Air Force Agniveer Bharti 2025 : અગ્નિવીર બની દેશની સેવા કરવાની તક, આ તારીખથી ભરશે ફોર્મ


Air Force Agniveer Bharti 2025 : અગ્નિવીર બની દેશની સેવા કરવાની તક, આ તારીખથી ભરશે ફોર્મ

Air Force Agniveer Bharti 2025 : દેશની સેવા કરવાની ઉત્તમ તક, ઇન્ડિયન એરફોર્સ દ્વારા અગ્નિવીરની ભરતી જાહેર કરવામાં આવી. આ ભરતીમાં ધોરણ 12 પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે.

  • જો તમે અગ્નિવીરમાં જોડાઈ દેશની સેવા કરવા માંગતા હોવ, તો ફોર્મ ભરવાની શરૂઆત 7 જાન્યુઆરીથી થશે અને 27 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતી માં ફોર્મ ભરતા પહેલા કેટલીક અગત્યની માહિતી જેવી કે આ ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી વગેરે માહિતી અહીં આપેલ છે જે ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરો.

Air Force Agniveer Bharti 2025

  • ✔સંસ્થા ભારતીય વાયુ સેનાની (IAF)
  • ✔પોસ્ટનું નામ અગ્નિવીર વાયુ
  • ✔કુલ જગ્યાપાછળથી જાહેર કરવામાં આવશે.
  • ✔નોકરી સ્થાન ભારતભરના એરફોર્સ બેઝેસ
  • ✔અરજી શરૂ કરવાની તારીખ 07 જાન્યુઆરી 2024
  • ✔અરજી કરવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી 2024
  • ✔ફી ભરવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી 2024
  • ✔અરજી કરવાની રીત ઓનલાઇન
  • ✔પગાર ધોરણ ₹30,000 થી શરુ

વાયુ અગ્નીવીર ભરતી 2025 માટે જગ્યાઓ

આ ભરતી માટેની કુલ જગ્યાઓની માહિતી પાછળથી જાહેર કરવામાં આવશે.

Air Force Agniveer Bharti 2025 શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર લાયકાત

  1. Science ઉમેદવારો માટે 10+2 વિજ્ઞાન (ભૌતિકશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી) સાથે 50% માર્ક્સ અથવા એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા બે વર્ષની વ્યાવસાયિક તાલીમ (ભૌતિકશાસ્ત્ર અને ગણિત).
  2. Non-Science ઉમેદવારો માટે 10+2 કોઈપણ સ્ટ્રીમ સાથે 50% માર્ક્સ અને અંગ્રેજીમાં 50% માર્ક્સ.

એરફોર્સ અગ્નિવીર માટે ઉંચાઈ અને છાતી

એરફોર્સ અગ્નિવીર માટે ઉંચાઈ 152.5 Cm અને છાતી ને 5 Cm જેટલી ફુલાવેલી હોવી જોઈએ.

ભારતીય એરફોર્સ અગ્નિવીર પગાર અને મળતા લાભ | Air Force Agniveer Bharti 2025 Salary

  • ભારતીય યુવાનો જેમની ઉંમર 17.5 થી 21 વર્ષ વચ્ચે છે, તેઓ આ અગ્નિપથ યોજના હેઠળ અરજી કરી શકે છે.
  • અગ્નિપથ યોજના દ્વારા યુવાનોને સૈન્ય સેવામાં 4 વર્ષ માટે સેવા કરવાનો મોકો મળશે.LIC (લાઇફ ઈન્શ્યોરન્સ) : અગ્નિવીરોને ભારતીય એરફોર્સમાં તેમના અગ્નિવીર તરીકેના કાર્યકાળ દરમિયાન ₹48 લાખનો લાઇફ ઇન્શ્યોરન્સ કવર આપવામાં આવશે.
  • અગ્નિવીર સ્કિલ સર્ટિફિકેટ : સમયગાળા પછી, ભારતીય એરફોર્સ દ્વારા અગ્નિવીરોને સ્કિલ સેટ સર્ટિફિકેટ આપવામાં આવશે.
  • રજાઓ :વાર્ષિક 30 દિવસ, બીમારી માટે આરોગ્ય પરામર્શ આધારે.
  • પ્રતિ વર્ષ આ અગ્નિપથ યોજનામાં કેટલાક લાભો આપવામાં આવશે.

વર્ષ મહિનાનું પેકેજ હાથમાં આવતી રકમ 30% અગ્નિવીર કોર્પસ ફંડ

frist 

30,000/- 21,000/- 9,000/-

scound

33,000/- 23,100/- 9,900/-

thard

25,580/- 10,950/-

forth

28,000/- 12,000/-

                                   કુલ ₹5.02 લાખ

  • 4 વર્ષ ભારતીય એરફોર્સમાં અગ્નિવીર તરીકે સેવા આપ્યા બાદ : ₹11.71 લાખ સેવા નિધિ પેકેજ + સ્કિલ પ્રાપ્ત સર્ટિફિકેટ.
  • 25% સુધીના લોકોને ભારતીય એરફોર્સની નિયમિત કેડરમાં સામેલ કરવામાં આવશે.

Air Force Agniveer Bharti 2025 માટે ઉંમર મર્યાદા

  • 01 જાન્યુઆરી 2005 અને 01 જુલાઈ 2008 વચ્ચે જન્મેલા ઉમેદવારો પાત્ર છે.
  • ફોર્મ ભરવાની તારીખે ઉપલી વય મર્યાદા 21 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

Air Force Agniveer Bharti 2025 અરજી ફી

અરજી ફી ₹550/-

અરજી ફી

₹550/-

ફી ચુકવવાની રીત

ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, અથવા ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા ઑનલાઇન ચુકવણી.

ફી ચુકવવાની છેલ્લી તારીખ

27 જાન્યુઆરી 2024

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

પસંદગી પ્રક્રિયા

  • ઓનલાઇન પરીક્ષા (Online Test)
  • શારીરિક ફિલ્ડ ટેસ્ટ (Physical Fitness Test – PFT)
  • એડેપ્ટેબિલિટી ટેસ્ટ- I & II
  • મેડિકલ પરીક્ષણ (Medical Examination)

Air Force Agniveer Bharti 2025 અગત્યની તારીખો

અરજી આરંભ તારીખ

07 જાન્યુઆરી 2024

અરજી કરવાની છેલ્લી તારીખ

27 જાન્યુઆરી 2024

ફી ભરવાની છેલ્લી તારીખ

27 જાન્યુઆરી 2024

ઓનલાઇન પરીક્ષાની તારીખ

22 માર્ચ 2025 થી

વાયુ અગ્નિવીર ભરતી 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

અગ્નિવીર વાયુ ઇન્ટેક 01/2026 ઓનલાઈન ફોર્મ 2025 માં ભરતી અરજી ફોર્મ ભરતા પહેલા ઉમેદવારે Official Notification વાંચી લેવી.

  1. કૃપા કરીને બધા ડોક્યુમેન્ટ તપાસો અને એકત્રિત કરો – પાત્રતા, ID પ્રૂફ, સરનામાની વિગતો, મૂળભૂત વિગતો.
  2. કૃપા કરીને ભરતી ફોર્મ સંબંધિત સ્કેન ડોક્યુમેન્ટ તૈયાર કરો – ફોટો, સાઈન, આઈડી પ્રૂફ, વગેરે.
  3. એપ્લિકેશન ફોર્મ સબમિટ કરતા પહેલા પૂર્વાવલોકન કરો અને તમામ કૉલમ કાળજીપૂર્વક તપાસો.
  4. જો ઉમેદવારે અરજી ફી ભરવાની જરૂર હોય અરજી ફી ભરો
  5. ફાઈનલ સબમિટ કરેલા ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ

Click Here

Official Notification PDF:

Click Here

ફોર્મ ભરવા માટેની લિંક:

Click Here (ફોર્મ ભરવાની લિંક 7 જાન્યુઆરી 2025 થી ચાલુ થશે)

હાલમાં ચાલી રહેલી ભરતીઓ:

Click Here

Popular Posts