SBI PO Recruitment 2024 : સ્ટેટ બેંકમાં આવી 600 જગ્યાઓ પર મોટી ભરતી, પગાર પણ ₹48,480

SBI PO Recruitment 2024 : સ્ટેટ બેંકમાં આવી 600 જગ્યાઓ પર મોટી ભરતી, પગાર પણ ₹48,480


SBI PO Recruitment 2024 : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા PO ની 600 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. બેંકમાં સારા પગાર ની નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે આ ભરતી એક સુવર્ણ તક છે. જો તમારી ઉંમર 30 વર્ષ સુધીની હોય તો તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો.

  • આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત 27 ડિસેમ્બર 2024 થી થશે અને છેલ્લે 16 જાન્યુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે. POની આ ભરતી માટે પગાર ધોરણ પણ છે. જો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ તો અહીં આપેલી બધી જ માહિતી ધ્યાનપૂર્વક વાંચો અને ત્યારબાદ જ ફોર્મ ભરો.

SBI PO Recruitment 2024

સંસ્થા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)

પોસ્ટનું નામ

પ્રોબેશનરી ઓફિસર (PO)

કુલ જગ્યા

600

નોકરી સ્થાન

ભારતભરમાં

અરજી શરૂ કરવાની તારીખ

27 ડિસેમ્બર 2024

અરજી કરવાની છેલ્લી તારીખ ફી ભરવાની છેલ્લી તારીખ

16 જાન્યુઆરી 2025

અરજી કરવાની રીત

ઓનલાઇન

પગાર ધોરણ

₹48,480

વહાર્ટસપપ join 

Clik here 

SBI PO Recruitment 2024 જગ્યાઓ

શ્રેણી

SC

ST

OBC

EWS

UR

કુલ

નિયમિત જગ્યાઓ

87

43

158

58

240

586

બેકલોગ જગ્યાઓ


14




14

કુલ

87

57

158

58

240

600

છેલ્લા કેટલાક વર્ષોમાં આવેલી SBI PO ની જગ્યાઓ

વર્ષ જગ્યાઓ

2024 600

2023 2000

2022 1673

2021 2056

2020 2000

2019 2000

2018 2000

2017 2313

SBI PO Recruitment 2024 માટે શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
  • જેઓ તેમના સ્નાતકના અંતિમ વર્ષ/સેમેસ્ટરમાં છે તેઓ પણ આ શરતને આધીન અસ્થાયી રૂપે અરજી કરી શકે છે કે, જો ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે, તો તેઓએ ગ્રેજ્યુએશન પરીક્ષા પાસ કરી હોવાનો પુરાવો રજૂ કરવો પડશે.
  • ઇન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી (IDD) પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોએ સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે IDD પાસ કરવાની તારીખ સૂચનામાં દર્શાવેલ છે.
  • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

SBI PO Recruitment 2024 ઉંમર મર્યાદા

ઉમેદવારની ઉંમર 01/04/2024 ના રોજ 21 વર્ષથી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. એટલે કે, 02 એપ્રિલ 1994 થી 01 એપ્રિલ 2003 (બન્ને તારીખો સાથે) વચ્ચે જન્મેલા ઉમેદવાર અરજી કરી શકે છે.

ઉંમર માં છૂટછાટ:

  1. SC/ST ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ.
  2. OBC માટે 3 વર્ષની છૂટછાટ.
  3. PWD માટે 10 વર્ષની છૂટછાટ.

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

SBI PO Recruitment 2024 અરજી ફી

  • કેટેગરી અરજી ફી
  • SC/ST/PWD ₹0
  • જનરલ અને અન્ય કેટેગરી ₹750/- (અરજી ફી સાથે સૂચના ચાર્જ)

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

પસંદગી પ્રક્રિયા

SBI PO 2024 માટેની પસંદગી પ્રક્રિયા ત્રણ ચરણોમાં વહેંચવામાં આવી છે:

  1. પ્રિલિમ્સ પરીક્ષા
  2. મેઇન્સ પરીક્ષા
  3. ગ્રુપ ડિસ્કશન/ઇન્ટરવ્યુ

દરેક ચરણમાં ઉમેદવારોએ સારો પ્રદર્શન કરીને આગળ વધવું પડશે. અંતિમ પસંદગી મેરિટ આધારિત રહેશે.

બાબત

તારીખ

SBI PO 2024 જાહેરાત

26 ડિસેમ્બર 2024

અરજી શરૂ થવાની તારીખ

27 ડિસેમ્બર 2024

અરજી કરવાની છેલ્લી તારીખ

16 જાન્યુઆરી 2025

ફી ભરવાની છેલ્લી તારીખ

16 જાન્યુઆરી 2025

SBI PO એડમિટ કાર્ડ

ફેબ્રુઆરી 2025 (3જા કે 4થા સપ્તાહ)

SBI PO પ્રિલિમ્સ પરીક્ષા

8 અને 15 માર્ચ 2025

SBI PO મેઇન્સ પરીક્ષા

એપ્રિલ 2025 (બીજું સપ્તાહ)

What up 

Join now

SBI PO Recruitment 2024 પગાર ધોરણ

  • એસબીઆઈ PO 2024 ની શરૂઆતની બેઝિક પગાર ₹48,480/- છે (4 આગલા ઇન્ક્રિમેન્ટ સાથે)
  • Junior Management Grade Scale-I માં 48480-2000/7-62480-2340/2-67160-2680/7-85920 પેમેન્ટ સ્કેલ અનુસાર.
  • આ પદ પર નમ્ર તુલનાત્મક પગાર, D.A., H.R.A./લીઝ રેન્ટલ, C.C.A., મેડિકલ અને અન્ય ભથ્થાં પણ મળે છે. મુંબઇ સેન્ટર પર અંદાજિત CTC ₹18.67 લાખ છે.

SBI PO Recruitment 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

SBI PO 2024 માટે ઓનલાઈન અરજી કરવા માટેની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા નીચે આપેલી છે:

  1. પ્રથમ SBI ની ઑફિશિયલ વેબસાઇટ www.sbi.co.in પર જાઓ.
  2. હોમપેજ પર “Careers” પર ક્લિક કરો, જે પછી https://sbi.co.in/web/careers પેજ ખુલશે.
  3. અત્યારની જાહેરાતોનું પેજ દેખાય જશે, જ્યાં “Probationary Officer Recruitment” પર ક્લિક કરો.
  4. નોટીફીકેશન PDF ડાઉનલોડ કરીને તમામ વિગતો વાંચો.
  5. ફરીથી “Apply Online” પર ક્લિક કરો અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરો.
  6. તમારી વિગતો, શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી દાખલ કરો.
  7. લાયકાત પુરાવા, હસ્તાક્ષર અને ફોટોગ્રાફ યોગ્ય કદમાંઅપલોડ કરો.
  8. અરજી ફી ઑનલાઇન પેમેન્ટ દ્વારા ભરો.
  9. ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ ફોર્મ અને ફી ની પ્રિન્ટ સાચવીને રાખો.
 શિક્ષણ અને નોકરીઓ માટે અમારી ઉપરની ટેલિગ્રામ ચેનલમાં જોડાવો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:

Click Here

Official Notification PDF:

Click Here

ફોર્મ ભરવા માટેની લિંક

Click Here

હાલમાં ચાલી રહેલી ભરતીઓ:

Click Here

Popular Posts