Jilla Samaj Suraksha Vibhag Bharti: જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ઓફિસર, રસોઈયા તથા અન્ય પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
Jilla Samaj Suraksha Vibhag Bharti: જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ઓફિસર, રસોઈયા તથા અન્ય પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
Jilla Samaj Suraksha Vibhag Bharti: જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
Canara Bank Recruitment 2025: કેનેરા બેંક દ્વારા વિવિધ પદો પર 60+ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર
Rajkot MDM Bharti 2025 : મધ્યાહન ભોજન યોજના હેઠળ આવી સીધી ભરતી, પગાર ₹25,000 સ
Jilla Samaj Suraksha Vibhag Bharti। જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ ભરતી
સંસ્થા/વિભાગનું નામ |
જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ |
પોસ્ટનું નામ |
અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ |
ઓફલાઇન |
અરજી કરવાની તારીખ |
18 જાન્યુઆરી 2025 |
અગત્યની તારીખો:
- જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા 11 જાન્યુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
- જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,પ્રોબેશન ઓફિસર/ બાળ કલ્યાણ અધિકારી/ કેસ વર્કર,પીટી પ્રશિક્ષક કમ યોગા ટ્રેનર,રસોઈ ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
- ઉમેદવાર મિત્રો જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર 21 થી 40 વર્ષ સુધીની હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.
પગાર:
- ઉમેદવાર મિત્રો જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ માં પદો પ્રમાણે ₹12026 થી ₹23170 ઉમેદવાર ને પગાર આપવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
જગ્યાઓ
- ઉમેદવાર મિત્રો જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ માં કુલ જગ્યાઓ 04 પર ભરતી ની પ્રકિયા છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
પસંદગી પ્રક્રિયા:
- જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ ,પરીક્ષા અને અનુભવ ના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
- જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ ની માહિતી મુજબ ઉમેદવાર અલગ – અલગ લાયકાત ની જરૂર છે.શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.
અરજી ફી
- જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની નથી.
અરજી પ્રક્રિયા:
જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
- ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ એડ્ડ્રેસ પર ઇન્ટરવ્યૂ આપવા હાજર રેહવું.
- મુ. રસંધાવાવ સાંદિપની મંદિર સામે, સાંદિપની પોરબંદર-360575
- આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
HDFC Recruitment 2025: HDFC બેંક દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર, વાર્ષિક પગાર રૂપિયા 12 લાખ સુધી
Ashram Shala Bharti 2025 : આશ્રમશાળામાં આવી શિક્ષણ સહાયકની ભરતી, પગાર ₹49,600 સુધી
District Rural Development Agency Recruitment:જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિવિધ પદો પર પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
BOB Recruitment 2025: બેંક ઓફ બરોડા દ્વારા 1200+ વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹85,920 સુધી