Govt Printing Press Recruitment 2024: સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગરમાં ધોરણ-9 પાસ માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
Govt Printing Press Recruitment 2024: સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગરમાં ધોરણ-9 પાસ માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
Govt Printing Press Recruitment 2024: સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર દ્વારા વિવિધ પદો પર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.
WhatsApp ગ્રુપમાં જોડાવા |
|
Telegram ગ્રુપમાં જોડાવા |
|
WhatsApp chenal |
Govt. Printing Press Recruitment 2024| સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2024
સંસ્થા/વિભાગનું નામ |
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ |
પોસ્ટનું નામ |
અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ |
ઓફલાઇન |
અરજી કરવાની તારીખ |
10 ડિસેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઈટ |
અગત્યની તારીખો:
- સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર દ્વારા 30 નવેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
- સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા બુક બાઈન્ડર અને ઑ.મશીન માઇન્ડર ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
જગ્યાઓ
- ઉમેદવાર મિત્રો સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ની ભરતી માં કુલ 22 જગ્યાઓ પર ભરતી ની પ્રક્રિયા ચાલુ છે . જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
- સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ભરતી ની જાહેરાત માં પદો પ્રમાણે ઉમેદવાર 9 તથા 10 ધોરણ પાસ થયેલ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
વય મર્યાદા
- સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ની ભરતી માં ઉમેદવારની ઉંમર 25 વર્ષ થી વધુ ના હોવી જોઈએ. વયમર્યાદા ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
અરજી પ્રક્રિયા:
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
- ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ નીચેના સરનામે મોકલી દેવા.
- શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ નજીક, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯
- આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.
- આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે |
|
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટે |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.
bharti bharti bharti watch
ICMR NIOH Recruitment 2024: 10 પાસ પર ભરતી જાહેર, મેળવો સંપૂર્ણ માહિતી અહીંથી..
.
IDBI Ricruitment 2024: 600 જગ્યાઓ માટે ભરતી જાહેર, જણો સંપૂર્ણ માહિતી અહીંથી.
હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |
આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.