ICMR NIOH Recruitment 2024: 10 પાસ પર ભરતી જાહેર, મેળવો સંપૂર્ણ માહિતી અહીંથી.
ICMR NIOH Recruitment 2024: 10 પાસ પર ભરતી જાહેર, મેળવો સંપૂર્ણ માહિતી અહીંથી.
ICMR NIOH Recruitment 2024: તાજેતરમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ દ્વારા મદદનીશ, ટેકનીશીયન અને લેબ લેબ એટેન્ડન્ટ ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ 27 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવાર ...
ICMR NIOH Recruitment 2024
- ICMR NIOH Recruitment 2024: તાજેતરમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ દ્વારા મદદનીશ, ટેકનીશીયન અને લેબ લેબ એટેન્ડન્ટ ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ 27 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.
ICMR NIOH Recruitment 2024:
- સંસ્થાનું નામ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એક્યુપેશનલ હેલ્થ(ICMR NIOH)
- પોસ્ટનું નામ મદદનીશ, ટેકનીશીયન, લેબ અટેન્ડેન્ટ
- જાહેરાત નંબર NIOH/RCT/Admin-Tech/2024-25
- કુલ જગ્યા 27
- અરજી કરવાની છેલ્લી તારીખ 11/12/2024
- જોબ સ્થાન અમદાવાદ (ગુજરાત)
- અરજી મોડ ઓનલાઇન
- સત્તાવાર વેબસાઈટ https://nioh.org/
પોસ્ટ અનુસાર વિગત:
મદદનીશ:
- શૈક્ષણિક લાયકાત: મદદનીશની પોસ્ટ માટે ઉમેદવારે કોમ્પ્યુટર જ્ઞાન સાથે કોઈ પણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.
- વય મર્યાદા: મદદનીશ ની પોસ્ટ માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. ઉંમર 11 ડિસેમ્બર 2024 ના રોજ ગણવામાં આવશે.
- કુલ જગ્યા: આ પોસ્ટ પર ભરતી દ્વારા બે જગ્યાઓ ભરવામાં આવશે.
ટેકનિશિયન-1:
- શૈક્ષણિક લાયકાત: ટેકનિશિયન ની પોસ્ટ માટે ઉમેદવારે ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહમાં 55% મેળવેલ હોવા જોઈએ તથા ડી એમ એલ ટી/કોમ્પ્યુટર/કેમિકલ ટેકનોલોજી/ઔદ્યોગિક સલામતી માં ડિપ્લોમા કરેલ હોવું જોઈએ.
- વય મર્યાદા: ટેકનિશિયનની પોસ્ટ માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. ઉંમર 11 ડિસેમ્બર 2024 ના રોજ ગણવામાં આવશે.
- કુલ જગ્યા: આ પોસ્ટ પર ભરતી દ્વારા કુલ 19 જગ્યાઓ ભરવામાં આવશે.
લેબ અટેન્ડેન્ટ:
- શૈક્ષણિક લાયકાત: લેબ એટેન્ડન્ટ ની પોસ્ટ માટે ઉમેદવારે સંબંધિત ક્ષેત્રમાં આઇટીઆઇ તથા દસમું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ.
- વય મર્યાદા: લેબ અટેન્ડેન્ટ ની પોસ્ટ માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. ઉંમર 11 ડિસેમ્બર 2024 ના રોજ ગણવામાં આવશે.
- કુલ જગ્યા: આ પોસ્ટ પર ભરતી દ્વારા કુલ 6 જગ્યાઓ ભરવામાં આવશે.
મહત્વની તારીખો:
- સુચના તારીખ 19 નવેમ્બર 2024
- ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ 22 નવેમ્બર 2024
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર 2024
પસંદગી પ્રક્રિયા:
આ ભરતી માટે ની પસંદગી પ્રક્રિયાને નીચેના તબક્કાઓમાં કરવામાં આવશે.
- સૌ પ્રથમ ઉમેદવારની લેખિત પરીક્ષા લેવામાં આવશે.
- માત્ર મદદનીશની પોસ્ટ માટે કૌશલ્ય પરીક્ષણ કરવામાં આવશે.
- ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે.
- તબીબી પરીક્ષણ કર્યા બાદ ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
અરજી કરવાની રીત:
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
- ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી ફી:
- જનરલ, OBC,EWS 1000/-
- SC/ST,PWD,ESM, સ્ત્રીઓ માટે 500/-
- ચુકવણી મોડ ઓનલાઈન
મહત્વની લીંક:
- ઓફિસિયલ વેબસાઈટ અહી
- ક્લિક કરો
- જાહેરાત જોવા માટે અહી ક્લિક કરો
- અરજી કરવાની લિંક અહી ક્લિક કરો
- હોમ પેજ પર જવા માટે અહી ક્લિક કરો
હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |
આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.
Tags:
Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti 2024
GPSC Recruitment 2024
ICMR NIOH Recruitment 2024
SBI SO (Assistant Manager) Recruitment 2024