IDBI Ricruitment 2024: 600 જગ્યાઓ માટે ભરતી જાહેર, જણો સંપૂર્ણ માહિતી અહીંથી.

 IDBI Ricruitment 2024: 600 જગ્યાઓ માટે ભરતી જાહેર, જણો સંપૂર્ણ માહિતી અહીંથી.

GPSC Recruitment 2024 Notification for 2808 Posts, Apply Online @gpsc.gujarat.gov.in

IDBI Ricruitment 2024: તાજેતરમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર સહાયક મેનેજર્સ ગ્રેડ- “O” અને સ્પેશિયાલિસ્ટ-એગ્રી એસેટ ઓફિસર્સ (AAO) ની પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવાર આ પોસ્ટ માટે રસ ...

Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti 2024: 48 જગ્યાઓ માટે ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.


RRC NFR Recruitment 2024 Notification Out For 5,647 Apprentice Posts

IDBI Ricruitment 2024: તાજેતરમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર સહાયક મેનેજર્સ ગ્રેડ- “O” અને સ્પેશિયાલિસ્ટ-એગ્રી એસેટ ઓફિસર્સ (AAO) ની પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવાર આ પોસ્ટ માટે રસ ધરાવતા હોય તે સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા આ લેખને સંપૂર્ણ વાંચો.

SBI SO (Assistant Manager) Recruitment 2024:169 જગ્યાઓ પર ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી આહીથી

IDBI Ricruitment 2024:

સંસ્થાનું નામ

ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા

પોસ્ટનું નામ

જુનિયર સહાયક મેનેજર્સ ગ્રેડ “O” અને સ્પેશિયાલિસ્ટ- એગ્રી એસેટ ઓફિસર્સ(AAO)

કુલ જગ્યા

600

અરજી કરવાની છેલ્લી તારીખ

30 નવેમ્બર 2024

અરજી મોડ

ઓનલાઇન

સત્તાવાર વેબસાઈટ

https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx

પોસ્ટનું નામ:

  1. 1.જુનિયર સહાયક મેનેજર્સ(JAM) ગ્રેડ “O”.
  2. 2.સ્પેશિયાલિસ્ટ- એગ્રી એસેટ ઓફિસર્સ(AAO).

શૈક્ષણિક લાયકાત:

  • ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા આ લેખમાં આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો.

વય મર્યાદા:

  • આ ભરતી માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઘુમ્મર 20 વર્ષ તથા વધુમાં વધુ 25 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદા તારીખ 1/10/2024 ના રોજ ગણવામાં આવશે. વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.

મહત્વની તારીખો:

અરજી શરૂ થવાની તારીખ

21 નવેમ્બર 2024

અરજી કરવાની છેલ્લી તારીખ

30 નવેમ્બર 2024

અરજી કરવાની રીત:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી ફી:

GENRAL,OBC,EWS

રૂપિયા 1,050/-

SC/ST,PWD

રૂપિયા 250/-

ચુકવણી મોડ

ઓનલાઈન

મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટ

અહી ક્લિક કરો

જાહેરાત જોવા માટે

અહી ક્લિક કરો

અરજી કરવાની લિંક

અહી ક્લિક કરો

હોમ પેજ પર જવા માટે

અહી ક્લિક કરો


Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Popular Posts