ન્યૂ ગુણોત્સવ 2025 | GSQAC નવી મૂલ્યાંકન પદ્ધતિ મુજબ New Gunotsav 2.0 Framework and Guidelines
ન્યૂ ગુણોત્સવ 2025 | GSQAC નવી મૂલ્યાંકન પદ્ધતિ મુજબ New Gunotsav 2.0 Framework and Guidelines
ગુણોત્સવ નવું સ્વરૂપ
ન્યૂ ગુણોત્સવ 2025 | GSQAC નવી મૂલ્યાંકન પદ્ધતિ મુજબ New Gunotsav 2.0 Framework and Guidelines
- ગુણોત્સવ કાર્યક્રમ 2009 થી ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શરૂ કરવામાં આવેલ છે. જ્યારે માનનીય નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. રાજ્યની સરકારી અને ખાનગી તમામ શાળાઓ માટે ગુણવત્તા ચકાસણી માટેનો આ કાર્યક્રમ છે. જેને ટુંકમાં અત્યારે GSQAC તરીકે ઓળખવામાં આવે છે.
GSQAC નું Full form છે. Gujarat School Quality Accreditation Council.
GSQAC New Gunotsav 2.0 Framewok
- આ કાર્યક્રમ શિક્ષણ વિભાગનો મહત્વનો અને સમગ્ર શિક્ષણ પ્રણાલીનો એક હિસ્સો ગણાય છે. જેમાં શિક્ષકો, CRC, BRC, TPEO, DPEO, DIET, GCERT થી લઈને તમામ અધિકારીઓ / વિભાગો સામેલ છે.
- ચાલુ વર્ષે, એટલે કે 2025 થી તેની મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ Gunotsav ની નવી મૂલ્યાંકન પદ્ધતિ નીચે મુજબ છે..
ગુણોત્સવ ચેટ બોર્ડ
1. સ્વ મૂલ્યાંકન :- 200 ગુણ ( 20% )
2. બાહ્ય મૂલ્યાંકન (CRC દ્વારા) :- 200 ગુણ ( 20% )
3. ઑનલાઇન ડેટા આધારે :- 600 ગુણ ( 60% )
Gunotsav 2.0 (GSQAC) સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કનું નવું સ્વરૂપ
કુલ ચાર ક્ષેત્રો
- મુખ્ય ક્ષેત્ર
- પેટા ક્ષેત્ર
- માપદંડ
- ઇન્ડિકેટર્સ
Gunotsav 2.0 (GSQAC) સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કનું નવું સ્વરૂપ
- અહીં ગુણોત્સવ મૂલ્યાંકન માટેની પદ્ધતિ અને ફોર્મેટ આપવામાં આવ્યું છે, જે, તમામ શાળાઓના આચાર્ય, શિક્ષકો, CRC BRC, અને તમામ સંલગ્ન અધિકારીઓ માટે ઉપયોગી થશે. આ Gunotsav New Evaluation Format અહીંથી Download કરીને વાંચી તેમજ ઉપયોગ કરી શકો છો...
ગુણોત્સવ ની સમજ ફાઈલ
💥ગુણોત્સવ crc મૂલ્યાંકન | |
💥ગુણોત્સવ માર્ગદર્શિકા 2024 | |
💥ગુણોત્સવ સમજ ફાઈલ 1 | |
💥ગુણોત્સવ સમજ ફાઈલ 2 |
શાળાએ જે ઓનલાઇન ડેટ ભરવાના છે તેની સમજ અને સોફ્ટ કોપી છે જેની પ્રિન્ટ કાઢી તેમાં ભરી શકશે .ફક્ત શાળાના ઉપયોગ માટે છે આ શીટ્સ અપલોડ કરવાની નથી
વર્ષ 2025 માં ગુણોત્સવ ની તમામ ઉપયોગી માહિતી અહીંયા મુકવામાં આવશે.
આચાર્ય સ્વં મૂલ્યાંકન pdf
https://drive.google.com/file/d/1MTSypX3R-g-Z1f2iAR8OTnyl6TrJlVUc/view?usp=drivesdk
WhatsApp ગ્રુપમાં જોડાવા | |
Telegram ગ્રુપમાં જોડાવા | |
WhatsApp chenal |
આ પણ વાંચો : PAN Card Apply Online : નવું પાનકાર્ડ માટે કઈ રીતે અરજી કરવી
bharti bharti bharti watch
ICMR NIOH Recruitment 2024: 10 પાસ પર ભરતી જાહેર, મેળવો સંપૂર્ણ માહિતી અહીંથી..
IDBI Ricruitment 2024: 600 જગ્યાઓ માટે ભરતી જાહેર, જણો સંપૂર્ણ માહિતી અહીંથી.
હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |
આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.