહિતી
શિક્ષક ભરતી 2024: Teacher Recruitment 2024 : શિકાશક ભરતી માટે TET 1 અને TET 2 ની પરીક્ષા લીધા બાદ ઘણા લાંબા સમય પછી આ વિદ્યાસહાયક ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 13800 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવરોને ઓનલાઈન અરજી કર્યા પછી પોતાની અરજી સાથે પોતાના જરૂરી આધાર પુરાવા સાથે પોતાના જિલ્લામાં જમા કરવવાના હોય છે. ત્યારે કાયરથી આ અરજી કરવાની શરૂઆત કરવામાં આવશે અને ક્યાં સુધી ચાલશે તેની સંપૂર્ણ માહિતી જોઈએ.
શિક્ષક ભરતી 2024
ગુજરાત રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 માં નવા શિક્ષકોની ભરતી એટ્લે કે વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવે છે. તેમજ વિદ્યાસહાયકને પ્રથમ 5 વર્ષ ફિક્સ રૂપિયા 26000 પગાર આપવામાં આવે છે. ત્યારબાદ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાસહાયક ભરતી માટે અરજી કરવા માટે TET1 અથવા TET 2 પાસ અકરેલી હોવી જરૂરી છે. 2024માં પરીક્ષા પાસ કરીને બેઠેલા ઉમેદવારો ભરતીની રાહ જોઈને બેઠા છે.
આ પણ વાંચો: શિક્ષક બદલી કેમ્પ 2024 અપડેટ – સંપૂર્ણ માહિતી Teacher Exchange Camp 2024 Update – Complete Information all districat siniyoriti list 2024 all apdet
Teacher Recruitment 2024 ની કુલ જગ્યા
જાહેરાત ક્રમાંક વિભાગ |
માધ્યમ |
કુલ અંદાજિત જગ્યા |
03/2024 ધોરણ 1 થી 5 |
ગુજરાતી માધ્યમ |
5000 |
04/2024 ધોરણ 6 થી 8 |
ગુજરાતી માધ્યમ |
7000 |
05/2024 ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 |
ગુજરાતી સિવાયના અન્ય માધ્યમ |
1852 |
ભરતી અંગેની સૂચના અને તારીખ
શિક્ષણ વિભાગના તા.૨૯/૧૦/૨૦૨૪ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે. સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેથી તમામ જિલ્લા/નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવી માધ્યમવા, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યાઓ જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલાં વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
ભસ્તી અંગેનું ઓન-લાઇન અરજી પત્રક વેબસાઇટ https://vsb.dpegujarat.in ઉપરતા.૦૭/૧૧/૨૦૨૪ સવારના ૧૨:૦૦ કલાકથી તા.૧૬/૧૧/૨૦૨૪ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.
શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્થોદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.
સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.૧૯/૧૧/૨૦૨૪ના રોજ ૧૭.૦૦ કલાક સુધી છે. (જાહેર રજાના દિવસ સિવાય)
આ પણ વાંચો: જિલ્લા ફેર બદલી શિડયુલ 2024 ક્યાં ક્યારે કયો કેમ્પ યોજાશે સંપૂર્ણ ડીટેલ . ઓફલાઈન ઓનલાઈન જિલ્લા ફેર બદલી કેમ્પ 2024
Vidyasahayak Bharti 2024 Apply ઓનલાઈન
- સૌપ્રથમ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગાંધીનગર દ્વારા ન્યૂઝ પેપરમાં વિદ્યાસહાયક ભરતી માટેની જાહેરાત આપવામાં આવે છે.
- ત્યારબાદ આપવામાં આવેલી તારીખોમાં વિદ્યાસહાયક ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ http://vsb.dpegujarat.in/Home પર ઓનલાઈન ઓર્મ ભરવાનું હોય છે.
- આ ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી આધારપુરાવાઓની ઝેરોક્ષ સાથે તમારા જિલ્લાના રીસિવિંગ સેન્ટર પર જમા કરાવવાની હોય છે.
- ત્યારબાદ વિદ્યાસહાયક ભરતી કાર્યાલય ગાંધીનગર દ્વારા પ્રોવિઝનલ મેરીટ બાહર પાડવામાં આવે છે.
- આ પ્રોવિઝનલ મેરિટમાં કોઈ વાંધો હોય તો 3 દિવસ આપવામાં આવે છે.
- ત્યારબાદ ફાઇનલ મેરીટ યાદી ડિકલેર કરવામાં આવે છે.
- હવે મેરીટ મુજબ ગાંધીનગર ખાતે પસંદગી માટે બોલાવવામાં આવે છે.
- જિલ્લા પસંદગી બાદ નક્કી કરેલી તારીખે જિલ્લા કક્ષાએ મેરીટ આધારિત શાળા પસંદગી આપવાની હોય છે. અને ઓર્ડર આપવાના હોય છે.
મહત્વ પૂર્ણ લિન્ક
જાહેરાત વાંચવા માટે |
|
વિદ્યાસહાયક ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ |
|
હોમ પેજ |
|
અમને ગૂગલ ન્યુસ પર ફોલો કરો |
|
વોટ્સઅપ ગ્રુપમાં જોઇન થાઓ |