HDFC Recruitment 2025: HDFC બેંક દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર, વાર્ષિક પગાર રૂપિયા 12 લાખ સુધી

 HDFC Recruitment 2025: HDFC બેંક દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર, વાર્ષિક પગાર રૂપિયા 12 લાખ સુધી


HDFC Recruitment 2025: HDFC બેંક દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.

SBI TFO Recruitment 2025 : સ્ટેટ બેંકમાં આવી 150 જગ્યાઓ માટે નવી ભરતી, પગાર ₹64,000 સુધી

HDFC Recruitment 2025। HDFC બેંક ભરતી

સંસ્થા/વિભાગનું નામ

HDFC બેંક

પોસ્ટનું નામ

અલગ અલગ

અરજી કરવાનું માધ્યમ

ઓનલાઈન

અરજી કરવાની તારીખ

07 ફેબ્રુઆરી 2025

સત્તાવાર વેબસાઈટ

https://www.hdfcbank.com/

અગત્યની તારીખો:

  • HDFC બેંક દ્વારા 05 જાન્યુઆરી 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 07 ફેબ્રુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

  • HDFC બેંક ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,રિલેશનશિપ મેનેજર (પ્રોબેશનરી ઓફિસર) ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

  • ઉમેદવાર મિત્રો HDFC બેંક ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર 18 થી 35 વર્ષ સુધીની હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.

પગાર:

  • ઉમેદવાર મિત્રો HDFC બેંક માં ₹3,00,000 – ₹12,00,000  પગાર આપવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

જગ્યાઓ

  • ઉમેદવાર મિત્રો HDFC બેંક માં કુલ જગ્યાઓ જાહેર કરવામાં આવી નથી. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

અરજી ફી

HDFC બેંક ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ફી ચુકવણી નીચે મુજબ છે.

  • ગ્રુપ A (UR/OBC/EWS/EX-SM/):- ₹479 (excluding GST)
  • ગ્રુપ B (UR/OBC/EWS/EX-SM/):- ₹479 (excluding GST)
  • SC/ST/PWD:- ₹479 (excluding GST)

પસંદગી પ્રક્રિયા:

1. ઓનલાઈન ટેસ્ટ:

  • આ તબક્કામાં ઉમેદવારોને અંગ્રેજી ભાષા, સંખ્યાત્મક ક્ષમતા અને તર્કશક્તિ જેવા વિભાગોનો સમાવેશ કરવામાં આવે છે. આ પરીક્ષા 1 કલાકની હોય છે, જેમાં 100 પ્રશ્નો માટે કુલ 100 ગુણ છે.

2. વ્યક્તિગત ઇન્ટરવ્યુ:

  • ઑનલાઈન ટેસ્ટ પાસ કરનારા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે. આ તબક્કામાં બંને તબક્કાની એકસાથે પ્રાપ્તિ આધારિત અંતિમ પસંદગી કરવામાં આવે છે.

3. મેડિકલ ચકાસણી અને દસ્તાવેજોની ચકાસણી:

  • ઉમેદવારોને મેડિકલ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય છે અને તમામ મૂળ દસ્તાવેજોની ચકાસણી કરાવવી પડશે.

શૈક્ષણિક લાયકાત:

  • HDFC બેંક માટે ઉમેદવારોને માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે સ્નાતક (રેગ્યુલર કોર્સ) પૂર્ણ કરવું આવશ્યક છે. 10મું, 12મું અને સ્નાતક તમામ તબક્કાઓમાં પણ ઓછામાં ઓછા 50% ગુણ હોવા જોઈએ.
  • ઉમેદવારો પાસે કોઈપણ સંસ્થામાં 1થી 10 વર્ષનું વેચાણ ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. ડિસ્ટન્સ એજ્યુકેશનના પ્રમાણપત્રો મંજૂર કરવામાં આવશે નહીં.
  • ગુણોના રૂપાંતરણ અને દસ્તાવેજોની ચકાસણી માટે સૂચનામાં ઉલ્લેખિત લાયકાતો પૂરી કરવી અનિવાર્ય છે. વધુ વિગત માટે સંસ્થા નો સંપર્ક કરી શકો છો.

અરજી પ્રક્રિયા:

  1. HDFC બેંક ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  2. હવે ભારતીય સેના ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  3. વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  4. અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  5. હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  6. હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

NABARD Recruitment 2024: નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર 

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટે

અહીં ક્લિક કરો

ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે

અહીં ક્લિક કરો


Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.


 

 

Popular Posts