શ્રેષ્ઠ શિક્ષક પારિતોષક યોજનાઓ II Best Teacher Reward Schemes

 
https://www.gujrateduapdet.net/2024/11/ii-best-teacher-reward-schemes.html

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષક યોજનાઓ II Best Teacher Reward Schemes

 શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક આપવા માટે તારીખ 19 .5 .2022 ના ઠરાવની જોગવાઈઓ નક્કી કરેલી છે. આપણે અહીં ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોની અપાતા એવોર્ડ વિશે તથા તેના અંતર્ગત આવતી તમામ માહિતી એના પુરસ્કારો જોગવાઈઓ વિશે અભ્યાસ કરીશું.

રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 

 દરખાસ્ત મંગાવવા માટેની જોગવાઈઓ 

  •  રાજ્યમાં આવેલી દરેક શાળાના શિક્ષક શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડની યોજના ની માહિતીથી વાક્ય થઈ શકે તે હેતુથી તાલુકા જિલ્લાની રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડની બાબતમાં બોહરા પ્રમાણે પ્રચાર પ્રસાર કરવાનું રહેશે. અન્ય વ્યક્તિ સમાજની સંસ્થા પણ શ્રેષ્ઠ શિક્ષકના ઉમેદવાર ના નામ જિલ્લા પસંદગી સમિતિની સૂચવી શકશે. જિલ્લા પસંદગી સમિતિ નિયત નમૂનામો દરખાસ્ત મેળવી તેવી વ્યક્તિઓના કાર્યની પણ સ્થળ ચકાસણી કરી પસંદગી પ્રક્રિયામાં તેમના નામનો સમાવેશ કરવાનું રહેશે.

 પસંદગી સમિતિ

  •  તાલુકા અને જિલ્લા કક્ષાના માટે શિક્ષક પસંદગી કરવા અને રાજ્યકક્ષાના પારિતોષિત માટે નામોની ભલામણ કરવા માટે જિલ્લા કક્ષા એક પસંદગી સમિતિની રચના કરવાની હોય છે.
  •  જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ તાલુકા અને જિલ્લા કક્ષાએ પારિત આપવા માટે નામોની પસંદગી કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મંજૂરી મેળવી,શ્રેષ્ઠ શિક્ષક ભાઈ તો શીખ આપવા માટે શિક્ષકોના નામોની યાદી જાહેર કરશે. તાલુકા અને જિલ્લા કક્ષાએ આપવા તથા શ્રેષ્ઠ શિક્ષક માટેના પ્રમાણપત્રો જિલ્લા શિક્ષણ અધિકારીની સહીથી એનાયત કરવામાં આવશે 

જિલ્લા કક્ષાની સમિતિ નીચે મુજબ રહેશે 

1

 જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી 

 કન્વીનર શ્રી

2

 જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી 

 સભ્યશ્રી 

3

 પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન 

સભ્યશ્રી 

4

 જિલ્લાના એક કેળવણી કાર 

સભ્યશ્રી 

5

 જે તે જિલ્લાના એવોર્ડ શિક્ષક 

સભ્યશ્રી 

➡️ રાજ્ય કક્ષાએ એક પસંદગી સમિતિ બનશે જેમાં નીચેના સભ્યો રહેશે 

 તાલુકા કક્ષાના અને જિલ્લા કક્ષાના એવોર્ડ ની પસંદગી કરવાની જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ જ્યારે રાજ્ય પારિતોષિક માટે એવોર્ડની પસંદગી કરવાની કાર્યવાહી રાજ્ય કક્ષાની પસંદગી સમિતિએ કરવાની રહેશે 

1

 સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી 

કન્વીનર શ્રી

2

 બે કેળવણી કાર તજજ્ઞ જેમની નિમણૂક રાજ્ય સરકાર કરશે 

સભ્યશ્રી 

3

 બે રાજ્ય રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષક તેમની નિમણૂક પણ રાજ્ય સરકાર કરશે 

સભ્યશ્રી 

4

 શિક્ષણ વિભાગના લઘુત્તમ વર્ગ એકની કક્ષાના નિવૃત્ત અધિકારી

સભ્યશ્રી 

➡️ જિલ્લા કક્ષાની સમિતિએ રાજ્યપાલિત માટે નીચે દર્શાવ્યા પ્રમાણેની ભલામણો કરવાની રહેશે

1

 સરકારી અને અનુદાનિત શાળાના પ્રાથમિક શિક્ષકો -2 સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાના શિક્ષકો -1/ સરકારી અને અનુદાનિત ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો -1

4

2

 સરકારી અને અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય 

1

3

 સી.આર.સી 

1

4

 બી.આર.સી 

1

5

 મદદની શિક્ષક નિરીક્ષક માધ્યમિક આચાર્ય મુખ્ય શિક્ષક 

1

6

 કેળવણી નિરીક્ષક

1

7

 દિવ્યાંગ બાળકોની શિક્ષણ આપતી સરકારી અને અનુદાની સંસ્થાઓના શિક્ષકો માટેની કેટેગરી 

1


 પુરસ્કારની વિગતના FAQ

1. તાલુકા કક્ષાએ શિક્ષકની એવોર્ડમાં શું મળે છે?
  • જવાબ :: તાલુકા કક્ષાએ રૂપિયા 5 હજાર, સાલ અને પ્રમાણપત્ર તથા જે તે શાળા માટે બ્રાસ પ્લેટ એનાયત કરવાની રહેશે.
2. જિલ્લા કક્ષાએ શિક્ષકને એવોર્ડમાં શું મળે છે?
  • જવાબ :: જિલ્લા કક્ષાએ રૂપિયા 15000 સાલ અને પ્રમાણપત્ર તથા જે તે શાળા માટે બ્રાસ પ્લેટ એનાયત કરવાની રહેશે 
3. રાજ્ય કક્ષાએ પારિતોષિકમાં એવોર્ડ શિક્ષકની શું મળે છે?
  • જવાબ :: રાજ્ય કક્ષાએ ₹51,000 સાલ અને પ્રમાણપત્ર તથા જે તે શાળા માટે બ્રાસ પ્લેટ એનાયત કરવાની રહેશે 
4. તાલુકા કક્ષાએ પ્રાથમિક શિક્ષકોની શું મળે છે?

  •  તાલુકા કક્ષાના બે પારિતોષિક આપવાના હોય છે ફક્ત અને ફક્ત સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો માટે છે. દર વર્ષે બે જ પ્રાથમિક શિક્ષકોને તાલુકા કક્ષાના પારિતોષિક મરી શકશે આ માટેનું અનુભવ પાંચ વર્ષનો રહેશે.
5 જિલ્લા કક્ષાના પારિતોષિકની કેટેગરી કેટલી છે?

  •  જિલ્લા કક્ષાના ભારિત ચાર કેટેગરીમાં આપવાના હોય છે. જેમાં એક કેટેગરી પારિતોષિક પ્રાથમિક શાળા શિક્ષકો  બીજી કેટેગરી માધ્યમિક શાળાના શિક્ષકો. ત્રીજી કેટેગરી પારિતોષિક ઉચ્ચતર માધ્યમિક શાળા ના શિક્ષકો જ્યારે ચોથી કેટેગરી માં પાડી તોશિકમાં આચાર્ય, સી.આર.સી બીઆરસી  કેળવણી નિરીક્ષક કોઈપણ એક કામગીરી કરનાર માટે આપવાનો રહેશે 

6 જિલ્લા કક્ષાએ તમામ પારિત માટે કુલ અનુભવ કેટલો રહેશે?

  •  જિલ્લા કક્ષાએ પારિતોષિક માટે તમામ કેટેગરી માટેનો કુલ અનુભવ 10 વર્ષનું રહેશે જે પૈકી સીઆરસી બીઆરસી કેળવણી, એચટાટ આચાર્ય માટે માટે લઘુત્તમ પાંચ વર્ષનો અનુભવ અનિવાર્ય રહેશે.
7. રાજ્ય કક્ષાના પારિતોષિકોની પસંદગી માટે અનુભવ કેટલો જોઈશે?

  •  રાજ્યકક્ષાના કોઈપણ પારિતોષિક માટે 15 વર્ષનું લઘુત્તમ અનુભવ જોઈએ.

 પ્રકાર

 જોન  ફાળવેલા પારીતોશિક ની સંખ્યા 

 કુલ એવોર્ડ

 સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાના શિક્ષકો

5

20

 સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાના શિક્ષકો 

2

08

 સરકારી અને અનુદાનિત ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો 

1

04

 સરકારી અને અનુદાનિત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્યો 

2

08

 કેળવણી નિરીક્ષક પ્રાથમિક

1

04

 સી.આર.સી બીઆરસી મદદનીશ શિક્ષણ નિરીક્ષક મુખ્ય શિક્ષક 

1

04

 દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતી સરકારી અને બિનસરકારી સંસ્થાઓના શિક્ષકો માટે 

1

04

 કુલ તારી એવોર્ડ  કોની સંખ્યા 

52



 રાજ્ય કક્ષાની સમિતિ ના ગુણ 

 જિલ્લા કક્ષાએથી આવેલી ભલામણો માંથી કુલ ૧૧૦માંથી મેળવેલા ગુણને ધ્યાનમાં લેવાના રહેશે 

➡️ રાજ્ય કક્ષાની સમિતિએ 

  •  રજૂ કરેલી વિગતો અંગેની સત્યતા 25 ગુણ 
  •  રાજ્ય કક્ષાની સમિતિએ સ્વતંત્ર રીતે મેળવેલા અહેવાલના આધારે આપવાના 25 ગુણ 

 એમ કુલ 50 ગુણ માંથી ગુણાંકન કરવાનું રહેશે 

  •  રાજ્ય કક્ષાની સમિતિએ 160 માંથી થયેલા ગુણાંકનના આધારે ગુણાંકન કરવાનું રહેશે 

Popular Posts