ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર જાણો માહિતી
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર જાણો માહિતી
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં ડિપ્લોમા અને સ્નાતક ઉમેદવારો ફોર્મ ભરી શકશે જે ઉમેદવાર પરીક્ષામાં પાસ થશે તેમનો 18000 પગાર આપવામાં આવશે અને ડિપ્લોમા ઉમેદવાર માટે તમને પગાર રૂ.15,000/- આપવામાં આવશે.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
Canara Bank Recruitment 2025: કેનેરા બેંક દ્વારા વિવિધ પદો પર 60+ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર
Rajkot MDM Bharti 2025 : મધ્યાહન ભોજન યોજના હેઠળ આવી સીધી ભરતી, પગાર ₹25,000 સ
- ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSCL) દ્વારા 2025 માટે નવો ભરતી અભિયાન શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 100 થી વધુ ખાલી જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા નથી અને ઉમેદવારોની પસંદગી સીધા મેરિટના આધારે કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ભરતી GSCSCL Recruitment 2025
સંસ્થા/વિભાગનું નામ |
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSCL) |
પોસ્ટનું નામ |
એપ્રેન્ટીસ |
અરજી કરવાનું માધ્યમ |
ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ |
31 જાન્યુઆરી, 2025 |
સત્તાવાર વેબસાઈટ |
gscscl.gujarat.gov.in |
GSCSCL Recruitment 2025:અગત્યની તારીખો:
જાહેરાતની તારીખ: |
: 09 જાન્યુઆરી, 2025 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
31 જાન્યુઆરી, 2025 |
GSCSCL Recruitment 2025પગાર ધોરણ
- ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ભરતી માટે સ્નાતક ઉમેદવારો માટે પગાર રૂ.18,000/- છે અને ડિપ્લોમા ઉમેદવારો માટે પગાર રૂ.15,000/- રાખવામાં આવેલ છે
GSCSCL Recruitment 2025 લાયકાત અને વય મર્યાદા:
- શૈક્ષણિક લાયકાત: B.Sc., B.A., B.Com., B.B.A., M.A., M.Com., MBA, Diploma Automobile/Automobile Engineer જેવા ક્વોલિફિકેશન ધરાવનારાઓ અરજી કરી શકે છે.
- વય મર્યાદા: ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. વધુમાં સરકારના નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક
જાહેરાત વાંચવા માટે |
|
ઓફિસિયલ વેબસાઈટ |
હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |
આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.