GCEART :કોમન પ્રવેશ પરીક્ષા (CET) તેમજ જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાની પૂર્વતૈયારી માટેની પ્રશ્નબેંક ડાઉનલોડ કરો

 GCEART :કોમન પ્રવેશ પરીક્ષા (CET) તેમજ જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાની પૂર્વતૈયારી માટેની પ્રશ્નબેંક ડાઉનલોડ કરો 

 આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ્સ(GSRS), જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કૂલ્સ(GSTRS), રક્ષાશક્તિ સ્કુલ્સ(RSS) અને મોડેલ સ્કુલ્સ(MS) ધોરણ 6 માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના (ધોરણ 9 થી 12) માટે

જ્ઞાન સેતુ ઓફિસિયલ વિડીયો GCEART

  • રાજ્ય સરકાર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 માટે જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ અને મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-6માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાની કોમન પ્રવેશ પરીક્ષા (CET) અંતર્ગત ધોરણ 5 ના વિદ્યાર્થી માટે આજરોજ તા.16-12-2023 નાં રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ની માહિતી તથા ધોરણ 5 ગુજરાતી (ભાષા સજ્જતા) વિષય ની તૈયારી કઇ રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામા આવશે, તો આ વિડિયોની લીંક તમામ શાળાઓ,વિધાર્થી માટે Playlist Link :નીચે મુકેલ છે .

તારીખ 2.2.24 ગુજરાતી જ્ઞાન સાધના વિડીયો

તારીખ 13.1.2024

ધોરણ 5 હિન્દી વિષય


વિડિયો લીંક :

Playlist Link :


(હવે પછીના કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ના તમામ વિડિયો નીચેની લીંકમાં આવી જશે. આ લીંક સેવ કરીને રાખશો)

ધોરણ 5 cet તારીખ 30.12 2024

જ્ઞાન સેતુ પરીક્ષા CET  પ્રવેશ પરીક્ષા ધોરણ 6 ના પ્રશ્ન પત્ર 

  • આ પ્રવેશ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ઠ પ્રદાન કરી શકે તેમજ વધુ મહાવરો કરાવવા માટે જીસીઈઆરટીની વેબસાઈટ પર વિષયવાર પ્રશ્નબેંક, નમૂનારૂપ કસોટીપત્રો તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષા માટેના નમૂનારૂપ પ્રશ્નો મૂકવામાં આવેલ છે. તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવને વિષયવાર પ્રશ્નબેંક, નમૂનારૂપ કસોટીપત્રો તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષા માટેના નમૂનારૂપ પ્રશ્નો ડાયટની વેબસાઈટ પર અપલોડ કરવાના રહેશે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ પ્રશ્નબેંક તેમજ નમૂનારૂપ કસોટીપત્રોની સોફ્ટકોપી પહોંચાડવાની રહેશે. આ પ્રશ્નબેંક તેમજ નમૂનારૂપ કસોટીપત્રો નીચેના આપેલ QR કોડ મારફતે પણ ડાઉનલોડ કરી શકાશે.

ડાયટ સુરેન્દ્રનગર જિલ્લા તાલીમ ભવને બનાવેલ CET પ્રશ્નબેંક

સુરેન્દ્રનગર ડાયટ ધોરણ  8 માટે જ્ઞાન સાધના મટીરીયલ DOWNLOD


💥CET સુરેન્દ્વનગર 

પ્રશ્નબેંક અને જવાબ વહી અહીંયા થી DOWNLOD કરો 



જ્ઞાન સાધના ધોરણ  8 વિષય અંગ્રેજી GCEART 

https://www.youtube.com/live/3zpnHdMDBK8?si=VVTzc2l5RpFOEDVt



વિડીયો 

પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ની તૈયારી માટેના વિડીયો

દર શુક્રવારે

તારીખ 9/2/2024 : ધોરણ 8 હિન્દી : અહીં ક્લીક કરો.

તારીખ 16-02-2024 : ધોરણ 8 : અંગ્રેજી : અહીં ક્લિક કરો.

તારીખ 23-02-2024 : ધોરણ 8 : ગણિત : અહીં ક્લિક કરો.

તારીખ 01-03-2024 : ધોરણ 8 : વિજ્ઞાન : અહીં ક્લિક કરો.

તારીખ 08-03-2024 : ધોરણ 8 : સામાજિક વિજ્ઞાન : અહીં ક્લિક કરો.

વિષય વાઈઝ ધોરણ 6 પ્રવેશ પરીક્ષા ના પ્રશ્ન પત્ર downlod કરવા માટે 

વિષય 

ધોરણ 

downlod 

ગુજરાતી 

3

downlod 

ગુજરાતી

4

downlod 

ગુજરાતી

5

downlod 

પર્યાવરણ 

3

downlod 

પર્યાવરણ 

4

downlod  

પર્યાવરણ 

5

downlod  

ગણિત 

3

downlod 

ગણિત

4

downlod  

ગણિત

5

downlod 

અંગ્રેજી 

-

downlod  

હિન્દી 

-

downlod  

તાર્કિક ક્ષમતા -1

-

downlod  

તાર્કિક ક્ષમતા -2

-

downlod 

Cet 2023 ધોરણ 5 પેપર 


DOWNLOD 


વર્ષ 2023અને 2024 ના જુના પેપર 

➡️ 2023 જૂનું પેપર downlod

➡️ 2024 જૂનું પેપર downlod

FAQ CET 

  • Q.1 CET પરીક્ષા નું નામ શું છે?
  • ANS - CET પરીક્ષા નું નામ કોમન એન્ટ્રેસ ટેસ્ટ છે.

  • Q. 2 CET ની પરીક્ષા માં કયો અભ્યાસ ક્રમ હોય છે.
  • ANS -CET માં ધોરણ 1 થી 5 ના વિષય અને તાર્કિક જ્ઞાન હોય છે.

  • Q .3 CET પરીક્ષા કયા ધોરણ ના બાળકો માટે છે?
  • ANS - જ્ઞાન સેતુ (cet ) પરીક્ષા ધોરણ 5 ના બાળકો માટે છે અને સારી મેહનત અને રાજ્ય કક્ષા ના મેરીટ માં હોય તો સરકારી અને નક્કી કરેલ ધોરણ 6 માં એડમિશન અને શિષ્યવૃતિ પણ મળે.


READ MORE :

કોન્સટેબલ ભરતી 2023: SSC GDમાં 10 પાસ ઉમેદવારો માટે કોન્સ્ટેબલની કુલ 75768 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર 2023




what up 

join here

teligram chenal 

join here

what up chenal 

join here

સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.


Popular Posts