BSF Sports Quota Recruitment 2024: પગાર ધોરણ 21,700- 69,100, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

 BSF Sports Quota Recruitment 2024: પગાર ધોરણ 21,700- 69,100, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.


BSF Sports Quota Recruitment 2024: તાજેતરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા સ્પોર્ટ કોટામાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) સ્પોર્ટ કોટા ની પોસ્ટ ભરવામાં આવશે. જે ઉમેદવાર બોર્ડર સિક્યુરિટી ફોર્સ ...

IIT Gandhinagar Recruitment 2024, પરીક્ષા વગર મેળવો નોકરી, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

BSF Sports Quota Recruitment 2024

  • BSF Sports Quota Recruitment 2024: તાજેતરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા સ્પોર્ટ કોટામાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) સ્પોર્ટ કોટા ની પોસ્ટ ભરવામાં આવશે. જે ઉમેદવાર બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તે સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.

GPSC Recruitment 2024 Notification for 2808 Posts, Apply Online @gpsc.gujarat.gov.in

BSF Sports Quota Recruitment 2024:

સંસ્થા

બોર્ડર સિક્યુરિટી ફોર્સ

જાહેરાત નંબર

કોન્સ્ટેબલ(જનરલ ડ્યુટી) સ્પોર્ટ કોટા

જાહેરાત નંબર

BSF Sports Quota Recruitment 2024

કુલ જગ્યા

275

પગાર ધોરણ

Rs. 21700- 69100/- (Level-3)

જોબ સ્થાન

ભારત

અરજી કરવાની છેલ્લી તારીખ

30 ડીસેમ્બર 2024

અરજી મોડ

ઓનલાઇન

સત્તાવાર વેબસાઈટ

rectt. bsf.gov.in



BSF Sports Quota Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:

  • બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) સ્પોર્ટ કોટા ની આ ભરતી માટે ઉમેદવારે 10 પાસ કરેલ હોવું જોઈએ. તથા ઉમેદવાર સ્પોર્ટ્સ પર્સન હોવો જરૂરી છે. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે.

BSF Sports Quota Recruitment 2024 વય મર્યાદા:

  • બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવાર ની ઉંમર 18 થી 23 વર્ષ નક્કી કરવામાં આવી છે. વય મર્યાદા ગણવા માટેની કટ ઓફ તારીખ 1/1/2025 નક્કી કરવામાં આવેલ છે. ઉમેદવારને વય મર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.

BSF Sports Quota Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:

બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જાહેર કરાયેલા ભરતી માટે નીચે મુજબ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.


  1. સૌપ્રથમ ઉમેદવારો અરજીઓનું શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે.
  2. ત્યારબાદ ઉમેદવારનો ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ લેવામાં આવશે.
  3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે.
  4. તબીબી પરીક્ષણ કર્યા બાદ ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

BSF Sports Quota Recruitment 2024 અરજી કરવાની રીત:

ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.

  1. અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  2. તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
  3. ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
  4. હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  5. હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  6. ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  7. આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

BSF Sports Quota Recruitment 2024 અરજી ફી:

  • General, EWS, OBC Rs.147.20/-
  • SC, ST, Female Rs. 0/-
  • ચુકવણી મોડ ઓનલાઈન

BSF Sports Quota Recruitment 2024 મહત્વની તારીખો:

સુચના તારીખ

21 નવેમ્બર 2024

અરજી શરૂ થવાની તારીખ

1 ડિસેમ્બર 2024

અરજી કરવાની છેલ્લી તારીખ

30 ડિસેમ્બર 2024

BSF Sports Quota Recruitment 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટ

અહી ક્લિક કરો

જાહેરાત જોવા માટે

અહી ક્લિક કરો

અરજી કરવાની લિંક

અહી ક્લિક કરો

હોમ પેજ પર જવા માટે

અહી ક્લિક કરો


Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.  

Popular Posts