Central Bank of India Recruitment 2024: 253 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

 Central Bank of India Recruitment 2024: 253 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.



Central Bank of India Recruitment 2024: તાજેતરમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસર ની કુલ 253 જગ્યાઓ ભરવામાં આવશે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં ..

bharti bharti bharti watch 

ICMR NIOH Recruitment 2024: 10 પાસ પર ભરતી જાહેર, મેળવો સંપૂર્ણ માહિતી અહીંથી..

Central Bank of India Recruitment 2024

  • Central Bank of India Recruitment 2024: તાજેતરમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસર ની કુલ 253 જગ્યાઓ ભરવામાં આવશે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા આ લેખને સંપૂર્ણ વાંચો.

Central Bank of India Recruitment 2024:

સંસ્થાનું નામ

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા

પોસ્ટનું નામ

સ્પેશિયાલિસ્ટ ઓફિસર

કુલ જગ્યા

253

અરજી કરવાની છેલ્લી તારીખ

3 ડિસેમ્બર 2024

અરજી મોડ

ઓનલાઇન

સત્તાવાર વેબસાઈટ

https://www.centralbankofindia.co.in/en


શૈક્ષણિક લાયકાત:

  • સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરેલ છે. તેથી પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત જુદી જુદી છે. જે ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરવા માંગે છે, તે પોસ્ટની શૈક્ષણિક લાયકાત ઓફિસિયલ નોટિફિકેશનમાં પોસ્ટ મુજબ આપવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત વિશે વધુ માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવું.

Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti 2024: 48 જગ્યાઓ માટે ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.


વય મર્યાદા:

  • 1. સ્કેલ-1 પોસ્ટ માટે ઉમેદવારની ઓછામાં ઓછી 23 અને વધુમાં વધુ 27 વર્ષ ઉંમર હોવી જોઈએ.
  • 2. સ્કેલ-2 પોસ્ટ માટે ઉમેદવારની ઓછામાં ઓછી 27 અને વધુમાં વધુ 33 વર્ષ ઉંમર હોવી જોઈએ.
  • 3. સ્કેલ-3 પોસ્ટ માટે ઉમેદવારની ઓછામાં ઓછી 30 અને વધુમાં વધુ 38 વર્ષ ઉંમર હોવી જોઈએ.
  • 4. સ્કેલ-4 પોસ્ટ માટે ઉમેદવારની ઓછામાં ઓછી 34 અને વધુમાં વધુ 40 વર્ષ ઉંમર હોવી જોઈએ.
  • નિયમો અનુસાર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

મહત્વની તારીખો:

અરજી શરૂ થવાની તારીખ

18 નવેમ્બર 2024

અરજી કરવાની છેલ્લી તારીખ

3 ડિસેમ્બર 2024

અરજી કરવાની રીત:

ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.

  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી ફી:

850/- + GST

જનરલ, OBC,EWS

175/-+ GST

SC/ST,PWD,ESM, સ્ત્રીઓ માટે

ચુકવણી મોડ

ઓનલાઈન

મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટ

અહી ક્લિક કરો

જાહેરાત જોવા માટે

અહી ક્લિક કરો

અરજી કરવાની લિંક

અહી ક્લિક કરો


Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Popular Posts