Indian Army Recruitment 2024: ભારતીય આર્મીમાં 700+ ખાલી જગ્યાઓ સીધી ભરતી જાહેર

Indian Army Recruitment 2024: ભારતીય આર્મીમાં 700+ ખાલી જગ્યાઓ સીધી ભરતી જાહેર


Indian Army Recruitment 2024: ભારતીય આર્મીમાં 700+ ખાલી જગ્યાઓ સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.

Indian Army Recruitment 2024 । ભારતીય સેના ભરતી 2024

સંસ્થા/વિભાગનું નામ

ભારતીય આર્મી

પોસ્ટનું નામ

અલગ અલગ

અરજી કરવાનું માધ્યમ

ઓનલાઈન

અરજી કરવાની તારીખ

22 ડિસેમ્બર 2024

સત્તાવાર વેબસાઈટ

https://www.aocrecruitment.gov.in/

અગત્યની તારીખો:

  • ભારતીય આર્મી ઓર્ડનન્સ કોર્પ્સ દ્વારા 2 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 ડિસેમ્બર 2024 છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

  • ભારતીય આર્મી ઓર્ડનન્સ કોર્પ્સ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા મટિરિયલ આસિસ્ટન્ટ/ ફાયરમેન/ ટ્રેડ્સમેન જેવા પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

  • ઉમેદવાર મિત્રો ભારતીય આર્મી ઓર્ડનન્સ કોર્પ્સ ની ભરતી માં વય મર્યાદ ઓછા માં ઓછી 18 વર્ષ અને વધુ માં વધુ 27 વર્ષ સુધી ની હોવી જોઈએ. પદો પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાના લીધે અરજી કહેતા પેહલા જાહેરાત વાંચો

જગ્યાઓ

  • ઉમેદવાર મિત્રો ભારતીય આર્મી ઓર્ડનન્સ કોર્પ્સની ભરતી માં કુલ 723 જગ્યાઓ પર ભરતી ની પ્રક્રિયા ચાલુ છે . જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

  • ભારતીય આર્મી ઓર્ડનન્સ કોર્પ્સ ભરતી ની જાહેરાત માં પદો પ્રમાણે ટ્રેડ્સમેન મેટ (TMM) અને ફાયરમેન (FM) ના પદો માટે ઉમદેવાર 10 પાસ કરેલ હોવા જોઈએ.તથા અન્ય પદો માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત હોવાથી જાહેરાત જરૂર થી વાંચો.

અરજી ફી

  • ભારતીય આર્મી ઓર્ડનન્સ કોર્પ્સ ની ભરતી માં ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ચુકવાની નથી.

અરજી પ્રક્રિયા:

ભારતીય આર્મી ઓર્ડનન્સ કોર્પ્સ ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.

  • હવે ભારતીય આર્મી ઓર્ડનન્સ કોર્પ્સ ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
  • આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

WhatsApp ગ્રુપમાં જોડાવા

અહીં ક્લિક કરો

Telegram ગ્રુપમાં જોડાવા

અહીં ક્લિક કરો

WhatsApp chenal 

અહીં ક્લિક કરો

આ પણ વાંચો : PAN Card Apply Online : નવું પાનકાર્ડ માટે કઈ રીતે અરજી કરવી

IDBI Ricruitment 2024: 600 જગ્યાઓ માટે ભરતી જાહેર, જણો સંપૂર્ણ માહિતી અહીંથી.

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ. 

Popular Posts