Sainik School Admission 2025 Exam Form Start Know Website સૈનિક સ્કૂલ એડમિશન2025 એક્ષામ ફોર્મ સ્ટાર્ટ જાણો વેબસાઈટ
Sainik School Admission 2025 Exam Form Start Know Website સૈનિક સ્કૂલ એડમિશન2025 એક્ષામ ફોર્મ સ્ટાર્ટ જાણો વેબસાઈટ
ધો.૬ અને ૯ માં સૈનિક સ્કુલ માં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાનું શરૂ
કઈ પ્રવેશ પરીક્ષા આપવી પડે :
AISSEE |
All India Sainik School Entrance Exam |
AISSEE : All India Sainik School Entrance Exam
ફી નું માળખું માત્ર પરીક્ષા માટે
- Obc જનરલ માટે 800
- Sc /st 650
- ફી 14.1.2025 સુધી ભરી શકાશે.
💥WhatsApp Group:
💥Telegram Channel:
......સૈનિક સ્કૂલ સોસાયટી (SSS) એ *ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે .* સોસાયટી સૈનિક શાળાઓ ચલાવે છે. સૈનિક શાળાઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ( *CBSE*) સાથે સંલગ્ન અંગ્રેજી માધ્યમની નિવાસી શાળાઓ છે. સૈનિક શાળાઓ કેડેટ્સને નેશનલ ડિફેન્સ એકેડમી *(NDA),* ખડકવાસલા (પુણે), ઇન્ડિયન નેવલ એકેડેમી, એઝિમાલા અને અધિકારીઓ માટે અન્ય તાલીમ એકેડમીમાં જોડાવા માટે તૈયાર કરે છે. હાલમાં દેશભરમાં કુલ 33 સૈનિક શાળાઓ છે.
......હાલ ગુજરાતમાં જામનગર જિલ્લામાં
બાલાછડી ખાતે એક સૈનિક સ્કુલ આવેલી છે, તે ઉપરાંત વર્ષ (૨૦૨૩-૨૪) થી નવી ત્રણ સૈનિક સ્કુલ વિસાવદર, મહેસાણા* તથા પાલનપુર ખાતે શરૂ થઈ ગઈ છે.
.....સૈનિક શાળાઓ ધોરણ ૬ અને ધોરણ ૯ મા ધોરણમાં પ્રવેશ આપે છે . પ્રવેશ અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા ( AISSEE ) ના મેરિટ પર આધારિત છે.
સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા ૨૦૨૫
.....સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરાઈ છે. *આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવે છે.
.....ભારતની મુખ્ય ૩૩સૈનિક સ્કૂલ સહિત અન્ય નવી બનેલ સ્કૂલમાં પણ પ્રવેશ આપવામાં આવશે.
ફોર્મ ભરવાની તારીખ ૨૪/૧૨/૨૦૨૪ થી ૧૩/૦૧/૨૦૨૫ દરમિયાન ભરાશે.
પરીક્ષાની તારીખ પછી થી વેબ સાઈટ પર મુકાશે.
પરીક્ષા સ્થળ |
અમદાવાદ,જામનગર, મહેસાણા, સુરત,જૂનાગઢ |
પરીક્ષા સ્થળ : અમદાવાદ,જામનગર, મહેસાણા, સુરત,જૂનાગઢ
કયા ધોરણમાં પ્રવેશ મળે ધોરણ ૬ અને ૯ માં પ્રવેશ આપવામાં આવે છે.
સૈનિક સ્કૂલ માં પ્રવેશ ફોર્મ ભરવા માટેની વેબ સાઈટ |
|
સૈનિક સ્કૂલ માં પ્રવેશ ફોર્મ ભરવા માટે વેબસાઈટ |
સૈનિક સ્કૂલ માં પ્રવેશ ફોર્મ ભરવા માટેની વેબ સાઈટ :
નોંધ : આપના બાળકને ત્યાં પ્રવેશ મળે કે ન મળે પરંતુ આ પરીક્ષા જરૂર અપાવાજો.
WhatsApp ગ્રુપમાં જોડાવા | |
Telegram ગ્રુપમાં જોડાવા | |
WhatsApp chenal |
હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |
આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.