Ashram Shala Bharti 2025 : આશ્રમશાળામાં આવી શિક્ષણ સહાયકની ભરતી, પગાર ₹49,600 સુધી

Ashram Shala Bharti 2025 : આશ્રમશાળામાં આવી શિક્ષણ સહાયકની ભરતી, પગાર ₹49,600 સુધી

Ashram Shala Bharti 2025 : શું તમે શિક્ષક બનવા માંગો છો ? તો તમારા માટે અમે લઈને આવ્યા છીએ એક નવી ભરતીની માહિતી. છોટા ઉદેપુરની વિવિધ શાળાઓ માં શિક્ષણ સહાયક ની ભરતી જાહેર કરવામાં આવી છે.

District Rural Development Agency Recruitment:જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિવિધ પદો પર પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

BOB Recruitment 2025: બેંક ઓફ બરોડા દ્વારા 1200+ વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹85,920 સુધી

  • આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ ફી ભરવાની નથી. સીધી જ અરજી કરીને તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો. સાથે સાથે આ ભરતી માટે કોઈ પરીક્ષા પણ આપવાની નથી. આશ્રમશાળા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહી આપેલી છે, તો ફોર્મ ભરતા પહેલા બધી જ વિગતો વાંચી લો.

Ashram Shala Bharti 2025

સંસ્થા

આશ્રમ શાળા છોટા ઉદેપુર

પોસ્ટનું નામ

શિક્ષણ સહાયક

કુલ જગ્યા

2

નોકરી સ્થાન

છોટા ઉદેપુર, ગુજરાત

અરજી શરૂ કરવાની તારીખ

01 જાન્યુઆરી 2025

અરજી કરવાની છેલ્લી તારીખ

જાહેરાતના 15 દિવસો માં

અરજી કરવાની રીત

ઓફલાઇન

પગાર ધોરણ

₹ 49,600

Ashram Shala Bharti 2025 જગ્યાઓ

જગ્યાનું નામ

જગ્યાની સંખ્યા રોસ્ટર ક્રમ જાતિ

વિષય

શિક્ષણસહાયક (ધો-9,10) 01

બિન અનામત

ગુજરાતી

શિક્ષણસહાયક (ધો-11,12)

01 બિન અનામત

ભૂગોળ

નોકરી સ્થળ

  1. શ્રી વિદ્યા વિકાસ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, કોહીવાવ, તા. જેતપુરપાવી, જિ.છોટાઉદેપુર (ધો. ૯ અને ૧૦ માટે) વિષય-ગુજરાતી શિક્ષણસહાયક-૦૧
  2. ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, રતનપુર (કપરાલી), તા.નસવાડી, જિ. છોટાઉદેપુર વિષય-ભૂગોળ, ધો-૧૧ થી ૧૨ માટે શિક્ષણસહાયક-૦૧

Ashram Shala Bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામ

લાયકાત

વિષય

શિક્ષણસહાયક (ગુજરાતી) 

બી.એ.બી.એડ.ટાટ-૧

ગુજરાતી

શિક્ષણસહાયક (ભૂગોળ)

એમ.એ.બી.એડ.ટાટ-૨

ભૂગોળ

ઉંમર મર્યાદા

ઓછામાં ઓછી ઉંમર

18 વર્ષ

વધુમાં વધુ ઉંમર

35 વર્ષ

ઉંમરમાં છૂટછાટ

સરકારશ્રી ના ધારાધોરણ મુજબ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

  • આ ભરતી માટે કોઈ અરજી ફી ભરવાની નથી.

પસંદગી પ્રક્રિયા

  • આવેલી બધી જ અરજીઓ ના મેરીટ આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

Ashram Shala Bharti 2025 અગત્યની તારીખો

અરજી શરૂ થવાની તારીખ

01 જાન્યુઆરી 2025

અરજી કરવાની છેલ્લી તારીખ

જાહેરાતના 15 દિવસો માં

શિક્ષણ સહાયક પગાર ધોરણ

  • આ શિક્ષણ સહાયક ની ભરતી માટે ધો 9,10 માં માસિક ₹40,800 અને ધો 11,12 માં માસિક ₹ 49,600 પગાર રહેશે.

Ashram Shala Bharti 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  • ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-15 (પંદર)માં રજી.પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું :

ક્રમ નં. ૧ : પ્રમુખશ્રી/મંત્રીશ્રી, વનમાળી સેવા સમાજ ટ્રસ્ટ, જેતપુરપાવી, મુ.પો.તા. જેતપુરપાવી જિ. છોટાઉદેપુર

ક્રમ નં. ૨ : પ્રમુખશ્રી/મંત્રીશ્રી, તુલસી સેવા શ્રમ ટ્રસ્ટ, જેતપુરપાવી મુ.પો.તા.જેતપુરપાવી જિ. છોટાઉદેપુર

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:

Click Here

અમારા WhatsApp  chenal જોડાઓ:

Click Here

Teligrem chenal 

Click Here

હાલમાં ચાલી રહેલી ભરતીઓ

Click Here

💥Official Notification PDF

Click Here

અન્ય સૂચનાઓ

  1. નિવાસી આશ્રમશાળા હોઈ સ્થળ પર ચોવીસ કલાક રહેવાનુ અને ગૃહપતિ, ગૃહમાતાની ફરજ બજાવવાની રહેશે.
  2. ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના ઠરાવ પ્રમાણે પાંચ વર્ષ સુધી ફિફ્સ પગાર મળવાપાત્ર રહેશે.
  3. વય મર્યાદા આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ તથા વખતો વખતના સુધારા-વધારા મુજબ રહેશે.
  4. સરકારશ્રી દ્વારા નિયત થયેલ અને નિયત અવધિ ધરાવતી TAT-1/2 માધ્ય/ઉચ્ચ માધ્યમિક વિભાગની પરીક્ષા જાહેરાત પ્રસિધ્ધ થયાના પહેલા પાસ કરેલી હોવી જોઈએ.
  5. બંને જગ્યા માટે અલગ અરજી કરવાની રહેશે. અરજીના કવર ઉપર આશ્રમશાળાનું નામ અને વિષય લખવાનો રહેશે.
  6. ઉમેદવાર ઇચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારીશ્રી (આશ્રમ શાળા)ની કચેરી, સરકારી કુમાર છાત્રાલય, છોટા ઉદેપુર ખાતે મોકલી શકશે.

આ પણ વાંચો : 

જાન્યુઆરી 2025માં DA 56% થવાની સંભાવના: એક કરોડથી વધુ કર્મચારીઓ-પેન્શનરોને થશે ફાયદો.

NABARD Recruitment 2024: નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર 

ESIC Recruitment 2024: કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા 280+ વિવિધ પદો પર ભરતી જાહેર



Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.


 

Popular Posts