Army Public School Recruitment 2025: ગુજરાતની આર્મી પબ્લિક સ્કૂલમાં ક્લાર્ક, નર્સ, ટીચર તથા અન્ય પદો પર નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ
Army Public School Recruitment 2025: ગુજરાતની આર્મી પબ્લિક સ્કૂલમાં ક્લાર્ક, નર્સ, ટીચર તથા અન્ય પદો પર નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ
Army Public School Recruitment 2025: આર્મી પબ્લિક સ્કૂલ દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
Army Public School Recruitment 2025। આર્મી પબ્લિક સ્કૂલ ભરતી
- સંસ્થા/વિભાગનું નામ આર્મી પબ્લિક સ્કૂલ
- અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન
- અરજી કરવાની તારીખ 10 ફેબ્રુઆરી 2025
અગત્યની તારીખો:
આર્મી પબ્લિક સ્કૂલ દ્વારા 16 જાન્યુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
- આર્મી પબ્લિક સ્કૂલ દ્વારા ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, અલગ-અલગ પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે.
પદોના નામ:
TGT (ગણિત, વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત, કમ્પ્યુટર, પી.ઇ.ટી., લાઇબ્રેરીયન, અંગ્રેજી અને સામાજિક અભ્યાસ, વિજ્ઞાન અને ગણિત, હિન્દી અને સંસ્કૃત)
TGT (અંગ્રેજી અને સામાજિક અભ્યાસ)
PRT (બધા વિષય)
PRT (કમ્પ્યુટર, મ્યુઝિક, ખાસ શિક્ષણકાર, નૃત્ય, પરામર્શક, પી.ઇ.ટી. અને યોગ)
પ્રી પ્રાઇમરી વિંગ (શિક્ષકો – તમામ વિષય)
એક્ટિવિટી શિક્ષકો
નૃત્ય શિક્ષક
હેડ ક્લાર્ક
UDC
LDC
નર્સ
રિસેપ્શનિસ્ટ
તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
- ઉમેદવાર મિત્રો આર્મી પબ્લિક સ્કૂલ ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર ઓછાં માં ઓછી 18 વર્ષ સુધીની હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.
પગાર:
- ઉમેદવાર મિત્રો આર્મી પબ્લિક સ્કૂલ માં પદો પ્રમાણે ઉમેદવાર ને પગાર આપવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
જગ્યાઓ
- ઉમેદવાર મિત્રો આર્મી પબ્લિક સ્કૂલ માં કુલ જગ્યાઓ 39 જગ્યાઓ પર ભરતી ચાલુ છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
પસંદગી પ્રક્રિયા:
- દૂધસાગર ડેરી ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ ,પરીક્ષા અને 2 વર્ષ ના અનુભવ ના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
અરજી ફી
આર્મી પબ્લિક સ્કૂલ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને ₹250/- ફી ચુકવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત:
- આર્મી પબ્લિક સ્કૂલ ની માહિતી મુજબ ઉમેદવાર માટે અલગ – અલગ લાયકાત ની જરૂર છે.
- TGT (ગણિત, વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત, કમ્પ્યુટર, પી.ઈ.ટી., લાઇબ્રેરીયન, અંગ્રેજી અને સામાજિક અભ્યાસ, વિજ્ઞાન અને ગણિત, હિન્દી અને સંસ્કૃત):
- સંબંધિત વિષયમાં પોસટ ગ્રેજ્યુએટ/ગ્રેજ્યુએટ અને B.Ed. સાથે 50% ગુણ.
TGT (અંગ્રેજી અને સામાજિક અભ્યાસ):
- સંબંધિત વિષયમાં પોસટ ગ્રેજ્યુએટ/ગ્રેજ્યુએટ અને B.Ed. સાથે 50% ગુણ.
PRT (બધા વિષય):
- ગ્રેજ્યુએટ અને D.El.Ed/B.Ed. સાથે ઓછામાં ઓછા 50% ગુણ.
- B.Ed. ધરાવતા ઉમેદવારોને D.El.Ed. કરવા માટે 6 મહિના નો બ્રિજ કોર્સ કરવો પડશે.
- PRT (કમ્પ્યુટર, મ્યુઝિક, ખાસ શિક્ષણકાર, નૃત્ય, પરામર્શક, પી.ઈ.ટી. અને યોગ):
- ગ્રેજ્યુએટ અને D.El.Ed/B.Ed. સાથે ઓછામાં ઓછા 50% ગુણ.
- B.Ed. ધરાવતા ઉમેદવારોને D.El.Ed. કરવા માટે 6 મહિના નો બ્રિજ કોર્સ કરવો પડશે.
પ્રી પ્રાઇમરી વિંગ (શિક્ષકો – તમામ વિષય):
- સિનિયર સેકંડરી (12મી) પાસ અને 50% ગુણ.
એક્ટિવિટી શિક્ષકો:
- કિલ્દે જાણેલ કાઉંસિલની સાથે શિક્ષણ.
નૃત્ય શિક્ષક:
- નૃત્યમાં કૌશલ્ય ધરાવવું.
હેડ ક્લાર્ક:.
- શ્રેષ્ઠ લાયકાત (પોસ્ટ ગ્રેજ્યુએટ) સાથે અનુભવ.
UDC, LDC, નર્સ, રિસેપ્શનિસ્ટ:
સંબંધિત ક્ષેત્રમાં યોગ્ય લાયકાત.
શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.
અરજી પ્રક્રિયા:
આર્મી પબ્લિક સ્કૂલ આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
- ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ એડ્રેસ કરવાનું રહેશે.
- આર્મી પબ્લિક સ્કૂલ, ભુજ
- આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે અહીં ક્લિક કરો
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
HPCL Recruitment 2025: હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા 230+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર રૂ 1,20,000 સુધી
Dudhsagar Dairy Recruitment: દૂધસાગર ડેરીમાં સુપરવાઈઝર, ડેટા એન્ટ્રી ઓપરેટર જેવા વિવિઘ પદો પર ભરતી જાહેર
Canara Bank Recruitment 2025: કેનેરા બેંક દ્વારા વિવિધ પદો પર 60+ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર
SDAU Recruitment 2025: સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો પર 175+ ખાલી જગ્યાઓ પર અરજી ફી વગર ભરતી જાહેર, પગાર રૂપિયા 2,18,200 સુધી