Rajkot MDM Bharti 2025 : મધ્યાહન ભોજન યોજના હેઠળ આવી સીધી ભરતી, પગાર ₹25,000 સુધી

 Rajkot MDM Bharti 2025 : મધ્યાહન ભોજન યોજના હેઠળ આવી સીધી ભરતી, પગાર ₹25,000 સુધી


Rajkot MDM Bharti 2025 : રાજકોટ જીલ્લા પીએમ પોષણ યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેકટ કો- ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝરની ભરતી જાહેર કરવામાં આવી છે. આ કોઈપણ પરીક્ષા વગરની સીધી ભરતી છે.

  • આ ભરતીમાં કુલ 13 જગ્યાઓ છે. આ ભરતી માટે ફોર્મ ભરવાના 06 જાન્યુઆરી 2025 થી શરુ થઈ ગયા છે. ફોર્મ 10 દિવસમાં ભરી દેવું. આ ભરતી વિશેની અન્ય માહિતી અહીં આપેલી છે, તો ફોર્મ ભરતા પહેલા બધી વિગતો વાંચી લેવી.

Rajkot MDM Bharti 2025

સંસ્થા

રાજકોટ જીલ્લા પીએમ પોષણ યોજના

પોસ્ટનું નામ

જિલ્લા પ્રોજેકટ કો- ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર

નોકરી સ્થાન

13

ન્યુઝ પેપરમાં જાહેરાત તારીખ

રાજકોટ, ગુજરાત

અરજી કરવાની છેલ્લી તારીખ

06 જાન્યુઆરી 2025

અરજી કરવાની છેલ્લી તારીખ

જાહેરાતના 10 દિવસો માં

અરજી કરવાની રીત

ઓફલાઇન

પગાર ધોરણ

₹ 25,000 સુધી

જગ્યાઓ

જગ્યાનુ નામ

જગ્યાની સંખ્યા

જિલ્લા પ્રોજેકટ કો- ઓર્ડીનેટર

2

તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર

11

Rajkot MDM Bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ

જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર

  • (અ) શૈક્ષણીક લાયકાત

૧. માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતક ડીગ્રી ઓછામાં ઓછા ૫૦% ગુણાંકન સાથે પાસ કરેલ હોવી જોઇએ.

૨. સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ. તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેકટીકલ ટેસ્ટ લઇને કરવામાં આવશે.

૩. માન્ય યુનિવર્સીટીમાંથી એમ.સી.એ. ની ડીગ્રી મેળવેલ હશે તેવા ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે.

  • (બ) અનુભવ

૧. ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછા ૨ વર્ષનો અનુભવ ફરજીયાત.

૨.ડી.ટી.પી.(ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે.

૩. આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રીમતા.

૪. પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.

એમ.ડી.એમ. સુપરવાઈઝર

  • (અ) શૈક્ષણીક લાયકાત

૧. માન્ય યુનિવર્સીટી માંથી ગ્રેજ્યુએટ ઇન હોમસાયન્સ/ ફુડ એન્ડ ન્યુટ્રીશન/સાયન્સની ડીગ્રી

૨. ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેકટીકલ ટેસ્ટ લઇ કરવામાં આવશે.

  • (બ) અનુભવ

૧. ૨ થી ૩ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ.

૨. પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.

ઉંમર મર્યાદા

  • અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉમંર ૧૮ વર્ષથી ઓછી અને ૫૮ વર્ષ કરતા વધુ હોવી જોઇએ નહી.

અરજી ફી

  • આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ ફી ભરવાની જરૂર નથી.

Rajkot MDM Bharti 2025 પસંદગી પ્રક્રિયા

  • આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજનાની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના રાજકોટ ધ્વારા લેખિત/ઇ-મેઇલ ધ્વારા જણાવવામાં આવશે.

અગત્યની તારીખો

અરજી શરૂ થવાની તારીખ

06 જાન્યુઆરી 2025

અરજી કરવાની છેલ્લી તારીખ

જાહેરાતના 10 દિવસો માં

what up 

join now

Rajkot MDM Bharti 2025 પગાર ધોરણ

જગ્યાનુ નામ

માસિક મહેનતાણુ

જિલ્લા પ્રોજેકટ કો- ઓર્ડીનેટર

₹15,000/- (ફિકસ)

તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર

₹25,000/- (ફિકસ)

Rajkot MDM Bharti 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું?

  • નિયત નમુનામાં જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં, સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટ થી જિલ્લા પુરવઠા કચેરી, પી.એમ.પોષણ યોજના, બીજો માળ, કલેકટર કચેરી, રાજકોટ ખાતે કચેરી સમય ૧૦-૩૦ થી ૬-૧૦ સુધીમાં મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.
  • અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

HDFC Recruitment 2025: HDFC બેંક દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર, વાર્ષિક પગાર રૂપિયા 12 લાખ સુધી 
Ashram Shala Bharti 2025 : આશ્રમશાળામાં આવી શિક્ષણ સહાયકની ભરતી, પગાર ₹49,600 સુધી

District Rural Development Agency Recruitment:જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિવિધ પદો પર પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

BOB Recruitment 2025: બેંક ઓફ બરોડા દ્વારા 1200+ વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹85,920 સુધી

અરજી મોકલવાનું સરનામું :

જિલ્લા પુરવઠા કચેરી,

પી.એમ.પોષણ યોજના, બીજો માળ,

કલેકટર કચેરી, રાજકોટ

ખાસ નોંધ : આ ભરતી 11 મહિનાના કરાર આધારિત છે, કાયમી ભરતી નથી.

Rajkot MDM Bharti 2025 અગત્યની લિંક

Official Notification:

Click Here not work 

અરજી કરવા માટેનું ફોર્મ:

Click Here (પેજ નંબર 2) not work 

હાલમાં ચાલી રહેલી ભરતીઓ

Click Here

what up chenal 

Click Here


આ પણ વાંચો : 

જાન્યુઆરી 2025માં DA 56% થવાની સંભાવના: એક કરોડથી વધુ કર્મચારીઓ-પેન્શનરોને થશે ફાયદો.

NABARD Recruitment 2024: નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર 

ESIC Recruitment 2024: કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા 280+ વિવિધ પદો પર ભરતી જાહેર

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.


 

Popular Posts