Regional Science Center Recruitment: રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર

Regional Science Center Recruitment: રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર


Regional Science Center Recruitment: રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.

WhatsApp ગ્રુપમાં જોડાવા

અહીં ક્લિક કરો

Telegram ગ્રુપમાં જોડાવા

અહીં ક્લિક કરો

WhatsApp  Chenal

અહીં ક્લિક કરો

Regional Science Center Recruitment। રીજીયોનલ સાયન્સ સેન્ટર ભરતી

સંસ્થા/વિભાગનું નામ

રીજીયોનલ સાયન્સ સેન્ટર

પોસ્ટનું નામ

અલગ અલગ

અરજી કરવાનું માધ્યમ

ઓફલાઈન

અરજી કરવાની તારીખ

ખુબ જ નજીક

અગત્યની તારીખો:

  • રીજીયોનલ સાયન્સ સેન્ટર 06 જાન્યુઆરી 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ જાહેર કરાયેલ નથી તેથી જલ્દી થી અરજી કરો.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

  • રીજીયોનલ સાયન્સ સેન્ટર ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,કોમ્યુનિકેશન મેનેજર,ગેલેરી ગાઈડ,રિસેપ્શનિસ્ટ અને અન્યો પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

  • ઉમેદવાર મિત્રો રીજીયોનલ સાયન્સ સેન્ટર ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર ઓછા માં ઓછી 18 વર્ષ સુધીની હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.

પગાર:

  • ઉમેદવાર મિત્રો રીજીયોનલ સાયન્સ સેન્ટર માં પદો પ્રમાણે પગાર નક્કી કરવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

જગ્યાઓ

HDFC Recruitment 2025: HDFC બેંક દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર, વાર્ષિક પગાર રૂપિયા 12 લાખ સુધી 
Ashram Shala Bharti 2025 : આશ્રમશાળામાં આવી શિક્ષણ સહાયકની ભરતી, પગાર ₹49,600 સુધી

District Rural Development Agency Recruitment:જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિવિધ પદો પર પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

BOB Recruitment 2025: બેંક ઓફ બરોડા દ્વારા 1200+ વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹85,920 સુધી

 

  • ઉમેદવાર મિત્રો રીજીયોનલ સાયન્સ સેન્ટર માં કુલ જગ્યાઓ નક્કી કરાયેલ નથી. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

પસંદગી પ્રક્રિયા:

  • રીજીયોનલ સાયન્સ સેન્ટર ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ અને અનુભવના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

  • રીજીયોનલ સાયન્સ સેન્ટર ની ભરતી ની માહિતી મુજબ ઉમેદવાર ગ્રેજ્યુએટ તથા પોસ્ટગ્રેજ્યુએટ પાસ થયેલ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.

અરજી ફી

  • રીજીયોનલ સાયન્સ સેન્ટર મંડળ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની નથી.

અરજી પ્રક્રિયા:

રીજીયોનલ સાયન્સ સેન્ટર આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.

  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ એડ્ડ્રેસ પર ઇન્ટરવ્યૂ આપવા હાજર રેહવું.
  • ભાવનગર કેળવણી મંડળ ટ્રસ્ટ
  • રીજીયોનલ સાયન્સ સેન્ટર – ભુજ, હિતેન ધોળકિયા સ્કૂલ, ભુજિયો હિલ, ભુજ – કચ્છ, 370001
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટે અહીં ક્લિક કરો



નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

આ પણ વાંચો : 

જાન્યુઆરી 2025માં DA 56% થવાની સંભાવના: એક કરોડથી વધુ કર્મચારીઓ-પેન્શનરોને થશે ફાયદો.

NABARD Recruitment 2024: નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર 

ESIC Recruitment 2024: કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા 280+ વિવિધ પદો પર ભરતી જાહેર

Gujrat 

હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.


 

Popular Posts