Aadhar card update : આધારકાર્ડ અપડેટ કરો ઘરે બેઠા જાણો સંપૂણ પ્રોસેસ

Aadhar card update : આધારકાર્ડ અપડેટ કરો ઘરે બેઠા જાણો સંપૂણ પ્રોસેસ

આખા ભારતમાં અત્યાર સુધીના 138.3 કરોડ લોકો નો આધારકાર્ડ બનાવવામાં આવેલ છે. આ આધાર કાર્ડ માં સુધારો  તમે ઓનલાઇન પણ કરી શકો છો. Aadhar card માટેની વિગતવાર સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તે તમે ધ્યાનપૂર્વક વાંચો.

  • Aadhar card update કરવા માટે અગત્યના દસ્તાવેજ
  • Aadhar card માં ફેરફાર કરવા માટે ઓનલાઇન પ્રક્રિયા કરવાની રહેશે
  • આધારકાર્ડમાં ઓફલાઈન સુધારો કરવા માટેના ક્રમશ પગલા
  • Aadhar card update કરવા માટે અગત્યના દસ્તાવેજ

  1. આધારકાર્ડમાં સુધારો કરવા માટે જેવા કે તમારી જન્મ તારીખ તમારું નામ તમારા પિતાનું નામ પછી તમારા માતાનું નામ તેમજ તમારે ઘરનું એડ્રેસ વગેરે બધું જ ઓનલાઇન પ્રક્રિયા દ્વારા ઘર બેઠા બદલી શકાય છે. 

  • આધારકાર્ડ
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • પાન કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • રાશન કાર્ડ
  • ૧૦ માં ની માર્કશીટ
  • ૧૨ માં ની માર્કશીટ
  • એલ સી નું પ્રમાણપત્ર 

Aadhar card માં ફેરફાર કરવા માટે ઓનલાઇન પ્રક્રિયા કરવાની રહેશે

  1. આધાર કાર્ડ માં સુધારા કરવા માટે પહેલા તો google પર જાવ ત્યાર પછી ત્યાં નીચે આપેલ વેબસાઈટ પર જાવ.  uidai.gov.in 
  2. હવે My Aadhaar વિકલ્પ પર ક્લિક કરો
  3. ત્યાર પછી માય આધાર લોગિન ઓપ્શન પર ક્લિક કરો.
  4. ત્યારબાદ તમે જે પણ નામ જન્મ તારીખ પિતાનું નામ માતાનું નામ અથવા તો તમારા રહેઠાણનું એડ્રેસ બદલવા માંગતા હોય તે ઓપ્શન પર ક્લિક કરો. 
  5. ત્યાર પછી માંગેલ ડોક્યુમેન્ટ ને અપલોડ કરો.
  6. ઉપર નાખેલી વિગતો અને માહિતી બરાબર છે કે નહીં તે ચેક કરી લો ત્યારબાદ ક્લિક કરી દાખલ કરો ત્યાર પછી
  7. હવે URN નંબર જોવા મળશે.
  8. ત્યાર પછી તમે આધાર અપડેટ થયો કે નહીં તે ચેક કરી લો. 
  9. આધારકાર્ડમાં ઓફલાઈન સુધારો કરવા માટેના ક્રમશ પગલા
  10. સૌપ્રથમ પહેલા આધારકાર્ડ માં કોઈપણ સુધારો અથવા તો અપડેટ કરવા માટે સૌપ્રથમ તમારા નજીકમાં આવેલા csc સેન્ટર ની મુલાકાત લો.
  11. ત્યાર પછી તમે નામ જન્મતારીખ અથવા તો તમારા માતાનું નામ પિતાનું જરૂરી વિગત માંગતા હોય તે માટેની અરજી લખીને આપો. 
  12. આધારકાર્ડ માં સુધારા માટે જે દસ્તાવેજ કરવામાં આવે છે તેના 50 રૂપિયા ભરો. 
  13. હવે આમ ત્યારબાદ ત્યાં રહેલા અધિકારી તમારા હાથના ફિંગરપ્રિન્ટ અને આંખના સ્કેનિંગ કરી ચિન્હો દાખલ થઈ તમારી આ એપ્લિકેશન સુધારો પ્રોસેસ પૂર્ણ થશે.

હવે આવી રીતે તમારા ઘરમાં રહેતા બીજા લોકોનું પણ અપડેટ કરવાનું હશે તે આ રીતે ઓફલાઈન પણ કરી શકો છો.

  • જો તમે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માંગો છો અથવા તો તમારો ફોટો અપડેટ કરવા માંગો છો તો ઉપર આપેલ માહિતીને વિગતવાર સમજી વિચારી શાંતિપૂર્વક વાંચીને ક્રમશઃ પ્રોસેસ કરતા તમે આ અપડેટ કરી શકશો.

આ પણ વાંચો : સરકારે બહાર પાડયુ નવુ પાન કાર્ડ

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

read more  :: 

Ahmedabad municipal corporation Ricruitment 2024: ધોરણ 10 પાસ પર ભરતી જાહેર, મેળવો સંપૂર્ણ માહિતી અહીંથી.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આસિસ્ટન્ટ મેનજરની 165+ જગ્યાઓ પર ભરતી જાહેર

Popular Posts