RRB Group D Recruitment 2025 : રેલવેમાં આવી 32,000+ જગ્યાઓ પર મોટી ભરતી, પગાર પણ સારો

 RRB Group D Recruitment 2025 : રેલવેમાં આવી 32,000+ જગ્યાઓ પર મોટી ભરતી, પગાર પણ સારો



RRB Group D Recruitment 2025 : રેલવે ભરતી બોર્ડ દ્વારા એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે. ઓછી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી ઉત્તમ તક છે. 32,000 થી પણ વધુ જગ્યાઓ માટેની આ મોટી ભરતીમાં ફોર્મ ભરવાના તારીખ 23 જાન્યુઆરી 2025 થી શરૂ થશે. આ ભરતીમાં 22 ફેબ્રુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.

  • આ બધી માં ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર 18 થી 36 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાતની સ્પષ્ટતા ઓફિસિયલ નોટિફિકેશનમાં કરવામાં આવશે. જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ તો અહીં આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચો અને ઓફિસિયલ નોટિફિકેશન પણ વાંચો.

RRB Group D Recruitment 2025

સંસ્થા

રેલવે ભરતી બોર્ડ (RRB)

પોસ્ટનું નામ

લેવલ 1 ની અલગ અલગ જગ્યાઓ

કુલ જગ્યા

32,000 (અંદાજિત)

નોકરી સ્થાન

ભારતભરમાં

અરજી શરૂ કરવાની તારીખ

23 જાન્યુઆરી 2025

અરજી કરવાની છેલ્લી તારીખ

22 ફેબ્રુઆરી 2025

ફી ભરવાની છેલ્લી તારીખ

22 ફેબ્રુઆરી 2025

અરજી કરવાની રીત

પગાર ધોરણ

ઓનલાઇન

₹18,000/- પ્રતિ મહિનો (પ્રારંભિક પગાર)

જગ્યાઓ

  • આ ભરતીની અંદાજીત જગ્યાઓ જાહેર કરવામાં આવી છે પરંતુ કઈ કઈ જગ્યાઓ પર અને કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેની માહિતી વિગતવાર નોટીફીકેશનમાં જાહેર કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી માટે લાયકાત ની માહિતી વિગતવાર નોટીફીકેશનમાં જાહેર કરવામાં આવશે.

ઉંમર મર્યાદા

  1. લઘુત્તમ ઉંમર: 18 વર્ષ
  2. ઊચ્ચત્તમ ઉંમર: 36 વર્ષ

ઉંમર છૂટછાટ:

  • OBC માટે 3 વર્ષ
  • SC/ST માટે 5 વર્ષ
  • ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

RRB Group D Recruitment 2025 અરજી ફી

ઉમેદવાર કેટેગરી

અરજી ફી CBTમાં હાજરી આપતી વખતે રિફંડ રકમ

જનરલ/ OBC

₹500 ₹400

SC/ ST/ EBC/ મહિલા/ ટ્રાન્સજેન્ડર

₹250 ₹250

  • આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

RRB Group D Recruitment 2025 પસંદગી પ્રક્રિયા

કંપ્યુટર-આધારિત પરીક્ષા (CBT):

  • આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.
  • વિષયોમાં જનરલ અવેરનેસ, ગણિત, જનરલ ઈન્ટેલિજન્સ અને રીઝનિંગ શામેલ છે.
શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા (PET):

  • પદ અનુસાર ચોક્કસ શારીરિક માપદંડ પૂરા કરવાની જરૂર પડશે.

ડોક્યુમેન્ટ વેરીફીકેશન (DV):

  • અરજી કરનારના દસ્તાવેજો અને લાયકાતની ચકાસણી કરવામાં આવશે.

મેડીકલ ચેકઅપ:

  • ઉમેદવારોએ CEN 08/2024 મુજબ ચિકિત્સા ધોરણો પર પૂર્ણ ક્ષમતા દાખવવી જોઈએ.

અગત્યની તારીખો

નોટિફિકેશન પ્રકાશન તારીખ

28 ડિસેમ્બર 2024 – 3 જાન્યુઆરી 2025 (રોજગારી સમાચાર)

અરજી શરૂ થવાની 

23 જાન્યુઆરી 2025

અરજી કરવાની છેલ્લી તારીખ

22 ફેબ્રુઆરી 2025 (11:59 PM)

RRB Group D Recruitment 2025 પગાર ધોરણ

  • પ્રારંભિક પગાર: ₹18,000/- પ્રતિ મહિનો (7મું પગાર પંચ મેટ્રિક્સ અનુસાર)
  • પગાર ધોરણ પદના સ્તર અને કાર્યની કામગીરી અનુસાર બદલાઈ શકે છે.

RRB Group D Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  • તમારા ઝોન માટે RRBની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ (ઉદાહરણ તરીકે, www.rrbcdg.gov.in).
  • હોમપેજ પર CEN 08/2024 અરજી લિંક પર ક્લિક કરો.
  • એક માન્ય ઇમેઇલ ID અને મોબાઇલ નંબર સાથે રજીસ્ટર કરો.
  • અરજી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફી ઓનલાઇન પેમેન્ટ મોર્ડસ અથવા SBI E-Challan દ્વારા ભરો.
  • ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો.

ફોર્મ ભરવાની લિંક

💥અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ

Click Here

💥Official Notification PDF

Click Here

💥ફોર્મ ભરવા માટેની લિંક:

Coming Soon

💥હાલમાં ચાલી રહેલી ભરતીઓ

Click Here

Popular Posts