IIT Gandhinagar Recruitment 2024, પરીક્ષા વગર મેળવો નોકરી, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

 IIT Gandhinagar Recruitment 2024, પરીક્ષા વગર મેળવો નોકરી, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.


  • IIT Gandhinagar Recruitment 2024: તાજેતરમાં આઇઆઇટી ગાંધીનગર માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી વિવિધ 15 થી વધુ પોસ્ટ માટે જાહેર કરેલ છે. ગાંધીનગરમાં નોકરી મેળવવા માટે ઉત્તમ તક છે. જે ઉમેદવાર આ ...

Follow Us On WhatsApp

  • આ લેખને સંપૂર્ણ વાંચો.

Marriage Certificate

Marriage Certificate: મેરેજ સર્ટી કઈ રીતે મેળવી શકશો ,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

IIT Gandhinagar Recruitment 2024

  • IIT Gandhinagar Recruitment 2024: તાજેતરમાં આઇઆઇટી ગાંધીનગર માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી વિવિધ 15 થી વધુ પોસ્ટ માટે જાહેર કરેલ છે. ગાંધીનગરમાં નોકરી મેળવવા માટે ઉત્તમ તક છે. જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા માંગે છે તે આલેખને સંપૂર્ણ વાંચે. આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચજો.

IIT Gandhinagar Recruitment 2024

સંસ્થા

આઈઆઈટી (IIT)ગાંધીનગર

પોસ્ટ

વિવિધ

અરજી કરવાની છેલ્લી તારીખ

વિવિધ પોસ્ટ માટે અલગ અલગ

અરજી કેવી રીતે કરવી

ઓનલાઇન

સત્તાવાર વેબસાઈટ

https://iitgn.ac.in/

IIT Gandhinagar Recruitment 2024 પોસ્ટની વિગત:

Post-Doctoral Fellow

Research Associate

Research Associate-I

Junior Research Fellow

Post-Doctoral Fellow

Junior Research Fellow

IIT Gandhinagar Recruitment 2024 શૈક્ષણિક લાયકાત અને અન્ય:

  • આઈ આઈ ટી ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી જુદી જુદી પોસ્ટ માટે બહાર પાડવામાં આવે છે. તેથી દરેક કોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી છે. શૈક્ષણિક લાયકાત તપાસવા માટે સત્તાવાર નોટિફિકેશન ચેક કરો. આમ જ આ ભરતી માટે વયમર્યાદા, પગાર ધોરણ અને મહત્વની તારીખો પણ જુદી જુદી આપવામાં આવી છે. તેથી આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારને વિનંતી કે જે પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચે અને જો અરજી કરવા માટે યોગ્ય હોય તો જ અરજી કરે.

GPSC ભરતી 2024

GPSC Recruitment 2024,605 જગ્યા પર ભરતી, જાણો સંપૂર્ણ માહિતી.

IIT Gandhinagar Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:

  • તાજેતરમાં જાહેર કરવામાં આવેલ આઇઆઇટી ગાંધીનગર 2024 ની ભરતી માટે ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

IIT Gandhinagar Recruitment 2024 અરજી કેવી રીતે કરવી?

ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.

Jaher Raja List 2025

Jaher Raja List 2025: જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2025, જાણીલો આ વર્ષની રજાઓ

  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

IIT Gandhinagar Recruitment 2024 મહત્વની તીરખ:

ઓફિસિયલ વેબસાઈટ

અહી ક્લિક કરો

જાહેરાત જોવા માટે

અહી ક્લિક કરો

હોમ પેજ પર જવા માટે

અહી ક્લિક કરો


Read More: હોટલમાં રૂમ બુક કરો તો માસ્કડ આધાર કાર્ડનો જ ઉપયોગ કરજો, પ્રાઈવેસી જળવાઈ રહેશે – Masked Aadhaar download online

Apply for PAN Card Apply for PAN Card : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં 

Ayushman Card Hospital List in Gujarat  Ayushman Card Hospital List in Gujarat – ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હોસ્પિટલની યાદી

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.  

Popular Posts