Surat District Bank Recruitment: સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંક દ્વારા કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
Surat District Bank Recruitment: સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંક દ્વારા કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
Surat District Bank Recruitment: સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંક દ્વારા કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
Surat District Bank Recruitment । સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંક ભરતી
સંસ્થા/વિભાગનું નામ |
ધી સુરત ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંક લિ. |
પોસ્ટનું નામ |
અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ |
ઓફલાઈન |
અરજી કરવાની તારીખ |
21 ડિસેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઈટ |
www.apprenticeshipindia. gov.in |
અગત્યની તારીખો:
- ધી સુરત ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંક લિ. દ્વારા 16 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 21 ડિસેમ્બર 2024 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
- ધી સુરત ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંક લિ. ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા એપ્રેન્ટીસ ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
- ઉમેદવાર મિત્રો ધી સુરત ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંક લિ. ની ભરતી માં વયમર્યાદા ઓછા માં ઓછી 18 વર્ષ સુધી ની હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી જાણવા જાહેરાત જરૂર થી વાંચો.
પગાર:
- ઉમેદવાર મિત્રો ધી સુરત ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંક લિ ભરતી માં પદો આધારે સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
જગ્યાઓ
- ઉમેદવાર મિત્રો ધી સુરત ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંક લિ માં કુલ જગ્યાઓ જણાવામાં આવી નથી. જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા:
- ધી સુરત ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંક લિ ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા મેરીટના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
- ધી સુરત ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંક લિ ની ભરતી ની માહિતી મુજબ ઉમેદવાર ગ્રેજયુએટ પાસ થયેલ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
અરજી ફી
- ધી સુરત ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંક ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની નથી.
અરજી પ્રક્રિયા:
ધી સુરત ડિસ્ટ્રિકટ કો.ઓપ. ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- ઉમેદવાર મિત્રો તમારે https://www.apprenticeshipindia. gov.in પોર્ટલ ઉપર 100% પ્રોફાઈલ અપડેટ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાર બાદ તેની કોપી સાથે અરજી સાથે આપવાની રહેશે.
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
- ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ જાહેરાતમાં આપેલ એડ્રેસ પર મોકલી દેવા
- મેનેજીંગ ડીરેકટરશ્રી, ધી સુરત ડિસ્ટ્રિકટ કો.ઓ.બેંક લિ., રજીસ્ટર્ડ ઓફીસ, “શ્રી પ્રમોદભાઈ દેસાઈ સહકાર સદન”, જે.પી.રોડ, અઠવાગેટ, સુરત-395001 પર મોકલી આપો.
- આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે |
|
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.
bharti bharti bharti watch
ICMR NIOH Recruitment 2024: 10 પાસ પર ભરતી જાહેર, મેળવો સંપૂર્ણ માહિતી અહીંથી..
.
IDBI Ricruitment 2024: 600 જગ્યાઓ માટે ભરતી જાહેર, જણો સંપૂર્ણ માહિતી અહીંથી.
હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |
આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે