HPCL Recruitment 2025: હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા 230+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર રૂ 1,20,000 સુધી
HPCL Recruitment 2025: હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા 230+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર રૂ 1,20,000 સુધી
HPCL Recruitment 2025: હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
HPCL Recruitment 2025। હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ભરતી
સંસ્થા/વિભાગનું નામ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
અરજી કરવાની તારીખ 14 ફેબ્રુઆરી 2025
સત્તાવાર વેબસાઈટ https://www.hindustanpetroleum.com/
અગત્યની તારીખો:
- હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 17 જાન્યુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
- હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,મેક્નિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કેમિકલના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
- ઉમેદવાર મિત્રો હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ની ભરતી માં ઉમેદવાર ની જુનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર પદ માટે ઉંમરની મર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોની ઉંમર 14 ફેબ્રુઆરી 2025 સુધીમાં 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.
પગાર:
- ઉમેદવાર મિત્રો હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ માં પદો પ્રમાણે ઉમેદવાર ને પગાર આપવામાં આવશે. જુનિયર એક્ઝિક્યુટિવ પદ માટે પસંદગી પામેલા ઉમેદવારોને માસિક પગાર ₹30,000 થી ₹1,20,000 સુધી આપવામાં આવશે. આ પગારનો માપદંડ અને શ્રેણી પદના પ્રકાર પર આધાર રાખે છે, અને વિવિધ લાયકાત ધરાવતી પોસ્ટ્સ માટે આ પગાર રેંજ લાગુ પડે છે.
જગ્યાઓ
- ઉમેદવાર મિત્રો હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ માં કુલ 234 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
પસંદગી પ્રક્રિયા:
- હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ની ભરતી માં ઉમેદવારની પસંદગી 4 તબક્કા ના આધારે કરવામાં આવશે.
કમ્પ્યુટર-આધારિત પરીક્ષા (CBT):
- કુલ ગુણનાં બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે: સામાન્ય જ્ઞાન અને તકનીકી/વ્યાવસાયિક જ્ઞાન.
- ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરવી પડશે.
ગ્રુપ ટાસ્ક/ચર્ચા:
- જૂથમાં કામ કરવાની અને સંવાદ કરવાની ક્ષમતા તપાસવા માટે આ તબક્કો અપનાવવાનો છે.
કૌશલ્ય પરીક્ષા:
- આ તબક્કામાં, ઉમેદવારના કૌશલ્યને સંબંધિત પદ માટે પરીક્ષા લેવામાં આવશે.
- વ્યક્તિગત ઈન્ટરવ્યૂ:
- આ તબક્કો વૈધતા અને પહેલા બધા તબક્કામાં દર્શાવેલી કાર્યક્ષમતા પર આધાર રાખે છે.
- આ તબક્કામાં, હયાત વપરાશકર્તા દસ્તાવેજોની પુષ્ટિ કરવી પણ જરૂરી છે.
અરજી ફી
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને નીચે પ્રમાણે ફી ચુકવાની રહેશે.
- સામાન્ય, OBC(NC), EWS કેટેગરી: ₹1,180/- (₹1,000 અરજી ફી + 18% GST)
- SC, ST, PwBD કેટેગરી: અરજી ફી મુક્ત (ફી મુક્ત)
શૈક્ષણિક લાયકાત:
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ની માહિતી મુજબ ઉમેદવાર માટે અલગ – અલગ લાયકાત ની જરૂર છે.
- જુનિયર એક્ઝિક્યુટિવ – મેક્નિકલ
- 3 વર્ષનો સંપૂર્ણ-time નિયમિત ડિપ્લોમા મેકાનિકલ એન્જિનિયરિંગમાં.
- જુનિયર એક્ઝિક્યુટિવ – ઇલેક્ટ્રિકલ
- 3 વર્ષનો સંપૂર્ણ-time નિયમિત ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં.
- જુનિયર એક્ઝિક્યુટિવ – ઇન્સ્ટ્રુમેન્ટેશન
- 3 વર્ષનો સંપૂર્ણ-time નિયમિત ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગમાં.
- જુનિયર એક્ઝિક્યુટિવ – કેમિકલ
- 3 વર્ષનો સંપૂર્ણ-time નિયમિત ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગમાં.
- શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.
અરજી પ્રક્રિયા:
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- હવે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે અહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે અહીં ક્લિક કરો
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
Dudhsagar Dairy Recruitment: દૂધસાગર ડેરીમાં સુપરવાઈઝર, ડેટા એન્ટ્રી ઓપરેટર જેવા વિવિઘ પદો પર ભરતી જાહેર
Canara Bank Recruitment 2025: કેનેરા બેંક દ્વારા વિવિધ પદો પર 60+ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર
Rajkot MDM Bharti 2025 : મધ્યાહન ભોજન યોજના હેઠળ આવી સીધી ભરતી, પગાર ₹25,000 સ