How to make driving license Online | ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે બેઠા કઢાવો
How to make driving license Online | ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે બેઠા કઢાવો
WhatsApp ગ્રુપમાં જોડાવા | |
Telegram ગ્રુપમાં જોડાવા | |
WhatsApp chenal |
How to make driving license : ભારત દેશના દરેક નાગરિકને પોતાનું ઓળખ પત્ર હોવું જરૂરી છે. જે પોતાની ઓળખ દર્શાવે છે. આવી જ રીતે 18 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિને વાહન ચલાવવા માટે ભારત સરકાર દ્વારા એક દસ્તાવેજ તરીકે ડ્રાઇવિંગ લાઇસન્સ ની જરૂરિયાત છે. આ ડ્રાઇવિંગ લાઇસન્સ અને ડ્રાઇવિંગ ની પરીક્ષા માટે સરકાર દ્વારા એક આરટીઓ ઓફિસ ની સ્થાપના કરવામાં આવે છે. જે સંપૂર્ણ રીતે વાહન ને લગતી કામગીરી પર કાર્યરત હોય છે. સૌપ્રથમ વાહન ચલાવવા માટે તેની ડ્રાઇવિંગ પરીક્ષા આપવામાં આવે છે. જે કોમ્પ્યુટર પર અને વાહન ચલાવીને આપવાની હોય છે. ત્યારબાદ આરટીઓ કચેરી થી આ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવે છે.
(PMJDY)) : Download Latest Application
- ડ્રાઇવિંગ લાઇસન્સ એક કાનૂની દસ્તાવેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવિંગ લાઇસન્સ મોટરસાયકલ, કાર , બસ અને ટ્રક જેવા વાહનો ચલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ છે. આ એક ડોક્યુમેન્ટ ના અભાવથી તમને દંડ પણ ફટકારી શકાય છે.
- હાલના સમયે ને ધ્યાનમાં લેતા જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ ની અરજી કરવી હોય તો તમારે આરટીઓ ઓફિસ ની મુલાકાત લીધા વિના ઓનલાઇન જ અરજી કરી શકો છો. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ની તમામ વિગતો અને જરૂરી માહિતીઓ નીચે મુજબ આપવામાં આવી છે
- આ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે વ્યક્તિને ભારતનું નાગરિકત્વ હોવું જરૂરી છે. આની માટે પ્રથમ આવશ્યક ડોક્યુમેન્ટ નું હોવું જરૂરી છે. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઉપરની હોવી જોઈએ. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે વ્યક્તિને ટ્રાફિકના નિયમોની જાણકારી હોવી જોઈએ. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે કોઈ સમય મર્યાદા નથી. ડ્રાઇવિંગ લાઇસન્સ ને સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ફરીથી રીન્યુ કરવાનું હોય છે.
Required Documents for Driving licence
- વ્યક્તિનું પોતાનું આધાર કાર્ડ
- પાન કાર્ડ
- ચૂંટણી કાર્ડ જે દર્શાવે છે કે વ્યક્તિ પુખ્ત વયની છે.
- વ્યક્તિના સરનામાને સુચિત કરવા માટે રાશન કાર્ડ ની કોપી.
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો.
- વ્યક્તિની સહી
- મોબાઈલ નંબર
- • શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર ( જો વ્યક્તિ શિક્ષિત હોય તો આ દસ્તાવેજની જરૂરિયાત હોય છે.)
How to Apply Driving licence : કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું ?
- ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે પ્રથમ તમારી પાસે લર્નિંગ લાઇસન્સ હોવો જોઈએ. આ લર્નિંગ લાઇસન્સ તમને ઓનલાઇન પરિક્ષા આપ્યા બાદ RTO ઓફિસ થી આપવા માં આવે છે. આ ટેસ્ટમાં ટ્રાફિકને લગતા નિયમોને સંબંધિત વિષયોને આવરી લેવામાં આવે છે. ત્યારબાદ તમે લર્નિંગ લાઇસન્સ માટે આરટીઓની મુલાકાત લીધા વિના દસ્તાવેજ થી ઓનલાઇન અરજી કરીને મેળવી શકો છો.
એપ્લિકેશનનું ફોર્મ ભરવા માટે RTO વેબસાઈટ પર મુલાકાત લેવી.
- Offical Website: https://parivahan.gov.in/parivahan//hi
- અહીં તમારો રાજ્ય (state)પસંદ કરો
- પછી New Learner Licence વિકલ્પ પસંદ કરો.
- ત્યાર બાદ Test Slot Online વિકલ્પ પર ક્લિક કરો.
- પછી તમારે online medium ટેસ્ટ આપવા માટે RTO ઓફિસ જવાનો રહેશે.
- ઓનલાઇન ટેસ્ટ પૂર્ણ કર્યા પછી એક એપ્લિકેશન ફોર્મ આપવામાં આવશે. તેમાં વ્યક્તિગત અને મહત્વપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
- આ માહિતી તમારા લાઇસન્સ બનવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
- લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે અરજી નું ફોર્મ સબમિટ કરવું.
મહત્વની લીંક
Offical website |
|
Home page |
આ પણ વાંચો : PAN Card Apply Online : નવું પાનકાર્ડ માટે કઈ રીતે અરજી કરવી
bharti bharti bharti watch
ICMR NIOH Recruitment 2024: 10 પાસ પર ભરતી જાહેર, મેળવો સંપૂર્ણ માહિતી અહીંથી..
.
IDBI Ricruitment 2024: 600 જગ્યાઓ માટે ભરતી જાહેર, જણો સંપૂર્ણ માહિતી અહીંથી.
હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |
આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.