NTPC Assistant Officer Recruitment 2024:50 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

 NTPC Assistant Officer Recruitment 2024:50 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

NTPC Assistant Officer Recruitment 2024: તાજેતરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા આસિસ્ટન્ટ ઓફિસર(સુરક્ષા) ની પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા કુલ 50 જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ ...

IDBI Ricruitment 2024: 600 જગ્યાઓ માટે ભરતી જાહેર, જણો સંપૂર્ણ માહિતી અહીંથી.

NTPC Assistant Officer Recruitment 2024

  • NTPC Assistant Officer Recruitment 2024: તાજેતરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા આસિસ્ટન્ટ ઓફિસર(સુરક્ષા) ની પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા કુલ 50 જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.

NTPC Assistant Officer Recruitment 2024:

સંસ્થાનું નામ

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન(NTPC)

પોસ્ટનું નામ

આસિસ્ટન્ટ ઓફિસર(સેફટી)

જાહેરાત નંબર

16/24

કુલ જગ્યા

50

અરજી કરવાની છેલ્લી તારીખ

10 ડિસેમ્બર 2024

જોબ સ્થાન

સમગ્ર ભારત

અરજી મોડ

ઓનલાઇન

સત્તાવાર વેબસાઈટ

https://ntpc.co.in/

NTPC Assistant Officer Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:

  • એન્જિનિયરિંગ ડિગ્રી: આ પોસ્ટ માટે ઉમેદવારે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, સિવિલ, પ્રોડક્શન, કેમિકલ, કન્સ્ટ્રક્શન અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન માં ફુલ ટાઈમ ડીગ્રી કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે મેળવેલ હોવી જોઈએ.
  • સેફટી ડિપ્લોમા: આ પોસ્ટ માટે ઉમેદવારે ડિપ્લોમા/એડવાન્સ ડિપ્લોમા/પીજી ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અથવા ભારત સરકાર હેઠળની પ્રાદેશિક સમ સંસ્થા માંથી કરેલ હોવું જોઈએ.

NTPC Assistant Officer Recruitment 2024 વયમર્યાદા:

  • આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારની અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 45 વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ. નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.SC/CT ને પાંચ વર્ષ,OBC ને ત્રણ વર્ષ અનેPWBD ને એનટીપીસી ના ધોરણ મુજબ છૂટછાટ આપવામાં આવશે.

NTPC Assistant Officer Recruitment 2024 પગાર ધોરણ:

  • નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન(NTPC) દ્વારા જાહેર કરવામાં આવેલ મદદનીશ અધિકારી(સુરક્ષા) ની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારને રૂપિયા 30,000 થી ₹1,20,000 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

NTPC Assistant Officer Recruitment 2024 મહત્વની તારીખો:

અરજી કરવાની શરૂઆત ની તારીખ

26 નવેમ્બર 2024

અરજી કરવાની છેલ્લી તારીખ

10 ડિસેમ્બર 2024

NTPC Assistant Officer Recruitment 2024 અરજી કરવાની રીત:

ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.

  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

NTPC Assistant Officer Recruitment 2024 અરજી ફી:

વિગત

ફી

SC/ST/PWBD/સ્ત્રી

(0-ફી) ફી ચૂકવવાની રહેશે નહીં

ચુકવણી મોડ

ઓનલાઈન

સામાન્ય

300

NTPC Assistant Officer Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:

એનટીપીસી સહાયક અધિકારી ભરતી 2024 માટે નીચે મુજબ પસંદગી કરવામાં આવશે.

  • 1.લેખિત પરીક્ષા/ઓનલાઈન પરીક્ષા
  • 2. દસ્તાવેજ ચકાસણી
  • 3. તબીબી તપાસ

NTPC Assistant Officer Recruitment 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટ

અહી ક્લિક કરો

જાહેરાત જોવા માટે

અહી ક્લિક કરો

અરજી કરવાની લિંક

અહી ક્લિક કરો

હોમ પેજ પર જવા માટે

અહી ક્લિક કરો

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Popular Posts