SBI TFO Recruitment 2025 : સ્ટેટ બેંકમાં આવી 150 જગ્યાઓ માટે નવી ભરતી, પગાર ₹64,000 સુધી
SBI TFO Recruitment 2025 : સ્ટેટ બેંકમાં આવી 150 જગ્યાઓ માટે નવી ભરતી, પગાર ₹64,000 સુધી
SBI TFO Recruitment 2025 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જ 14000+ ક્લાર્ક અને 600 જેટલી PO ની ભરતી જાહેર કરવામાં આવી હતી. આ ભરતી પછી SBI બેંક દ્વારા ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર (TFO) ની 150 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લે 23 જાન્યુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકશે.
Ashram Shala Bharti 2025 : આશ્રમશાળામાં આવી શિક્ષણ સહાયકની ભરતી, પગાર ₹49,600 સુધી
District Rural Development Agency Recruitment:જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિવિધ પદો પર પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
BOB Recruitment 2025: બેંક ઓફ બરોડા દ્વારા 1200+ વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹85,920 સુધી
- આ ભરતીમાં 23 થી 32 વર્ષ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ભરતી વિશેની અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા વગેરે અહી આપેલ છે. તો ફોર્મ ભરતા પહેલા આ માહિતી અને ઓફિશિયલ નોટીફિકેશન જરૂરથી વાંચો.
SBI TFO Recruitment 2025
સંસ્થા |
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) |
પોસ્ટનું નામ |
ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર (TFO) |
અરજી શરૂ કરવાની તારીખ |
150 |
નોકરી સ્થાન |
ભારતમાં |
અરજી શરૂ કરવાની તારીખ |
3 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ |
23 જાન્યુઆરી 2025 |
ફી ભરવાની છેલ્લી તારીખ |
23 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની રીત |
ઓનલાઇન |
પગાર ધોરણ |
₹64,820 – ₹93,960 (MMGS-II) |
જગ્યાઓ
જગ્યાઓ |
જગ્યાઓ |
ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર |
(MMGS-II) 150 |
SBI TFO Recruitment 2025 માટે શૈક્ષણિક લાયકાત
- Graduation in any discipline from a recognized university.
- Certification in Forex from IIBF or other recognized institutions is mandatory.
- Additional certifications such as CDCS, Certificate in Trade Finance, or International Banking will be given preference.
- Experience: Minimum 2 years of experience in trade finance processing in a supervisory or executive role in a scheduled commercial or foreign bank.
ઉંમર મર્યાદા
ઓછામાં ઓછી ઉંમર |
23 વર્ષ |
વધુમાં વધુ ઉંમર |
32 વર્ષ |
ઉંમરમાં છૂટછાટ |
સરકારશ્રી ના ધારાધોરણ મુજબ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
SBI TFO Recruitment 2025 અરજી ફી
કેટેગરી |
અરજી ફી |
જનરલ, OBC, EWS |
₹750 |
SC, ST, PwBD |
ફી મુક્ત |
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
પસંદગી પ્રક્રિયા
- Shortlisting
- Interview
અગત્યની તારીખો
ઇવેન્ટ |
તારીખ |
અરજી શરૂ થવાની તારીખ |
3 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ |
23 જાન્યુઆરી 2025 |
SBI TFO Recruitment 2025 પગાર ધોરણ
પોસ્ટનું નામ ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર (MMGS-II)
પગાર ધોરણ ₹64,820 – ₹93,960
SBI TFO Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
SBI TFO Recruitment 2025 માટે અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે:
- SBI ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો.
- વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરો.
- તમારો ફોટો, સહી, શૈક્ષણિક પ્રમાણપત્રો અને અનુભવના પ્રમાણપત્રો અપલોડ કરો.
- ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા ફી ભરો.
- ફી ચૂકવ્યા પછી, અરજી ફોર્મ સબમિટ કરો.
- અરજી સફળતા પૂર્વક સબમિટ થયા પછી, ફી રીસીપ અને અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી સાચવો.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ |
|
ફોર્મ ભરવા માટેની લિંક: |
|
BIODATA FORMAT (NEW) |
|
UNDERTAKING TO BE UPLOADED (NEW): |
|
નવી સરકારી ભરતી |
: Click |
આ પણ વાંચો :
જાન્યુઆરી 2025માં DA 56% થવાની સંભાવના: એક કરોડથી વધુ કર્મચારીઓ-પેન્શનરોને થશે ફાયદો.
READ MORE::: Ministry of Textiles Recruitment: કાપડ મંત્રાલય દ્વારા ગ્રુપ A, B અને Cમાં વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹2,08,700 સુધી
Tata Memorial Centre Recruitment: ટાટા મેમોરિયલ સેન્ટર દ્વારા વિવિધ પદો પર અરજી ફી વગર સીધી ભરતી જાહેર
SBI PO Recruitment 2024 : સ્ટેટ બેંકમાં આવી 600 જગ્યાઓ પર મોટી ભરતી, પગાર પણ ₹48,480
ESIC Recruitment 2024: કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા 280+ વિવિધ પદો પર ભરતી જાહેર
હેલો ,મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |
આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.